wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતની ભૂગોળ 1

Total questions: 50

Worksheet time: 17mins

Name
Class
Date
1.
અમિતાભ બચ્ચન ગુજરાતના ક્યા સ્થળને ગુજરાતકી આંખો કા તારા તરીકે ઓળખાવે છે?
a)
મોઢેરાનું સૂર્યમંદિર
b)
રાણકી વાવ
c)
કચ્છનું રણ
d)
સાપુતારા
2.
ગુજરાતમાં માતૃશ્રાદ્ધ તરીકે ક્યુ સ્થળ જાણીતું છે?
a)
પ્રભાસપાટણ
b)
ચાણોદ
c)
દ્વારકા
d)
સિદ્ધપુર
3.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યા જિલ્લામાં પડે છે?
a)
વલસાડ
b)
સુરત
c)
પોરબંદર
d)
જુનાગઢ
4.
ગુજરાતનું ક્યુ સ્થાન સાક્ષરનગર તરીકે ઓળખાય છે?
a)
અમદાવાદ
b)
નડિયાદ
c)
વડોદરા
d)
પાટણ
5.
નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી?
a)
ઇફકો
b)
અટીરા
c)
ઈસરો
d)
પી.આર.એલ.
6.
પારસીઓના કાશી તરીકે ગુજરાતનું ક્યુ શહેર જાણીતું છે?
a)
શુક્લ તીર્થ
b)
સંજાણ
c)
ઉદવાડા
d)
નવસારી
7.
મુગલયુગમાં ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર ક્યુ હતું?
a)
ઓખા
b)
પોરબંદર
c)
સુરત
d)
વેરાવળ
8.
ગુજરાતનું સૌથી મોટું હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે?
a)
રાજકોટ
b)
ભાવનગર
c)
વડોદરા
d)
અમદાવાદ
9.
હમીર સરોવર ક્યાં આવેલું છે?
a)
વિરમગામ
b)
ભૂજ
c)
કડી
d)
ઇડર
10.
શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?
a)
વિરમગામ
b)
ધોળકા
c)
વડનગર
d)
વડોદરા
11.
ગુજરાતના ક્યા સ્થળને સાધુઓનું પિયર કહે છે?
a)
ડાકોર
b)
દ્વારકા
c)
ગિરનાર
d)
અંબાજી
12.
સુદર્શન સરોવર ક્યાં આવેલું છે?
a)
જુનાગઢ
b)
જામનગર
c)
પોરબંદર
d)
રાજકોટ
13.
ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં આવેલું છે?
a)
મહેસાણા
b)
તલોદ
c)
ઉંઝા
d)
પાટણ
14.
વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે?
a)
વિશ્વામિત્રી
b)
શેઢી
c)
કિમ
d)
મહી
15.
વૌઠાનો મેળો ક્યા તાલુકામાં યોજાય છે?
a)
વાંકાનેર
b)
લીંબડી
c)
ધોળકા
d)
વિરમગામ
16.
એશિયાની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે?
a)
દૂધસાગર
b)
સાબર
c)
મધુર
d)
અમૂલ
17.
તરણેતરનો મેલો ક્યા જિલ્લામાં ભરાય છે?
a)
સુરેન્દ્રનગર
b)
અમદાવાદ
c)
ભાવનગર
d)
રાજકોટ
18.
ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો?
a)
1256
b)
1248
c)
1224
d)
1244
19.
કાળો અને ખાવડા પર્વતો ક્યા જિલ્લામાં આવેલા છે?
a)
કચ્છ
b)
ભાવનગર
c)
સુરેન્દ્રનગર
d)
રાજકોટ
20.
એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યા જિલ્લામાં આવેલું છે?
a)
અમરેલી
b)
પોરબંદર
c)
દેવભૂમિ દ્વારકા
d)
જામનગર
21.
બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો ક્યા જિલ્લામાં આવેલા છે?
a)
કચ્છ
b)
બનાસકાંઠા
c)
સુરેન્દ્રનગર
d)
પોરબંદર
22.
કઈ નદીનો કિનારો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે?
a)
નર્મદા
b)
પૂર્ણા
c)
તાપી
d)
વાત્રક
23.
ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે?
a)
૫૦૦ કી.મી.
b)
૫૪૦ કી.મી.
c)
૫૯૦ કી.મી.
d)
૫૩૦ કી.મી.
24.
ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળે છે?
a)
નર્મદા
b)
ડાંગ
c)
વલસાડ
d)
દાહોદ
25.
ખોડીયાર બંધ કઈ નદી ઉપર છે?
a)
ભાદર
b)
શેત્રુંજી
c)
આજી
d)
ભોગાવો
26.
દૂધસરિતા ડેરી ક્યાં આવેલી છે?
a)
ભાવનગર
b)
રાજકોટ
c)
જામનગર
d)
ભૂજ
27.
મીરા દાતારની દરગાહ ઉનાવા ક્યા જિલ્લામાં આવેલું છે?
a)
પાટણ
b)
મહેસાણા
c)
બનાસકાંઠા
d)
અમદાવાદ
28.
તાના રીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે?
a)
પાટણ
b)
વિસનગર
c)
અંબાજી
d)
વડનગર
29.
ક્યુ જોડકું ખોટુ છે?
a)
મોરબી - મચ્છુ
b)
સુરેન્દ્રનગર - ભોગાવો
c)
રાજકોટ - આજી
d)
નવસારી - તાપી
30.
દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?
a)
અમદાવાદ
b)
જુનાગઢ
c)
ભૂજ
d)
ભરૂચ
31.
અમદાવાદ ચેન્નઈ ચ્વચ્ચે દોડતી ટ્રેન કઈ છે?
a)
નવજીવન
b)
હિમસાગર
c)
સર્વોદય
d)
શતાબ્દી
32.
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?
a)
મહી
b)
નર્મદા
c)
તાપી
d)
બનાસ
33.
ક્યુ જોડકું ખોટુ છે?
a)
સાબરમતી - ધરોઈ
b)
બનાસ - દાંતીવાડા
c)
મહી - કડાણા
d)
તાપી - સરદાર સરોવર
34.
વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?
a)
ગાંધીનગર
b)
ડાંગ
c)
નવસારી
d)
પોરબંદર
35.
ભાવનગર ક્યા ફળ માટે જાણીતું છે?
a)
ચીકુ
b)
કેળા
c)
જામફળ
d)
દાડમ
36.
ચિંકારા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે?
a)
કચ્છ
b)
પંચમહાલ
c)
દાહોદ
d)
નર્મદા
37.
ઉકાઈ બહુહેતુક યોજના કઈ નદી ઉપર છે?
a)
વાત્રક
b)
તાપી
c)
નર્મદા
d)
મહી
38.
સમગ્ર ગુજરાતમાં વાર્ષિક સરેરાશ કેટલા સે
a)
80
b)
83
c)
75
d)
90
39.
ગુજરાતની આબોહવા કેવી છે?
a)
મોસમી
b)
વિષમ
c)
ઉષ્ણ
d)
સૂકી અને ઉષ્ણ
40.
ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલુ છે?
a)
૧૯૬૦૨૨ ચો.કિ.મી.
b)
૧૯૬૦૨૪ ચો.કિ.મી.
c)
૧૯૬૦૨૫ ચો.કિ.મી.
d)
૧૯૬૦૨૩ ચો.કિ.મી.
41.
ક્યા જિલ્લામાં ડુંગળીનું વાવેતર સૌથી વધુ થાય છે?
a)
ખેડા
b)
ભાવનગર
c)
પંચમહાલ
d)
અમરેલી
42.
ક્યુ જોડકુ ખોટુ છે?
a)
ચીકુ-વલસાડ
b)
કેળા-ખેડા
c)
દાડમ-સુરેન્દ્રનગર
d)
કેસર કેરી-જુનાગઢ
43.
ગુજરાતમાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?
a)
ગાંધીનગર
b)
મહેસાણા
c)
પાટણ
d)
બનાસકાંઠા
44.
ગુજરાતમાં પારસી ધર્મના લોકોની વધુ વસ્તી ક્યા જિલ્લામાં છે?
a)
ડાંગ
b)
નવસારી
c)
કચ્છ
d)
ભરૂચ
45.
વરિયાળી ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?
a)
દ્વિતીય
b)
પ્રથમ
c)
તૃતીય
d)
ચોથું
46.
નડેશ્વરી માતાનું મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે?
a)
પાટણ
b)
બનાસકાંઠા
c)
મહેસાણા
d)
કચ્છ
47.
દીવાલ ઘડિયાળ માટે ક્યુ શહેર જાણીતુ છે?
a)
રાજકોટ
b)
થાન
c)
મોરબી
d)
વિરમગામ
48.
ગુજરાત કેટલા રેખાંશની વચ્ચે આવેલુ છે?
a)
૬૭.૪ થી ૭૩.૪ પૂ. રેખાંશ
b)
૬૮.૪ થી ૭૪.૪ પૂ. રેખાંશ
c)
૬૬.૪ થી ૭૨.૪ પૂ. રેખાંશ
d)
૬૯.૪ થી ૭૫.૪ પૂ. રેખાંશ
49.
જૈન તીર્થસ્થાન ભદ્રેશ્વર ક્યા જિલ્લામાં આવેલુ છે?
a)
પાટણ
b)
મહેસાણા
c)
અમદાવાદ
d)
કચ્છ
50.
દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી સંચાલિત બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલુ છે?
a)
ધર્મજ
b)
ડીસા
c)
નવસારી
d)
જુનાગઢ