NEW
Font size
S
M
L
XL
Worksheetsગુજરાતની ભૂગોળ 3
Total questions: 50
Worksheet time: 17mins
Name
Class
Date
1.
તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે?
a)
સાબરકાંઠા
b)
મહેસાણા
c)
બનાસકાંઠા
d)
પંચમહાલ
2.
ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-પક્ષીગૃહ ક્યાં જિલ્લામાં આવેલું છે?
a)
ગાંધીનગર
b)
અમદાવાદ
c)
સુરેન્દ્રનગર
d)
જામનગર
3.
ગુજરાતના ક્યા જિલ્લામાં વિક્ટોરિયા પાર્ક છે?
a)
મહેસાણા
b)
સુરત
c)
જામનગર
d)
ભાવનગર
4.
ગુજરાતની દક્ષિણે ક્યા પર્વતો આવેલા છે ?
a)
અરવલ્લીના ડુંગરો
b)
પારનેરા
c)
શેત્રુંજો
d)
બરડો
5.
ગુજરાતના કેટલા જિલ્લા દરિયાકિનારો ધરાવે છે?
a)
13
b)
15
c)
14
d)
16
6.
ગુજરાતમાં લીલી નાઘેરનો પ્રદેશ કયો કહેવાય છે?
a)
સુરત જિલ્લો
b)
ઉના અને ચોરવાડનો પ્રદેશ
c)
ભરૂચ જિલ્લો
d)
ભાવનગર જિલ્લો
7.
ગુજરાતમાં ગોળ ક્યા ગામનો વખણાય છે?
a)
નવસારી
b)
ગણદેવી
c)
બારડોલી
d)
સુરત
8.
મકાઈનો સૌથી વધુ પાક ગુજરાતના ક્યા જિલ્લામાં થાય છે?
a)
અમદાવાદ
b)
મહેસાણા
c)
પંચમહાલ
d)
સુરેન્દ્રનગર
9.
તાંબા પિત્તળનાં વાસણો બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે?
a)
વિજાપુર
b)
મહેસાણા
c)
હિમતનગર
d)
વિસનગર
10.
ધમાલ નૃત્ય ક્યા લોકોનું છે?
a)
મેર
b)
પઠાર
c)
ચોરવાડ વેરાવળની ખારવણ બહેનો
d)
સીદી
11.
ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઇ હતી?
a)
ઈ.સ. ૧૮૭૬
b)
ઈ.સ. ૧૮૭૨
c)
ઈ.સ. ૧૮૭૦
d)
ઈ.સ. ૧૮૭૧
12.
વિસ્તારની દ્રષ્ટીએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?
a)
પાંચમું
b)
સાતમું
c)
છઠ્ઠું
d)
આઠમું
13.
આજવા તળાવ ક્યા જિલ્લામાં આવેલું છે?
a)
સુરેન્દ્રનગર
b)
વડોદરા
c)
મહેસાણા
d)
જુનાગઢ
14.
પારનેરા ડુંગર ક્યા જિલ્લામાં આવેલ છે?
a)
જામનગર
b)
જુનાગઢ
c)
પોરબંદર
d)
વલસાડ
15.
હાલી ક્યા લોકોનું નૃત્ય છે?
a)
તડવી આદિવાસીઓ
b)
સુરત જિલ્લાના દૂબળા આદિવાસીઓનું
c)
વાવ તાલુકાના ઠાકોરોનું
d)
ચોરવાડની ખારવણ બહેનોનું
16.
ગુજરાતનું સૌથી જુનું હયાત નગર ક્યુ છે?
a)
વડનગર
b)
જુનાગઢ
c)
પાટણ
d)
સિદ્ધપુર
17.
કામરેજ તીર્થસ્થળ ક્યા જિલ્લામાં આવેલું છે?
a)
વડોદરા
b)
સુરત
c)
સુરેન્દ્રનગર
d)
મહેસાણા
18.
અંબાજી ક્યા તાલુકામાં આવેલું છે?
a)
દાંતા
b)
ખેડબ્રહ્મા
c)
ઇડર
d)
મહેસાણા
19.
ક્યુ બંદર મુક્ત વ્યાપાર વિસ્તાર ધરાવે છે?
a)
મગદલ્લા
b)
વેરાવળ
c)
કંડલા
d)
જામનગર
20.
મહાત્મા રંગઅવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે?
a)
કાયાવરોહણ
b)
નારેશ્વર
c)
શુક્લતીર્થ
d)
નારગોલ
21.
નર્મદાતીરે આવેલું ક્યુ સ્થળ અસ્થિવિસર્જન માટે પ્રસિદ્ધ છે?
a)
શુક્લતીર્થ
b)
કાયાવરોહણ
c)
ચાંદોદ
d)
ગળતેશ્વર
22.
લાલ રંગનો ડોલોમાઈટ આરસ ક્યાંથી મળી આવે છે?
a)
અંબાજી
b)
છુછાપુરા
c)
અંકલેશ્વર
d)
જાંબુઘોડા
23.
સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે?
a)
બારડોલી
b)
બોરસદ
c)
નડિયાદ
d)
કરમસદ
24.
ગુજરાતના ક્યા વિસ્તારમાં બેસર પ્રકારની જમીન જોવા મળે છે?
a)
ખેડા જિલ્લામાં
b)
જુનાગઢ જિલ્લામાં
c)
સાબરકાંઠા વિસ્તારમાં
d)
ગાંધીનગર જિલ્લામાં
25.
ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ વિસ્તારના કેટલા ટકા જેટલો ભાગ ધરાવે છે?
a)
0.06
b)
0.07
c)
0.08
d)
0.09
26.
કયો જિલ્લો યુકેલીપ્ટસ જિલ્લો ગણાય છે?
a)
જુનાગઢ
b)
ભાવનગર
c)
સુરત
d)
વલસાડ
27.
ક્યા પ્રદેશમાં દર વર્ષે સુરખાબ નગર રચાય છે?
a)
કચ્છનું મોટું રણ
b)
નળ સરોવર
c)
જામનગરના દરીયાકીનારે
d)
વિક્ટોરિયા પાર્ક
28.
ઐતિહાસિક પ્રસિદ્ધ મલાવ તળાવ ક્યાં આવેલું છે?
a)
વિરમગામ
b)
ધોળકા
c)
પાટણ
d)
ભૂજ
29.
કાનમનું મેદાન ક્યાં આવેલું છે?
a)
ઉત્તર ગુજરાત
b)
દક્ષિણ ગુજરાત
c)
મધ્ય ગુજરાત
d)
મધ્ય સૌરાષ્ટ્ર
30.
આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઉંચો ડુંગર કયો છે?
a)
જેસોર
b)
તારંગા
c)
ધિણોધર
d)
ખાવડા
31.
કચ્છમાં આવેલા ડુંગરોની હારને કહે છે
a)
ગોઢ
b)
લાણાસરી
c)
ટાપુ
d)
ધાર
32.
પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓના ભાગરૂપ છે?
a)
માંડવની ટેકરીઓ
b)
ગેડીપાદરની ટેકરીઓ
c)
વાગડની ટેકરીઓ
d)
ગીરની ટેકરીઓ
33.
નાગરોના કુળદેવ પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલ છે?
a)
વડનગર
b)
વિરપુર
c)
તળાજા
d)
ભદ્રેશ્વર
34.
નર્મદા અને તાપી વચ્ચેના ડુંગરો આવેલા છે
a)
આરાસુર
b)
સાતપુડા
c)
સહ્યાદ્રી
d)
ગિરનાર
35.
સિદ્ધ યાત્રાધામ સોમનાથ(પ્રભાસપાટણ) પાસે કઈ નદી સમુદ્રમાં ભળી જાય છે?
a)
ભોગાવો
b)
ભાદર
c)
હિરણ
d)
ઘેલી
36.
કચ્છમાં આવેલ પાનધ્રો ક્ષેત્ર ક્યા ખનિજ ઉત્પાદન માટે અતિ મહત્વનું છે?
a)
લિગ્નાઈટ
b)
જસત
c)
ગ્રેફાઈટ
d)
બેંટોનાઈટ
37.
સમગ્ર વિશ્વમાં ઘુડખર નામનું પ્રાણી ફક્ત કઈ જગ્યાએ જોવા મળે છે?
a)
કચ્છના નાના રણમાં
b)
સાસણગીરમાં
c)
ડેડીયાપાડામાં
d)
બરડાપાડામાં
38.
કલ્પસર યોજના શું છે?
a)
ખંભાતના અખાતમાંથી મીઠું પાણી મેળવવાની યોજના
b)
આદિવાસીઓને ખેતતલાવડી કરવા માટે જાલોન યોજના
c)
ગીરના જંગલમાં તૈયાર કરાયેલું કૃત્રિમ તળાવ
d)
કચ્છના નાના રણમાં મીઠું પાણી મેળવવાનો પ્રોજેક્ટ
39.
રાણકીવાવ ગુજરાતના ક્યા શહેરમાં આવેલી છે?
a)
પાટણ
b)
વડનગર
c)
સિદ્ધપુર
d)
ખેરાલુ
40.
પ્રખ્યાત બિંદુ સરોવર ક્યાં આવેલું છે?
a)
પાટણ
b)
સિદ્ધપુર
c)
દ્વારકા
d)
ડાકોર
41.
વિકિયા વાવ ક્યાં આવેલી છે?
a)
ઘૂમલી
b)
જુનાગઢ
c)
જામનગર
d)
દ્વારકા
42.
ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન ક્યાં હોય છે?
a)
ગોરબા
b)
ઉંબરી
c)
નલિયા
d)
વેરાવળ
43.
ક્યુ શિખર ગુજરાતનું ઊંચામાં ઊંચું શિખર છે?
a)
ગોરખનાથ
b)
દતાત્રેય
c)
અંબાજી
d)
પાવાગઢ
44.
અલિયાબેટ કઈ નદીના મુખપ્રદેશમાં રચાયેલો ટાપુ છે?
a)
નર્મદા
b)
મહી
c)
તાપી
d)
ભાદર
45.
ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
a)
રૂપેણ
b)
બનાસ
c)
સરસ્વતી
d)
મહી
46.
નીચેનામાંથી ક્યુ સ્થળ દરિયાકિનારે આવેલું વિહારધામ છે?
a)
તીથલ
b)
માથેરાન
c)
સાપુતારા
d)
સતાધાર
47.
ગુજરાતમાં ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનું ઘેટું પ્રખ્યાત છે?
a)
જાફરાબાદી
b)
મેરી
c)
પાટણવાડી
d)
મારવાડી
48.
યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે?
a)
દૂધસાગર
b)
અમૂલ
c)
મધરડેરી
d)
આબાદ
49.
ક્યા જિલ્લામાંથી એકેય નેશનલ હાઇવે પસાર થતો નથી?
a)
મહેસાણા
b)
ડાંગ
c)
નર્મદા
d)
ઉપરના બધા જ
50.
ક્યા જિલ્લાને સૌથી વધુ જિલ્લાઓની સરહદ સ્પર્શે છે?
a)
સુરેન્દ્રનગર
b)
ખેડા
c)
જુનાગઢ
d)
રાજકોટ
Reset
