wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

માતૃભાષા ગુજરાતી

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સૂરજ___ ઊગે છે, ___ આથમે છે.

(a)  

a)
સવારે, સાંજે
b)

રાતે, દિવસે

c)

બપોરે, સાંજે

2.

'આળસુ' નો વિરોધી શબ્દ____

a)

મહેનતૂ

b)

મહેનતુ

c)

આળસી

d)

અળસુ

3.

આપેલ ચિત્ર માટે સમાનાર્થી શબ્દો શોધો.

a)

નયન, આંખ

b)

નેત્ર, નેણ

c)

ચક્ષુ

d)

કોઈ પણ નહિ

4.

‘આગમન‘ શબ્દનો વિરોધી ____

a)

આવવું

b)

રહેવું

c)

આગ

d)

વિદાય

5.

આપેલ ચિત્ર માટે વિરોધી ચિત્ર પસંદ કરો.

a)

b)

c)

d)

6.

વિરોધી શબ્દ: ચાલુ x

a)

ખોલવું

b)

દોડ

c)

બંધ

d)

શરૂઆત

7.

સમાનાર્થી શબ્દો ની જોડી શોધો.

a)

અંબર - ગગન

b)

આકાશ - ધરતી

c)

ગગન - ધરા

d)

વાદળ - જમીન

8.

વિરોધી શબ્દો ની જોડી શોધો.

a)

ખાવું - જમવું

b)

રમવું x ખેલ

c)

તરવું x ડૂબવું

d)

હસવું x બોલવું

9.

ઐ ઉચ્ચાર વાળો શબ્દ શોધો.

a)

કૌમુદી

b)

વેચાણ

c)

નૈયા

d)

રેવડી

10.

વિરોધી શબ્દથી વાક્ય પૂરું કરો.

મારા બધા દાખલા ______ છે, તમારા બધા દાખલા ________ છે.

a)

નાના x મોટા

b)

લાંબા x ટૂંકા

c)

સાચા x ખોટા

d)

ખરા x મોટા

11.

ખૂટતી સંખ્યા શોધો.

૨૩__૨૫__, __ ૨૮

a)

૨૪, ૨૭, ૨૮

b)

૨૨, ૨૩, ૨૪

c)

૨૪, ૨૫ ,૨૭

d)

૨૪, ૨૬, ૨૭

12.

ચિત્ર ઓળખી શબ્દ પસંદ કરો.

a)

રામ - રાજા

b)

મૃગ - નૃપ

c)

નૃપ - રાજા

d)

ખુરશી - મેજ

13.

વિરોધી શબ્દો ની જોડી ઓળખી બતાવો.

a)

સવાર x રાત

b)

સવાર x સાંજ

c)

દિવસ x સવાર

d)

દિવસ x દિન

14.

ચિત્ર ઓળખી તે માટે ' ઓ' માત્રા થી બનતો શબ્દ ઓળખો.

a)

નૈયા

b)

નૌકા

c)

નાવ

d)

હોડી

15.

૩૬ પછી શું આવે?

a)

૩૫

b)

૩૭

c)

૩૮

d)

૪૦

16.

૫૦ ને શબ્દમાં લખો. (a)  

a)
પચાસ
b)

પચસા

c)

પચીસ

17.

ખૂટતો અક્ષર લખો. ____રત

a)

લા

b)

બા

c)

ના

d)

ભા

18.

નીચેનામાંથી કયું પક્ષી છે?

a)

કૂતરો

b)

મયૂર

c)

માછલી

d)

વાઘ

19.

વિરોધી શબ્દ આપો.

નજીક x _____

a)

દૂર

b)

નિકટ

c)

પાસે

d)

અહીં

20.

વિરોધી શબ્દ આપો.

કડવું x ____

a)

ખારું

b)

ખાટું

c)

મીઠું

d)

તૂરું