NEW
Font size
WorksheetsGk test for Tet tat clek
Total questions: 10
Worksheet time: 5mins
પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી કહે છે કે પેપર અઘરું હતું આ કઈ પ્રયુક્તિ છે
ક્ષતિપૂર્તિ
પ્રક્ષેપણ
યૌકતિક કરણ
તાદમ્ય
પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો
મેસ્લો
સિગમન ફ્રોઈડ
જિન પિયાજ
મેકડૂગલ
કુદરત દ્વારા મળતી કેળવણી એ સાચી કેળવણી છે આ વ્યાખ્યા કોણે આપી
ગાંધીજી
રૂસો
એરિસ્ટોટલ
ટાગોર
એલન ડ્વાઈટ શેના પ્રણેતા હતા
કથન પધ્ધતિ
વ્યક્તિત્વ
બુધ્ધિ કસોટી
માઇક્રો ટીચીંગ
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે
૧૧ નવેમ્બરે
૫ ઓક્ટોબર
૫ સપ્ટેમ્બર
૫ ડિસેમ્બર
પ્રાથમિક શાળામાં રચનાત્મક મૂલ્યાંકન પત્રક અનય કયા નામે ઓળખાય છે
પત્રક B
પત્રક C
પત્રક A
પત્રક D
કોઠારી કમિશન ક્યારે અમલમાં હતું
૧૯૬૪-૬૬
૧૯૪૮-૫૦
૧૯૫૬-૫૮
૧૯૮૬-૮૭
" : " નિશાની કયા નામે ઓળખાય છે
પુર્ણ વિરામ
અર્ધ વિરામ
ગુરુ વિરામ
અલ્પ વિરામ
સોલંકી વંશ ની સ્થાપના કોણે કરી હતી
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ ૧
ચામુંડ રાજ
મુળરાજ
I _________ my work at farm.
Am doing
Is doing
Are doing
doing
