wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

398 NMMS મોક ટેસ્ટ1

Total questions: 111

Worksheet time: 56mins

Name
Class
Date
1.

શ્રેણીનું ખોટું પદ શોધો.

5,10,18,26,37,50

a)

26

b)

18

2.

ખૂટતું પદ શોધો.

A,B,D,G, ?

a)

L

b)

K

3.

2, 5, 8, 11, 14, ?

a)

17

b)

18

4.

bc_b_c_b_ccb

a)

bbcd

b)

cbcb

5.

નીચે આપેલી શ્રેણીમાં 3 અંકની આગળ એકી સંખ્યા અને પાછળ બેકી સંખ્યા હોય તેવી કેટલી જોડ બને?

5389437238138435734236

a)

3

b)

4

6.

ZIA, X2D,V6G,T21J,R88M,P445P, ?

a)

N2676S

b)

T2670N

7.

જો "NURSE" ને "QXUVH" સાંકેતિક ભાષામાં લખી શકાય તો "TOWEL" ને શું લખી શકાય?

a)

RWHOZ

b)

WRZHO

8.

જો આકાશને ચા, ચાને પાણી, પાણીને હવા, હવાને નદી, નદી ને તળાવ કહેવામાં આવે તો મહેમાનોને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો?

a)

આકાશ

b)

પાણી

9.

જો RESULT ને 798206 લખી શકાય તો LET ને શુ લખાય?

a)

680

b)

096

10.

અલગ પડતી શબ્દ જોડ શોધો.

a)

દહીં - દૂધ

b)

ચપ્પલ - ચામડું

c)

ખાંડ - શેરડી

d)

મગફળી - તેલ

11.

અલગ પડતો શબ્દ શોધો.

a)

E

b)

H

c)

G

d)

J

12.

અલગ પડતો શબ્દ શોધો.

a)

જમરૂખડી

b)

સીતાફળી

c)

આંબો

d)

દાડમડી

13.

ભાર્ગવ નો એક લાઈનમાં બંને તરફથી નવમો ક્રમ છે, તો લાઈનમાં કુલ કેટલા બાળકો હશે?

a)

17

b)

16

14.

યાગ્નિક ઉત્તર દિશામાં મુખ રાખીને ઉભો છે. ત્યાંથી તે જમણી બાજુ છ કિલોમીટર ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ પાંચ કિલોમીટર ચાલે છે. ફરીથી જમણી બાજુ વળીને 6 કિલોમીટર ચાલે છે. તો હવે તે મૂળ સ્થાનથી કેટલો દૂર હશે?

a)

11 કિ.મી.

b)

5 કિ.મી.

15.

પ્રાચીન સમયમાં યુરોપમાં ભારતની કઈ ચીજવસ્તુઓની ખૂબ માંગ હતી?

a)

સુતરાઉ કાપડ

b)

મરી મસાલા

c)

મલમલ

d)

આપેલ તમામ

16.

B નો ભાઈ M છે, B ની પુત્રી N છે, M ની બહેન T છે. N નો ભાઈ P છે. Pના પિતા B છે. તો P ના કાકા કોણ ?

a)

N

b)

M

17.

મીના ટીના કરતાં ઊંચી છે. મહેશ કરતાં સુરેશ ઊંચો છે. ટીના કરતા મહેશ ઊંચો છે અને મીના સૌથી ઊંચી છે. તો સૌથી નીચું કોણ?

a)

ટીના

b)

મીના

18.

આંબાના ઝાડ પર તરબૂચ ના ફળ આવવાની સંભાવના કેટલી?

a)

1

b)

0

19.

મિત્તલ બહેન ની હાલની ઉંમર 52 વર્ષની છે. 8 વર્ષ પછી તેમની અને તેમની પુત્રીની ઉંમર નો સરવાળો 75 વર્ષ થતો હોય તો પુત્રીની હાલની ઉંમર શોધો.

a)

7

b)

17

20.

પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો કેટલો થશે?

a)

365

b)

465

21.

કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે?

a)

મરક્યુરી

b)

બ્રોમીન

c)

પારો

d)

મરક્યુરી અને પારો બન્ને

22.

શિલ્પા એ કેટલા ટકા ફાળો આપ્યો?

a)

20%

b)

10%

23.

2,8,7 અને 4 આપેલ અંકોનો ગમે તેટલી વખત કોઈપણ અંકનું પુનરાવર્તન કરીને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા બનાવો.

a)

8742

b)

8888

24.

સૂક્ષ્મ જીવોને જોવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે?

a)

થર્મોમીટર

b)

બેરોમીટર

c)

સૂક્ષ્મદર્શક યંત્ર

d)

ટેલિસ્કોપ

25.

આલ્કોહોલનું ઉત્પાદન કોની મદદથી કરવામાં આવે છે?

a)

યીસ્ટ

b)

ન્યુકર

c)

મશરૂમ

d)

લીલ

26.

મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડવાથી મળતા પોલીમર માટે કયો શબ્દ યોજાયો છે?

a)

પ્રોટીન

b)

પોલિયેસ્ટર

c)

સેલ્યુલોઝ

d)

કૃપટોઝ

27.

કોલંબસ કયા દેશનો વતની હતો?

a)

સ્પેન

b)

પોર્ટુગલ

c)

ઇંગ્લેન્ડ

d)

ઇટાલી

28.

કવિતા ના ફાળાનું અંશ માપ ગણો.

a)

180°

b)

108°

29.

અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે?

a)

વેસ્ટ ઈન્ડિઝ

b)

યલો ઇન્ડિયન

c)

રેડ ઇન્ડિયન

d)

આપેલ પૈકી એક પણ નહીં

30.

ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો?

a)

વાસ્કો દ ગામા

b)

અલબું કર્ક

c)

ક્રિસ્ટોફર કોલંબસ

d)

ડુપ્લે

31.

આ પ્રશ્નમાં ક્યાં મૂળાક્ષર સમૂહ મુકવાથી આપેલ શ્રેણી માં ખાલી પદ ગોઠવવાથી શ્રેણી પૂર્ણ થશે?


AA___BBB___CCAAB___BC___C

a)

CACB

b)

ACBC

c)

ACCB

d)

CBAC

32.

સિડ ડ્રિલનું કાર્ય શું છે ?

a)

જમીન ખેડવાનું

b)

બીજની વાવણી કરવાનું

c)

ખાતર મિશ્રણ કરવાનું

d)

જમીન સમથળ કરવાનું

33.

JQ,KR,LS,?

a)

MT

b)

MU

34.

ખોખર અને ગખ્ખર જનજાતીમાંથી અકબરે કોણે મનસબદાર બનાવ્યા હતા.

a)

માનસિંહ

b)

ટોડરમલ

c)

કમાલખાં ગખ્ખર

d)

કમાલ ખાં ખોખર

35.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
લીટર
b)
ગુંજાશ
c)
કિલોમીટર
d)
કિલોગ્રામ
36.

એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે.

પરિવારમાં મહિલાઓ કેટલી છે ?

a)

બે

b)

ત્રણ

37.

આપેલ શ્રેણીમાંથી ખોટું પદ શોધો.

★ 4, 20, 80, 230, 480 ★

a)

20

b)

80

c)

230

d)

480

38.

નીચેનામાંથી કઈ જોડ અલગ તરી આવે છે ?

a)

64- 8

b)

36-6

c)

144-12

d)

48-7

39.

◆ આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો. SPENDTHRIFT

a)

THIEF

b)

HEART

c)

SPENT

d)

THIRST

40.

જો BALL=2133 અને BAT=214 તો TALL=?

a)

4133

b)

4122

41.

લોકસભામાં કુલ કેટલી સભ્ય સંખ્યા છે?

a)

250

b)

545

42.

બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો .....

a)

બે રેખાખંડની લંબાઈ સરખી હોય

b)

બે રેખાખંડોની લંબાઈ સંગતતા ન હોય

43.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


ઇ.સ. 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડા એ અણહિલવાડ પાટણ ની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

44.

ગ = 1, મ =2, ન =3, જ = 4

જનમન બરાબર કેટલા ?

a)

4323

b)

4321

45.

15,22,29,36..

a)

48

b)

50

c)

43

d)

46

46.

ગૌરવ પાસે 2 રૂપિયા તથા 5 રૂપિયાના અમુક સિક્કા છે તેમજ 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કા કરતા ત્રણ ગણી છે. જો સિક્કા નું કુલ મૂલ્ય ₹ 77 હોય તો ગૌરવ પાસે ₹2ના ..................... સિક્કાઓ હોય

a)

27

b)

19

47.

પાર્થ અને ધરમ ભાઈઓ છે. કરમ એ ગરમ નો પિતા છે. અવની એ ધરમ ની માતા છે. પાર્થ અને ગરમ ભાઈઓ છે. કરમ ને અવની શું સંબંધમાં થાય?

a)

ભત્રીજી

b)

બહેન

48.

1,2,6,24,120,?

a)

720

b)

600

49.

● નીચે આપેલી સંખ્યા શ્રેણી માં એવી કેટલી જોડ છે કે 6 અંકની પહેલા બેકી સંખ્યા હોય અને પાછળ એકી સંખ્યા હોય ?●

3 6 2 5 6 3 2 6 3 2 6 2 7 6 4 6 5 8 6 7 6 4 2 6 8

a)

1

b)

2

c)

3

d)

4

50.

19200, 1920 240, 40, 10, ............

a)

1

b)

0

c)

5

d)

10

51.

ક=2,ગ=4,મ=6,લ=8

ક,મ,લ,ગ ના અંકોનો સરવાળો કેટલો?

a)

20

b)

18

52.

જો 10 × 2 = 5, 10 ÷ 4 = 14, 10 + 4 = 6 અને 10 - 4 = 40 હોય તો 10 × 5 ÷ 4 + 3 - 2 =....

a)

0

b)

10

53.
કચ્છનું રણ એ શું છે ?
a)
મેદાન પ્રદેશ
b)
રેતાળ પ્રદેશ
c)
ઉચ્ચપ્રદેશ
d)
ખારોપાટ
54.

કોણ અલગ પડે છે ?

a)

એશિયા

b)

કેનેડા

c)

યુરોપ

d)

આફ્રિકા

55.

તાપમાન : થરમોમીટર : : વજન : .......

a)

સ્પ્રિંગ કાટો

b)

ત્રાજવું

56.

GHI : JKL : : OPQ : ?

a)

RST

b)

STR

57.

1 હર્ટઝ = ...........

a)

1 - કંપન/મિનિટ

b)

60 - કંપન/મિનિટ

58.

વિદ્યુત થી લાગેલી આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા નીચે પૈકી કયું વિધાન સાચું નથી?

a)

એ દહનશીલ નથી

b)

એ દહન પોષક નથી

c)

તે ઓક્સિજન કરતાં હલકો છે

59.

PET એ શું છે ?

a)

પોલીએસ્ટર

b)

થર્મોપ્લાસ્ટિક

60.

X + Y અર્થાત્ X એ Y નો પુત્ર છે.

X - Y અર્થાત્ X એ Y ની પત્ની છે.

X × Y અર્થાત્ X એ Y નો ભાઈ છે.

X ÷ Y અર્થાત્ X એ Y ની માતા છે.

X = Y અર્થાત્ X એ Y ની બહેન છે.

P = R ÷ Q એટલે શું ?

a)

P એ Q ની માસી છે.

b)

P એ Q ની માતા છે.

61.

જો L X O = 12 X15 હોય તો C X K = શું લખી શકાય?

a)

311

b)

3 X 11

c)

11 X 3

d)

113

62.

એક વ્યક્તિ ત્રણ સમાન અંતર અનુક્રમે 30 કી.મી /કલાક, 15 કિમી /કલાક અને 10 કિ.મી/ કલાક ઝડપે પૂર્ણ કરે તો સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ ........... કીમી /

કલાક હોય.

a)

16

b)

15

63.

બિરસા રાજ નો ધ્વજ ક્યાં રંગનો હતો?

a)

કાળા

b)

સફેદ

c)

વાદળી

d)

લાલ

64.

◆ NMMS EXAM ◆

● નીચે આપેલ શબ્દો પૈકી મહાશબ્દ શોધો. ●

a)

ગામ

b)

રાજ્ય

c)

તાલુકો

d)

દેશ

65.

ડોક્ટર : નિદાન : : શિક્ષક : ?

a)

ભણાવે

b)

વકીલાત

66.

કાર્બનિક કચરાનું વિઘટન કરવા . . . . . . . . . ઉપયોગી છે ?

a)

બેક્ટેરિયા

b)

લિલ

67.

કઈ કોષીય અંગિકા આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે છે?

a)

રીબોઝોમ

b)

લાયસોઝોમ

68.

જેનો એકમનો અંક 9 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક કયો હોય ?

a)

1

b)

3

69.

∆FOX માં ∠O કાટખૂણો છે. જો OF = 8, OX = 6 સેમી તો FX = . . . . . . . . સેમી

a)

10

b)

15

70.

બંગાળના ભાગલા ક્યાં વાઇસ રોયે પાડ્યા હતા?

a)

લોર્ડ કર્ઝન

b)

લોર્ડ રિટન

c)

લોર્ડ વિલિયમ

d)

લોર્ડ કેનિંગ

71.

જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેઝમાં કયો રંગ આપે છે?

a)

લાલ

b)

લીલો

c)

વાદળી

d)

ગુલાબી

72.

જો u = {5,10,15,20,25,30} અને A ={5,15,25} હોય તો A શોધો ?

a)

5,15,25

b)

10,20,30

73.

તાર્કિક ક્રમમાં ગોઠવો.

1. પ્રવત 2.સમુદ્ર 3. ઝરણું 4. નદી

a)

1342

b)

1324

74.

◆ NMMS EXAM ◆

● નીચે આપેલ શબ્દો પૈકી મહાશબ્દ શોધો. ●

a)

ગામ

b)

રાજ્ય

c)

તાલુકો

d)

દેશ

75.

ડેન્ગ્યુ : રોગ : : તલવાર : ?

a)

બંદુક

b)

હથિયાર

76.

કોઈપણ બેકી સંખ્યાનો ઘન . . . . . . હોય છે.

a)

એકી સંખ્યા

b)

બેકી સંખ્યા

77.

જેનો એકમનો અંક 9 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક કયો હોય ?

a)

1

b)

3

78.

કાર્બનિક કચરાનું વિઘટન કરવા . . . . . . . . . ઉપયોગી છે ?

a)

બેક્ટેરિયા

b)

લિલ

79.

∆FOX માં ∠O કાટખૂણો છે. જો OF = 8, OX = 6 સેમી તો FX = . . . . . . . . સેમી

a)

10

b)

15

80.

કઈ કોષીય અંગિકા આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે છે?

a)

રીબોઝોમ

b)

લાયસોઝોમ

81.

બંગાળના ભાગલા ક્યાં વાઇસ રોયે પાડ્યા હતા?

a)

લોર્ડ કર્ઝન

b)

લોર્ડ રિટન

c)

લોર્ડ વિલિયમ

d)

લોર્ડ કેનિંગ

82.

ઋણ સંમેય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા કેવી મળે?

a)

0

b)

ઋણ

83.

14 સે.મી. પહોળાઈ ધરાવતા કાગળને પહોળાઈ ની દિશામાં વાળીને 20 સેમી ત્રિજ્યા વાળો એક નળાકાર બનાવવામાં આવે છે. તો નળાકારનું ઘનફળ.......સે.મી. 3 થાય.

a)

17,600

b)

14,900

84.

જો Y=25, અને YAN=40 હોય તો YAD=?

a)

30

b)

29

85.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


________ રાજાએ ગઝનીના આક્રમણ ને અટકાવ્યું તેમજ બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો.

a)

ભીમદેવ

b)

વનરાજ

c)

ગોવિંદચંદ્ર

d)

એકપન નહિ

86.

આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બની શકે તે જણાવો.

a)

18

b)

20

87.

ક્યાં મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી 【વેપારી મથક】 સ્થાપવાની પરવાનગીઆપી ?

a)

જહાંગીરે

b)

શાહજહાંએ

88.

0.03 = . . . . . . %

a)

30

b)

3

89.

11 ના ત્રણ ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો પ્રથમ ગુણિત જણાવો.

a)

121

b)

110

90.

પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે?

a)

વ્રજપત્ર

b)

પર્ણરંધ્ર

91.

વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોય અને ક્યારેક વર્ષા થતી હોય તેવા સ્થળની આબોહવા કેવી ગણાય?

a)

ગરમ અને ભેજવાળી

b)

ઠંડી અને સૂકી

92.

સમુદ્રના તળિયે આવેલ જ્વાળામુખી કે ભૂકંપને કારણે ખૂબ જ શક્તિશાળી મોજાઓ ઉત્પન્ન થાય તેને શું કહેવાય છે?

a)

વાવાઝોડું

b)

ભૂસ્ખલન

c)

પૂર

d)

ત્સુનામી

93.

મેગ્નિફાઈંગ (બિલોરી કાચ) ગ્લાસ તરીકે શેનો ઉપયોગ થાય છે ?

a)

અંતર્ગોળ અરીસો

b)

બહિર્ગોળ અરીસો

c)

બહિર્ગોળ લેન્સ

d)

સમતલ અરીસો

94.

ઘડિયાળના બે કાંટા વચ્ચે બે વાગ્યે કેટલાનો ખૂણો બને?

a)

લઘુકોણ

b)

સરળકોણ

c)

કાટખૂણો

d)

પ્રતિબિંબ કોણ

95.

પૃથ્વીનું અચાનક હલવું અને ધ્રુજવું એટલે ..........

a)

ચક્રવાત

b)

ભૂકંપ

c)

ત્સુનામી

d)

વંટોળ

96.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'ACE' ને 'ZXV' લખાય તો તેજ ભાષામાં 'YZW' ને શુ લખાય ?

a)

BAD

b)

ABD

c)

FAC

d)

SAD

97.

અંક શ્રેણી મુજબ ગોઠવો.

■ 2, 20, 22, 220, 222, 2220, ? ■

a)

2222

b)

2218

c)

22220

d)

2020

98.

11 ના ત્રણ ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો પ્રથમ ગુણિત જણાવો.

a)

121

b)

110

99.

+ ને બદલે ×

× ને બદલે ÷

÷ ને બદલે―

― ને બદલે + લેવામાં આવે તો નીચેનાનુ સાદુંરૂપ આપતા શું આવે તે આપેલા વિકલ્પોમાંથી શોધો.

15 ― (40×8) ÷ 3 = ?

a)

17

b)

18

100.

એક ઘડિયાળ ને એવી રીતે રાખવામાં આવી છે કે બપોરે 12.00 વાગ્યે તેનો મિનિટનો કાંટો ઉત્તર પૂર્વ દિશામાં છે. બપોરે 1:30 વાગ્યે એ ઘડિયાળ નો મિનિટ કાટો કઈ દિશામાં હશે ?

a)

નૈઋત્ય

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

101.

કોઈ માહિતી નો વર્તુળ આલેખ . . . . .

a)

આપેલ માહિતી ને ચોક્કસ ભાગ અને કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે

b)

વર્તુળ આલેખ માં દરેક વૃતાંશ નો સરવાળો 360° કરતાં વધુ હોય

102.

રાધાના પિતા 49 વર્ષના છે તે રાધા ની ઉંમરના ત્રણ ગણાથી 4 વર્ષ મોટા છે તો આ સ્થિતિનું સમીકરણ બનાવો.

a)

3Y - 4 = 49

b)

3Y + 4 = 49

103.

નીચેનામાંથી કોણ સૌરમંડળનો સભ્ય નથી ?

a)

લઘુગ્રહ

b)

નક્ષત્ર

104.

બે પદ ધરાવતી પદાવલીને . . . . . . . . કહે છે.

a)

દ્વિપદી

b)

બહુપદી

105.

કયો ઓક્સાઇડ ભીના લાલ લિટમસને ભુંરો બનાવે છે ?

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

મેગ્નેશિયમ ઓક્સાઇડ

106.

સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે?

a)

મહારાષ્ટ્ર

b)

મિઝોરમ

c)

ઉત્તર પ્રદેશ

107.

. . . . . . ની વિરોધી સંખ્યા નથી.

a)

0

b)

1

108.

જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણ ની એક જોડ લઘુકોણ છે તો બીજી જોડ કઈ હોય?

a)

ગુરૂકોણ

b)

કોટીકોણ

109.

____ ની વિરોધી સંખ્યા નથી.

a)

0

b)

1

110.

20 % નો વધારો એટલે . . . . . .

a)

રૂ|. 100 ના રૂ|. 120

b)

રૂ|. 100 ના રૂ|. 20

111.

ખૂબાખુ શરતમાં બે ખૂણા વચ્ચે શેનું માપ આપેલું હોય છે?

a)

બાજુ

b)

રેખાખંડ

c)

ખૂણા

d)

વેધ

Similar Resources on Wayground