wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

410 NMMS મોક ટેસ્ટ5

Total questions: 180

Worksheet time: 2hrs 30mins

Name
Class
Date
1.

● નીચે આપેલ શબ્દો પૈકી મહાશબ્દ શોધો. ●

a)

વીંટી

b)

ઘરેણું

c)

હાર

d)

બંગડી

2.

આપણે જેના પર વસવાટ કરીએ છીએ એ ક્યુ આવરણ છે?

a)

જીવાવરણ

b)

મૃદાવરણ

c)

વાતાવરણ

d)

જલાવરણ

3.

આપેલ શ્રેણીમાંથી ખોટું પદ શોધો.

■ 5, 11, 23, 47, 94, 191 ■

a)

11

b)

23

c)

47

d)

94

4.

30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉમર 13 વર્ષ છે તથા પ્રથમ 18 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે 12વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર ......વર્ષ હોય.

a)

10

b)

9

5.

વન ગુજ્જર અને લબાડીયા જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા?

a)

ઘોડા ઉછેર

b)

ગાય ભેંસ પાળવાનો

6.

આ પ્રશ્નમાં ક્યાં મૂળાક્ષર સમૂહ મુકવાથી આપેલ શ્રેણી માં ખાલી પદ ગોઠવવાથી શ્રેણી પૂર્ણ થશે?

a__ac__da__a__a__

a)

babad

b)

bccbd

c)

cacdb

d)

dabcd

7.

9x2 + 5x + 7 બહુપદીમાં . . . . . . . ચલ પદો છે.

a)

3

b)

2

8.

3x - 1/2 = 1/2 તો x = . . . . . . .

a)

1/2

b)

1/3

9.

4 સ્લેટ ની કિંમત રૂ. 180 હોય તો આવી 6 સ્લેટ ની કિંમત કેટલી થાય ?

a)

રૂ. 270

b)

રૂ. 260

10.

ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો?

a)

ઇ.સ. 1757

b)

ઇ.સ. 1700

c)

ઇ.સ. 1657

d)

ઇ.સ. 1775

11.

લોકસભા એ સંસદનું કયુ ગૃહ ગણાય છે?

a)

નીચલું ગ્રુહ

b)

ઉપલું ગૃહ

12.

બે એકરૂપ ખુણાઓ પૈકી એક ખૂણાનું માપ 60° હોય , તો બીજા ખૂણા નું માપ ___થાય.

a)

60°

b)

70°

13.

'સહાયકારી યોજના' કોણે તૈયાર કરી હતી?

a)

ડેલહાઉસી

b)

વેલેસ્લી

c)

રોબર્ટ કલાઈવ

d)

કોર્નવોલીસ

14.

5 1/6 નો વ્યસ્ત . . . . . . છે.

a)

6/31

b)

31/6

15.

એક ડ્રેસ ની છાપેલી કિંમત રૂI. 750 છે, 20 % વળતર મળે તો વેચાણકિંમત શું થાય છે ?

a)

700

b)

600

16.

t ના ત્રણ ચતુર્થાંશ ગણા કરતા 15 મળે છે.

a)

3/4 t = 15

b)

3/4 + t = 15

17.

ઓક્સિજનના જલદપણા ને કયો વાયુ મંદ કરે છે?

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

કાર્બન મોનોક્સાઈડ

c)

નાઇટ્રોજન

d)

ઓઝોન

18.

બે સિક્કા એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તેવી સંભાવના કેટલી ?

a)

3/4

b)

1/4

19.

નીચે આપેલી શ્રેણી માં એવી કેટલી જોડ છે જેમાં 6 અંકની આગળ 5 હોય પરંતુ પાછળ 7 અંક ન હોવો જોઇએ ?


5 6 7 2 5 6 4 9 2 7 6 7 4 3 5 6 8 6 4 9 5 6 7

a)

4

b)

2

c)

1

d)

3

20.

થરમોમીટરમા કયું પ્રવાહી વપરાય છે ?

a)

પાણી

b)

મરકયુરી

21.

ઝાડા અને મેલેરિયા જેવા રોગ શેના લીધે થાય છે ?

a)

પ્રજીવ

b)

વાઈરસ

22.

64 ના અવયવ ક્યાં છે ?

a)

8 × 8 × 8

b)

4 × 4 × 4

23.

પુણવર્ગ સંખ્યાના એકમનો અંક કયો છે ?

a)

6

b)

8

24.

ગુજરાતના ક્યાં સમાજસુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું?

a)

દલપતરામ

b)

શ્રી ચંદ્ર વિદ્યા રત્ન

c)

દુર્ગારામ મહેતા

d)

વીર નર્મદ

25.

ત્રિકોણના બે ખૂણા 30° અને 80° છે તો ત્રીજા ખૂણાનું માપ શોધો.

a)

70°

b)

80°

26.

બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

a)

નાઇટ્રોજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

27.

પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ........... લાંબા હોય છે.

a)

2 mm

b)

20 mm

28.

સંખ્યારેખા પર ઋણ પૂર્ણાંકોની બાદબાકી કરતા

... . .....

a)

જમણી બાજુ ખસીએ છીએ

b)

ડાબી બાજુ ખસીએ છીએ

29.

જે પદાર્થ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. તેને શું કહેવાય?

a)

બળતણ

b)

જ્યોત

30.

અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે?

a)

વેસ્ટ ઈન્ડિઝ

b)

રેડ ઇન્ડિયન

c)

યલો ઇન્ડિયન

31.

કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મુક્ત થાય છે ?

a)

ગ્લુકોઝનું

b)

આલ્કોહોલનું

32.

જો LOUD ને સંકેતિ ક ભાષામાં JOSF લખાય તો PKQG ને કઇ રીતે લખી શકાય?

a)

NION

b)

NIOE

c)

RAIN

d)

RICE

33.

■ યોગ્ય જોડકા જોડો.

●અ● ●બ●

ખરીફ પાક → ડાંગર અને મકાઈ

રવિ પાક→ ઘઉં,ચણા

રાસાયણિક ખાતર→ યુરિયા/સુપરફોસ્ફેટ

છાણીયુંખાતર→ . . . . . . . . . . .

a)

યુરેનિયમ,થોરિયમ

b)

ગાયનું છાણ/મૂત્ર,વનસ્પતિનો કચરો

34.

-2 4 / 5 નું p/q સ્વરૂપ . . . . . . મળે.

a)

-14/5

b)

14/5

35.

નીચેના પૈકી કયો એસિડિક પદાર્થ નથી?

a)

નારંગીનો રસ

b)

વિનેગર

c)

આમળા

d)

ખાવાનું સોડા

36.

X એ y ની પત્ની છે. Y એ z નો પિતા છે,તો x એ z ના શું થાય ?

a)

માતા

b)

પિતા

37.

A,B,E,C,I,?

a)

G

b)

D

38.

કઈ વયજૂથનો ગાળો તરુણ અવધિનોછે?

a)

21 થી 28 વર્ષ

b)

11 થી 18 વર્ષ

39.

ઇ.સ. 1948 માં વાસ્કો દ ગામા ભારતના ક્યાં બંદરે આવ્યો હતો?

a)

કાલિકટ

b)

સૂરત

40.

શનિ રઘુથી ધીમો ચાલે છે, રઘુ ગુરુ જેટલી જ ઝડપથી ચાલે છે તથા કૃષ્ણા ગુરુથી ઝડપી ચાલે છે. તો સૌથી ઝડપી કોણ ચાલે છે ?

a)

ગુરુ

b)

કૃષ્ણા

41.

એક સીધી હરોળમાં કેતનભાઇ ડાભી નું સ્થાન આગળથી ગણતા 15 મુ અને પાછળથી ગણતા 17 મું છે. તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?

a)

31

b)

33

42.

વિનેગરમાં કયો એસિડ રહેલો છે?

a)

ઓક્ઝેલીક

b)

એસિટીક

c)

એમિનો

d)

એસ્કોર્બિક

43.

જ્વાળામુખી થવાના મુખ્ય કેટલા કારણો જવાબદાર છે?

a)

3

b)

4

c)

5

d)

6

44.

એક વર્તુળનો વ્યાસ 4.2 મીટર હોય તો તેની ત્રિજ્યા કેટલા મીટર થશે?

a)

4.2

b)

1.2

c)

2.1

d)

8.4

45.

ક્યાં ગ્રહો પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે?

a)

શુક્ર અને યુરેનસ

b)

બુધ અને શુક્ર

46.

હરિતદ્રવ્ય ના હોય અને બીજી વનસ્પતિ દ્વારા પોષણ લે એને શું કહેવાય?

a)

સ્વાવલંબી પોષણ

b)

કુદરતી

c)

પરોપ જીવી

d)

પરાવલંબી પોષણ

47.

અંક શ્રેણી મુજબ ગોઠવો.

★ 195, 175, 150, 120, ? ★

a)

95

b)

70

c)

75

d)

85

48.

જો 'TEN' ને 'UGQ' સાંકેતિક ભાષામાં લખી શકાય તો 'RAT' ને શુ લખાય ?

a)

CWS

b)

SWC

c)

SCW

d)

SBW

49.

ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે તેમની ઉંમર નો ગુણોત્તર 3:5:7 નો સૌથી નાના બાળકોની ઉંમર કેટલી હશે?

a)

21

b)

9

50.

જો TAKE = 3456, KAML = 5479 હોય તો MAKE માટે શું લખાય ?

a)

7465

b)

7456

51.

બેન્કમાં ખાતાના કેટલા પ્રકારો છે ?

a)

ત્રણ

b)

ચાર

c)

બે

d)

પાંચ

52.

કયો ચેક સૌથી જોખમી છે ?

a)

ક્રોસડ ચેક

b)

બેરર ચેક

c)

ઑર્ડર ચેક

d)

એકપણ નહીં

53.

બેન્કમાં ખાતું ખોલાવનારને શુ કહે છે ?

a)

ખાતાવહી

b)

ખાતેદાર

c)

જમા પાવતી

d)

જમાદાર

54.

બેન્કમાંથી પૈસા ઉપાડવા નીચેનામાંથી શેની જરૂર પડે છે ?

a)

જમા પાવતી

b)

ક્રોસ્ડ ચેક

c)

ઉપાડ ચિઠ્ઠી/બેરર ચેક

d)

પાસબુક

55.

બધી બેંકોનો નાણાંકીય વ્યવહાર અને નિયમો કોણ બનાવે છે ?

a)

ભારતીય સ્ટેટ બેન્ક

b)

HDFC બેન્ક

c)

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

d)

મુખ્યમંત્રી

56.

ATM નું પૂરું નામ કયું છે ?

a)

ઓટોમેટિક ટેલર મશીન

b)

ઓટોમેટેડ ટેલર મશીન

c)

ઓટોમેટિક ટેઇલર મશીન

d)

ઓટો તેલ મશીન

57.

બેંકમાં ખાતું ખોલાવાનો ફાયદો શુ છે ?

a)

બચત/સલામતી માટે

b)

ફરવા માટે

c)

ફક્ત લેવડ-દેવડ કરવા માટે

d)

એકપણ નહીં

58.

બેન્કમાં વેપારીઓ ક્યુ ખાતું ખોલાવે છે ?

a)

બચત ખાતું

b)

ચાલુ ખાતું

c)

રીકરીંગ જમા ખાતું

d)

બાંધી મુદત નું ખાતું

59.

DD નું પૂરું નામ નીચેના માંથી કયું છે ?

a)

ડિમાન્ડ ડેટ

b)

ડિમાન્ડ ડિટેઇલ

c)

ડિમાન્ડ ડ્રાફ્ટ

d)

ડિમાન્ડ ડોર

60.

સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચેનામાંથી "પરીક્ષા ફી" શેના દ્વારા ભરવામાં આવે છે ?

a)

ATM દ્વારા

b)

જમા પાવતી દ્વારા

c)

DD દ્વારા

d)

એકપણ નહીં

61.

ગુજરાતના ક્યાં પ્રદેશના ઘઉં ઓળખાય છે ?

a)

ભાલ પ્રદેશના

b)

ચરોતર પ્રદેશના

c)

કાનમ પ્રદેશ

d)

ચોરવાડ પ્રદેશ

62.

ક્લાસ વન ઓફિસર ( કલેક્ટર, કમિશનર, મામલતદાર ...વગેરે ) બનવા માટે કઈ પરીક્ષા આપવી પડે.

a)

GPSC કે UPSC

b)

B.ed કે PTC

c)

TAT કે TET

d)

NET કે SLET

63.

વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે.

a)

20 એપ્રિલ

b)

20 માર્ચ

c)

20 જાન્યુઆરી

d)

20 ડિસેમ્બર

64.

એક ઈંટની લંબાઈ 20 સે.મી હોય તો 1 મીટર લાંબી દિવાલ બનાવવા કેટલી ઇટની જરૂર પડે

a)

b)

c)

d)

65.

(2) બે અંકની કુલ સંખ્યાઓ કેટલી?

a)

90

b)

99

c)

10

d)

98

66.
a)

૨૬

b)

૧૦૫

c)

૨૭

d)

૧૦૧

67.

ભાગફળ 19 , ભાજક 19 અને શેષ 39 આપેલ હોય તો ભાજ્ય શું મળે ?

a)

300

b)

350

c)

400

d)

450

68.

9) તાકિક સબંધનું જોડકું જોડો .

લેખક : પેન : : ...................... : .......................

a)

A) પેન : બોલપેન

b)

B) ટ્રેન : પાટા

c)

C) ખુરશી : ટેબલ

d)

D) વાળંદ : અસ્ત્રો

69.

92 અને 102 વચ્ચે કેટલી સંખ્યા આવે ?

a)

20

b)

18

c)

19

d)

21

70.

પ્રથમ સાત પૂર્ણ સંખ્યાઓનો મધ્યસ્થ શું મળે?

a)

7

b)

4

c)

3

d)

3.5

71.

દરેક ચોરસ ચતુષ્કોણ છે પણ બધા ચતુષ્કોણ ચોરસ હોતા નથી.

a)

સાચું કહેવાય

b)

ખોટું કહેવાય

c)

કહી શકાય નહીં

d)

બંને

72.

આ મહાન વ્યક્તિએ આપણને યામ પદ્ધતિની ભેટ આપી છે.

a)

રેને દકાર્ત

b)

ચેડવિક

c)

રામાનુજ

d)

થોમસન

73.

આ ચતુષ્કોણ છે? હા કે ના હા તો કયો ચતુષ્કોણ છે

a)

બહિર્મુખ ચતુષ્કોણ

b)

અંતરમુખ ચતુષ્કોણ

c)

સમાંતર બાજુ ચતુષ્કોણ

d)

લંબચોરસ

74.

સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે?

a)

1

b)

-1

c)

0

d)

-2

75.

પૂર્ણ સંખ્યાઓને દર્શાવવા _____ સંકેતનો ઉપયોગ થાય છે.

a)

W

b)

Z

c)

Q

d)

N

76.

મોબાઈલ માં રહેલ કીપેડ ના બધા અંકોનો ગુણાકાર કેટલો થાય છે ?

a)

362880

b)

0

c)

36200

d)

3600

77.

1446 ના અડધા એટલે

a)

725

b)

724

c)

726

d)

723

78.

ચોરસ માટે સાચું કયું?

a)

ચાર ખૂણાઓ હોય છે

b)

ચાર બાજુઓ હોય છે

c)

ચારે ખૂણા સરખા અને ચારે બાજુઓ સરખી

d)

ઉપરના તમામ સાચાં છે

79.

બે વિરોધી સંખ્યાનું પરિણામ કેટ્લુ મળે ?

a)

2

b)

3

c)

1

d)

0

80.

નીચેના માંથી ક્યાં પ્રતિકનું પૂનરાવર્તન રોમન અંકમાં થતું નથી?

a)

V

b)

C

c)

X

d)

I

81.

આપેલ ઘડિયાળના બંને કાંટા વચ્ચે કયો ખૂણો બને છે ?

a)

કાટકોણ

b)

કાટ કોણ થી મોટો

c)

કાટ કોણ થી નાનો

d)

સરળ કોણ

82.

આ ચિત્ર ના બે સરખા અને એક જેવા ભાગ કરવા તમે લીટી કેવી રીતે દોરશો ?

a)

આડી લીટી

b)

ઉભી લીટી

c)

આડી અને ઉભી બંને દોરી શકાય

d)

સરખા ભાગ થતા જ નથી

83.

99+55-55-99=?

a)

55

b)

0

c)

99

d)

45

84.

આપેલ આકૃતિમાં x ખૂણાનું માપ શોધો.

a)

120°

b)

130°

c)

50°

d)

60°

85.

દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

86.

ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સુત્ર

a)

l2l^2

b)

4l4l

c)

l+ll+l

d)

2l22l^2

87.

આપેલ આલેખમાં સચિને સૌથી વધુ માર્કસ કયા વિષયમાં મેળવ્યા છે ?

a)

અંગ્રેજી

b)

ગણિત

c)

વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર

d)

હિન્દી

88.

x⁷÷x²=?

a)

b)

c)

X⁴

d)

X⁵

89.

આપેલ ચિત્રમાં સૌથી વધુ કયા આકારો છે

a)

ચોરસ

b)

લંબચોરસ

c)

ગોળ

d)

ત્રિકોણ

90.

અહી દર્શાવેલી આકૃતિ ની પરિમિતિ કેટલી થાય ?

a)

6 સેમી

b)

9 સેમી

c)

12 સેમી

d)

15 સેમી

91.

અહી દર્શાવેલ અંગ્રેજી મૂળાક્ષર અરીસા માં કેવો દેખાય છે ?

a)

W

b)

M

c)

V

d)

NN

92.

ચિત્ર જોઈ ને પ્રશ્ન નો જવાબ આપો.

1 સૌથી ઊંચું કોણ છે તે બતાવો

a)

રામહરી

b)

ડોલી

c)

મોહન

d)

શશી

93.

આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

1 = 2 +4\angle1\ =\ \angle2\ +\angle4

b)

4 = 1 +2\angle4\ =\ \angle1\ +\angle2

c)

3 =  1 +2\angle3\ =\ \angle\ 1\ +\angle2

d)

4 =1 +3\angle4\ =\angle1\ +\angle3

94.

આપેલ આકૃતિમાં માં કાટકોણથી નાના ખૂણા કેટલા છે ?

a)

1

b)

2

c)

3

d)

એકેય નહીં

95.

નીચેનામાંથી 2-D આકાર શોધો.

a)
b)
c)
d)
96.

આપેલ આકૃતિમાં ફલક, ધાર અને શિરોબિંદુ કેટલા છે ?

a)

9,9,16

b)

16,9,9

c)

9,16,9

d)

8,12,12

97.

ઘડિયાળનો કાંટો 72 કલાકમાં કેટલા ચક્કર મારે?

a)

3

b)

4

c)

6

d)

8

98.

એક સંખ્યાના સાત ગણા કરી તેમાં તે જ સંખ્યા ઉમેરતા 400 થાય છે તો તે સંખ્યા કઈ?

a)

100

b)

70

c)

50

d)

500

99.

આ અલેખનું પ્રમાણ માપ શું છે?

a)

1 એકમ = 10 માર્ક્સ

b)

1 એકમ = 5 માર્ક્સ

c)

1 એકમ = 20 માર્ક્સ

d)

1 એકમ = 15 માર્ક્સ

100.

ઈરાનીઓ કઈ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા હતા?

a)

સિંધુ

b)

ગંગા

c)

રાવી

d)

સતલુજ

101.

શીલા અને પથ્થર પર કોતરીને લખાયેલા લેખ ને શું કહે છે?

a)

અભિલેખો

b)

ધતુલેખો

c)

પાષાણ લેખો

d)

ભોજ લેખો

102.

જો દરેક પંક્તિ,દરેક સ્તંભ તથા દરેક કર્ણ રેખામાં આપેલી સંખ્યા ઓનો સરવાળો સમાન હોય, તો x, y, તથા z ની કિંમત ક્રમશઃ લખો.

a)

6,5,7

b)

5,6,7

c)

7,6,5

d)

6,7,5

103.

બાજુની આકૃતિ માં કેટલા ત્રિકોણ છે ?

a)

25

b)

24

c)

10

d)

28

104.

1,00,000 નું ઘાતાંકીય સ્વરૂપ ....... છે.

a)

104

b)

105

c)

106

d)

1002

105.

⁴/₃ + ⁴/₃ × ¹/₃ + ¹/₃ ને સાદુંરૂપ આપો તો શું જવાબ મળે?

a)

¹¹/₉

b)

¹³/₉

c)

¹⁹/₉

d)

¹⁰/₉

106.

ગોગલ્સ માં સૂર્યપ્રકાશ થી રક્ષણ મેળવવા માટે કયો કાચ વપરાય છે?

a)

બુલેટપ્રુફ

b)

ફોટોક્રોમિક કાચ

c)

એક્રેલિક કાચ

d)

આ પૈકી કોઈ નહિ

107.

આપેલ આકૃતિમાં સંમિતિની ....... રેખાઓ મળે.

a)

1

b)

2

c)

3

d)

4

108.

કયો આલ્ફાબેટ પરાવર્તિત સંમિતિ ઘરાવતો નથી ?

a)

Z

b)

X

c)

Y

d)

W

109.

આકૃતિનો પરિભ્રમણિય સંંમિતિનો ક્રમ કેટલો છે ?

a)

1

b)

2

c)

3

d)

4

110.

ખુરશી ને કઈ બાજુથી જોતા આવી દેખાશે?

a)

સામેથી

b)

ઉપરથી

111.

ઉત્તર દિશામાં કયું રાજ્ય આવેલ છે?

a)

જમ્મુ અને કશ્મીર

b)

ગુજરાત

c)

સિક્કિમ

d)

શ્રીલંકા

112.

નીચેમાંથી કઈ અભિવ્યક્તિ આંકડાકીય છે?

a)

Y + 3

b)

5

c)

5 - 5n

d)

3x

113.

સાયમન કમિશનનો બહિષ્કાર કરતી વખતે થયેલાં લાઠીચાર્જમાં કોનું મૃત્યુ થયું હતું ?

a)

રાજગુરૂ

b)

ભગતસિંહ

c)

લાલા લજપતરાય

d)

સુખદેવ

114.

જલિયાવાલા બાગ હત્યાકાંડમાં નિર્દોષ લોકો પર ગોળીઓ કોણે ચલાવી હતી ?

a)

ડેલહાઉસીએ

b)

લોર્ડ વિલિયમ્સએ

c)

વેલેસ્લીએ

d)

જનરલ ડાયરે

115.

દાંડીકૂચની શરૂઆત ક્યા દિવસે કરવામાં આવી હતી ?

a)

12 એપ્રિલ, 1930

b)

14 માર્ચ, 1930

c)

12 માર્ચ, 1930

d)

16 માર્ચ, 1930

116.

આઝાદ હિંદ ફોજની મહિલા બ્રિગેડનું નામ શું હતું ? *

a)

કાલિકા બ્રિગેડ

b)

શાંતિ બ્રિગેડ

c)

આશા બ્રિગેડ

d)

લક્ષ્મીબાઇ બ્રિગેડ

117.

બારડોલી સત્યાગ્રહનું સફળ સંચાલન કોણે કર્યુ હતું ? *

a)

ગોપાલકૃષ્ણ ગોખલેએ

b)

ગાંધીજીએ

c)

લાલા લજપતરાયે

d)

વલ્લભભાઈ પટેલે

118.

સરહદના ગાંધી તરીકે કોણ જાણીતું હતું?

a)

ખાન અબ્દુલ ગફારખાન

b)

સરદાર પટેલ

c)

ગોપાલકૃષ્ણ ગોખલે

d)

સાવરકર

119.

પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

a)

ગોપાલકૃષ્ણ ગોખલેની

b)

વિનોબા ભાવેની

c)

ગાંધીજીની

d)

સરદાર પટેલની

120.

કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી?

a)

ઈ.સ.1918

b)

ઈ.સ.1515

c)

ઈ.સ.1914

d)

ઈ.સ.1915

121.

જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો ?

a)

13 એપ્રિલ, 1919

b)

13 એપ્રિલ, 1920

c)

13 એપ્રિલ, 1917

d)

13 એપ્રિલ, 1923

122.

શ્યામજી કૃષ્ણવર્માના પેરિસ ગયા બાદ તેમની કામગીરી કોણે સંભાળી હતી ?

a)

લોર્ડ કર્ઝને

b)

વિલિયમ કેરે

c)

સરદારસિંહ રાણાએ

d)

વિનાયક સાવરકરે

123.

4 - શંકરાચાર્યનું

જન્મસ્થળ કયું છે ?

a)

તલવંડી

b)

કાલડી

c)

પેરૂમલતૂર

d)

ચંપારણ્ય

124.

ચુંબક ને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે ?

a)

ગરમ કરવાથી

b)

વારંવાર પછાડવા

c)

ટીપવાથી

d)

આપેલ તમામ

125.

ભોજ ક્યા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?

a)

પરમાર

b)

ચંદેલ

c)

ચૌહાન

d)

સોલંકી

126.

વાધેલાવંશના છેલ્લા શાસકનું નામ શું હતું?

a)

સારંગદેવ

b)

વીર ધવલ

c)

વીસળદેવ

d)

કર્ણદેવ

127.

ફેક્ટરી માંથી નીકળતા કચરા માં કેવા પદાર્થો ઉમેરવા માં આવે છે?

a)

રાસાયણિક

b)

બેઝિક

c)

કેલસીયમ

d)

કાર્બનિક

128.

શાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે ?

a)

પોલિયો

b)

ત્રિગુણી

129.

આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે?

a)

કોર્નિયા

b)

લેન્સ

130.

માનવ આંખના રંગ શાને આભારી છે?

a)

સિલિયરી સ્નાયુ

b)

આઈરીસ

131.

નિશાચર પક્ષી કયું છે?

a)

ઘુવડ

b)

સમડી

132.

આંખની ખામી માટે આહારમાં ક્યાં વિટામિન ની ઉણપ જવાબદાર છે?

a)

વિટામિન C

b)

વિટામિન A

133.

સૂર્યપ્રકાશ નું સાત રંગમાં છુટા પડવાની ઘટનાને શું કહે છે?

a)

વિભાજન

b)

પરાવર્તન

134.

આપાત કિરણ સમતલ અરીસાની સપાટી સાથે 75 અંશ નો કોણ બનાવે છે. પરાવર્તન કોણ નું માપ કેટલું હોય

a)

75 અંશ

b)

15 અંશ

135.

આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે?

a)

સિલિયરીસ્નાયુ

b)

કિકી

136.

નીચેનામાંથી કોણ સૌરમંડળનો સભ્ય નથી ?

a)

લઘુગ્રહ

b)

નક્ષત્ર

137.

કયો અવકાશી પદાર્થ પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતો નથી ?

a)

ચંદ્ર

b)

સપ્તર્ષિ

138.

સૂર્યનું પૃથ્વીથી અંતર કેટલું છે?

a)

15 લાખ કિલોમીટર

b)

8 પ્રકાશ મિનિટ

139.

વ્યાઘનો તારો ક્યાં નક્ષત્ર ની નજીક છે?

a)

મધા

b)

મૃગશીર્ષ

140.

સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે?

a)

બુધ

b)

શુક્ર

141.

મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે?

a)

લાલ

b)

લીલો

142.

ક્યાં ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે?

a)

નેપચૂન

b)

યુરેનસ

143.

બુધ નો પરિક્રમા સમય કેટલો છે?

a)

૩૬૫ દિવસ

b)

૮૮ દિવસ

c)

૧ વર્ષ

d)

૩૬૫ દિવસ ૬ કલાક

144.

કયુ પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે?

a)

તેલ

b)

કેરોસિન

c)

દૂધ

d)

પેટ્રોલ

145.

શુદ્ધિ ચળવળની શરૂઆત કોણે કરી હતી ?

a)

સ્વામી દયાનંદ સરસ્વતી

b)

સ્વામી વિવેકાનંદ

c)

ગુરુ નાનક

d)

રાજા રામમોહન રાય

146.

"ઊઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" સૂત્ર કોણે આપ્યું ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

સ્વામી દયાનંદ સરસ્વતી

c)

ગુરુ નાનક

d)

રાજા રામમોહન રાય

147.

રાજા રામમોહન રાય નો જન્મ કયાં થયો હતો ?

a)

અમદાવાદ

b)

રાધાનગર

c)

દિલ્લી

d)

મુંબઈ

148.

સ્વામી વિવેકાનંદ ના ગુરુનું નામ શું હતું ?

a)

શંકરાચાર્ય

b)

વિરજાનંદ

c)

રામકૃષ્ણ પરમહંસ

d)

સ્વામી દયાનંદ

149.

ભીલ સેવામંડળ ની સ્થાપના કોણે કરી હતી ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

મહાત્મા ગાંધીજી

c)

ઠક્કર બાપા

d)

સરદાર પટેલ

150.

"રહનમા - એ - મઝદય રબન " ક્યાં ધર્મના લોકોએ સ્થાપેલ સંસ્થા છે ?

a)

મુસ્લિમ

b)

પારસી

c)

યહૂદી

d)

હિન્દુ

151.

વંદામાં હવા..............દ્વારા શરીરની અંદર જાય છે .

a)

ફેફસાં

b)

ઝાલર

c)

શ્વસન છિદ્રો

d)

ત્વચા

152.

ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ..............ભરાવો થાય છે.

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

લેક્ટિક એસિડ

c)

આલ્કોહોલ

d)

પાણી

153.

આરામદાયક સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસન દર..........

a)

9-12

b)

15-18

c)

21-24

d)

30-33

154.

ઉચ્છવાસ દરમ્યાન , પાંસળીઓ .....

a)

ઉપર તરફ જાય છે

b)

નીચે તરફ જાય છે

c)

બહાર તરફ આવે છે

d)

કોઈ જ હલન ચલન નહિ

155.

કોષોમાં ઓકસીજન ની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ છૂટી પડવાની ક્રિયાને શું કહે છે?

a)

જારક શ્વસન

b)

અજારક શ્વસન

c)

પોષણ

d)

શ્વાસોશ્વાસ

156.

નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે?

a)

મનુષ્ય

b)

દેડકો

c)

યિસ્ટ

d)

વાંડો

157.

કોષીય શ્વસન માં ઓકસીજન ના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઈડ,પાણી અને શક્તિ મુકત થાય છે?

a)

સ્ટાર્ચ

b)

ગ્લુકોઝ

c)

લેક્ટિક એસિડ

d)

આલ્કોહોલ

158.

ભારે કસરત વખતે વધારાની શક્તિ કેવી રીતે મેળવવામાં આવે છે?

a)

જારક શ્વસન દ્વારા

b)

સ્નાયુઓમાં થયા અજારક શ્વસન દ્વારા

c)

ચરબીના વિઘટન દ્વારા

d)

એમિનો એસિડ ઉત્પન્ન કરીને

159.

જારક શ્વસન વખતે ઉત્પન્ન થતા પદાર્થો કયા છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ અને ઓકસીજન

b)

કાર્બન ડાયોક્સાઈડ અને પાણી અને શક્તિ

c)

આલ્કોહોલ , કાર્બન ડાયોક્સાઈડ અને શક્તિ

d)

લેક્ટિક એસિડ અને શક્તિ

160.

શ્વાસ દરમ્યાન ઉરસ ગુહામાં થતા ફેરફાર પૈકી ક્યું વિધાન ખોટું છે?

a)

પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે

b)

ઉરોદરપટલ નીચે જાય છે

c)

ઉરસ ગુહાનુ કદ ઘટે છે

d)

હવા ફેફસાની અંદરની તરફ જાય છે

161.

અળસિયું સેના દ્વારા શ્વસન કરે છે?

a)

ત્વચા

b)

શ્વસન છિદ્રો

c)

શ્વાસ નળી

d)

ફેફસાં

162.

માછલી સેના દ્વારા શ્વસન કરે છે?

a)

શ્વસન છિદ્રો

b)

શ્વાસ નળી

c)

ત્વચા

d)

ઝાલર

163.

વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે?

a)

ઓકસીજન

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

હાઈડ્રોજન

d)

નાઈટ્રોજન

164.

અજારક શ્વસન ઓકસીજન ની હાજરીમાં થાય છે ... સાચું કે ખોટું??

a)

સાચું

b)

ખોટું

165.

ત્વચા અને ફેફસાં બંને દ્વારા શ્વસન કરતુ પ્રાણી.....

a)

હાથી

b)

મનુષ્ય

c)

દેડકો

d)

ગરોળી

166.

ગુજરાતમાં મલાવ તળાવ ક્યા આવેલું છે ?

a)

ધોળકામાં

b)

પાટણમાં

c)

વિરમગામમાં

d)

અમદાવાદમાં

167.

આપેલ ચિત્રને ઓળખો.

a)

તાત્યા ટોપે

b)

બહાદુરશાહ ઝફર

c)

કુવરસિંહ

d)

મંગલ પાંડે

168.

જો 'A' નો અર્થ + હોય 'B' અર્થ - હોય અને 'C'નો અર્થ x હોય તો

10 C 4 A 4 C 4 B 6 = ?

a)

50

b)

58

c)

60

d)

42

e)

46

169.
વેગ : મીટર/સેકન્ડ : : અંતર : ................
a)
મીટર
b)
કિલોગ્રામ
c)
લિટર
d)
કલાક
170.

કોઇ સંકેતિ ક ભાષામાં DECEMBER ને ERMBCEDE લખવામાં આવે તો એજ સંકેતિ ક ભાષામાં ક્યા શબ્દને

ERMBVENO લખવામાં આવ્યો હશે?

a)

NOVEMBER

b)

FEBRUARY

c)

OCTOMBER

d)

SEPTEMBER

171.

જો FISH ને EHRG લખાય તો THALIYA ને શું લખી શકાય?

a)

SGZKHXZ

b)

UIBMJZA

c)

UJBMJZB

d)

UIBMJZB

172.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A) રાત્રિ (B) નિશા (C) વર્ષા (D) રજની

a)

રાત્રિ

b)

નિશા

c)

વર્ષા

d)

રજની

173.
PURIFIER ના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ક્રમમાં ગોઠવો.
a)
EFIPRRU
b)
EFIIPRRU
c)
EFIIPRU
d)
EFIIRRPU
174.

ડેન્ગ્યુ : રોગ :: તલવાર : ?

a)

બંદૂક

b)

હથિયાર

c)

ચપ્પુ

d)

ભાલો

175.

NOTE : NTOE : : FROG : ?

a)

FORG

b)

FOGR

176.

વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?

a)

ભારત

b)

ચીન

177.

આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રય સ્થાપ્યા હતા?

a)

નારાયણ ગુરુ

b)

વિનોબા ભાવે

c)

મામા સાહેબ ફડકે

d)

ઠક્કરબાપા

178.

રાજા રામમોહનરાયે ક્યાં સામયિક દ્વારા બંગાળમાં સતીપ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી?

a)

ગૃહ લક્ષ્મી

b)

જાગરણ

c)

સોમ પ્રકાશ

d)

સંવાદ કૌમૂદી

179.

અજગર ને ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે ?

a)

પકડીને ગળી જવું

b)

ચાવવું

180.

Match the following

a)

મનુષ્ય

1.

નાસિકા છિદ્રો

b)

અળસિયુ

2.

ત્વચા

c)

માછલી

3.

ઝાલર

d)

વનસ્પતિ

4.

પર્ણ