Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ACCOUNT [SECTION - E] [A]

Total questions: 36

Worksheet time: 36mins

Name
Class
Date
1.

ઉદાહરણ - 24 માં કાન્હા અને કવિશાની પેઢીનાં પુનઃ મૂલ્યાંકન ખાતાંની ખોટ કેટલી થશે?

(a)  

2.

ઉદાહરણ - 24 માં નવાં ભાગીદારનાં પ્રવેશ પછી કાન્હાની આખરની મૂડી કેટલી થશે?

(a)  

3.

ઉદાહરણ - 24 માં નવાં ભાગીદારનાં પ્રવેશ પછી કવિશાની આખરની મૂડી કેટલી થશે?

(a)  

4.

ઉદાહરણ - 24 માં નવાં ભાગીદારનાં પ્રવેશ પછી આખરની બેંક /રોકડ સિલક કેટલી થશે?

(a)  

5.

ઉદાહરણ - 24 માં નવાં ભાગીદારનાં પ્રવેશ પછી નવાં પાકાં સરવૈયાંનો સરવાળો કેટલો થશે ?

(a)  

6.

દાખલાં - 19 માં ટપુ અને સોનુની પેઢીનાં પુનઃ મૂલ્યાંકન ખાતાંનો નફો કેટલો થશે?

(a)  

7.

પ્રશ્ન-19 માં નવાં ભાગીદારનાં પ્રવેશ પછી ટપુની આખરની મૂડી કેટલી થશે?

(a)  

8.

પ્રશ્ન-19 માં નવાં ભાગીદારનાં પ્રવેશ પછી ગોલીની આખરની મૂડી કેટલી થશે?

(a)  

9.

પ્રશ્ન - 19 માં ગોલીનાં પ્રવેશ પછી આખરની બેંક /રોકડ સિલક કેટલી થશે?

(a)  

10.

પ્રશ્ન - 19 માં ગોલીનાં પ્રવેશ પછી નવાં પાકાં સરવૈયાંનો સરવાળો કેટલો થશે ?

(a)  

11.

ઉદાહરણ - 20માં કરણ, ફેનિલ અને ફરશીદની પેઢીનાં પુનઃ મૂલ્યાંકન ખાતાંની ખોટ કેટલી થશે?

(a)  

12.

ઉદાહરણ -20 માં ફરશીદની લોન ખાતે કેટલી રકમ લઇ જવામાં આવશે?

(a)  

13.

ઉદાહરણ -20 માં ફેનિલની આખરની મૂડી કેટલી થશે?

(a)  

14.

ઉદાહરણ -20 માં આખરની બેંક /રોકડ સિલક કેટલી થશે?

(a)  

15.

ઉદાહરણ -20 માં નિવૃત્તિ પછી નવાં પાકાં સરવૈયાંનો સરવાળો કેટલો થશે ?

(a)  

16.

પ્રશ્ન-13 માં Wની નિવૃત્તિ વખતે પુનઃમૂલ્યાંકન ખાતાંનો નફો કેટલો થશે?

(a)  

17.

પ્રશ્ન-13 માં Wની નિવૃત્તિ વખતે W ને ચુકવવાપાત્ર રકમ કેટલી થશે?

(a)  

18.

પ્રશ્ન-13 માં Wની નિવૃત્તિ વખતેની Lની આખરની મૂડી કેટલી થશે?

(a)  

19.

પ્રશ્ન-13 માં Wની નિવૃત્તિ વખતે B કેટલી રકમ રોકડમાં લાવશે?

(a)  

20.

પ્રશ્ન-13 માં Wની નિવૃત્તિ પછી નવાં પાકાં સરવૈયાંનો સરવાળો કેટલો થશે ?

(a)  

21.

ઉદાહરણ - 14 માં બીજી આમનોંધમાં બેંક ખાતે કેટલી રકમ જમા થશે?

(a)  

22.

ઉદાહરણ - 14 માં ત્રીજી આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલી રકમ જમા થશે?

(a)  

23.

ઉદાહરણ - 14 માં ચોથી આમનોંધમાં બેંક ખાતે કેટલી રકમ જમા થશે?

(a)  

24.

ઉદાહરણ - 14 માં પાંચમી આમનોંધમાં શેરજપ્તી ખાતે કેટલી રકમ જમા થશે?

(a)  

25.

ઉદાહરણ - 14 માં સાતમી આમનોંધમાં બેંક ખાતે કેટલી રકમ ઉધાર થશે?

(a)  

26.

ઉદાહરણ - 14 માં આઠમી આમનોંધમાં શેર જપ્તી ખાતે કેટલી રકમ જમા થશે?

(a)  

27.

ઉદાહરણ - 14 માં નવમી આમનોંધમાં શેર આખર હપ્તા ખાતે કેટલી રકમ ઉધાર થશે?

(a)  

28.

ઉદાહરણ - 14 માં દસમી આમનોંધમાં બેંક ખાતે કેટલી રકમ જમા થશે?

(a)  

29.

પ્રશ્ન [I] ની પહેલી આમનોંધમાં શેર જપ્તી ખાતે કેટલી રકમ જમા થશે?

(a)  

30.

પ્રશ્ન [I] ની બીજી આમનોંધમાં શેર જપ્તી ખાતે કેટલી રકમ ઉધાર થશે?

(a)  

31.

પ્રશ્ન [I] ની ત્રીજી આમનોંધમાં થશે મૂડી અનામત ખાતે કેટલી રકમ જમા થશે

(a)  

32.

પ્રશ્ન [ ii ] ની પહેલી આમનોંધમાં શેર જપ્તી ખાતે કેટલી રકમ જમા થશે?

(a)  

33.

પ્રશ્ન [ ii ] ની બીજી આમનોંધમાં શેર જપ્તી ખાતે કેટલી રકમ ઉધાર થશે?

(a)  

34.

પ્રશ્ન [ ii ] ની ત્રીજી આમનોંધમાં થશે મૂડી અનામત ખાતે કેટલી રકમ જમા થશે

(a)  

35.

પ્રશ્ન [ iii ] ની પહેલી આમનોંધમાં શેર જપ્તી ખાતે કેટલી રકમ જમા થશે?

(a)  

36.

પ્રશ્ન [ iii ] ની બીજી આમનોંધમાં શેર જપ્તી ખાતે કેટલી રકમ ઉધાર થશે?

(a)