wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતનો ઈતિહાસ 2

Total questions: 50

Worksheet time: 17mins

Name
Class
Date
1.
મહંમદ બેગડાની રાજધાની કઈ હતી?
a)
વડનગર
b)
જુનાગઢ
c)
ચાંપાનેર
d)
ખંભાત
2.
ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ક્યા સ્થળે થયો હતો?
a)
અમદાવાદ
b)
ખંભાત
c)
દાહોદ
d)
ગોધરા
3.
સાબરમતી આશ્રમની સ્થાપના ગુજરાતમાં કઈ સાલમાં થઈ હતી?
a)
ઈ.સ.૧૯૧૭
b)
ઈ.સ.૧૯૧૯
c)
ઈ.સ.૧૯૨૦
d)
ઈ.સ.૧૯૨૨
4.
મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયુ હતુ?
a)
વનરાજ ચાવડા
b)
મૂળરાજ સોલંકી
c)
ભીમદેવ સોલંકી
d)
સિદ્ધરાજ સોલંકી
5.
મહંમદ બેગડાએ સૌરાષ્ટ્રમાં ક્યુ નગર વસાવ્યુ હતુ?
a)
મહેમદાવાદ
b)
જાફરાબાદ
c)
મુસ્તફાબાદ
d)
અહમદનગર
6.
ખેડા સત્યાગ્રહ શા માટે થયો હતો?
a)
મિલ મજૂરોના વેતન માટે
b)
અતિવૃષ્ટિને કારણે ખેડૂતો પરનું મહેસૂલ મુલતવી રાખવા
c)
આગેવાન ખેડૂતોની ધરપકડ સામે
d)
ઉદ્યોગોમાં અંગ્રેજોની ઈજારાશાહી દૂર કરવા માટે
7.
સીટી ઓફ ડાયમંડ તરીકે ગુજરાતના ક્યા શહેરને ઓળખવામાં આવે છે?
a)
રાજકોટ
b)
ગાંધીનગર
c)
સુરત
d)
અમદાવાદ
8.
ધોળકા શહેર ક્યા નામથી પ્રચલિત હતુ?
a)
પંચાલ
b)
વિરાટનગરી
c)
કલિંગ
d)
પંચાલ પ્રદેશ
9.
ગુજરાત રાજ્યમાં અમૂલ ડેરીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવેલ છે?
a)
ઈ.સ.૧૯૪૭
b)
ઈ.સ.૧૯૪૨
c)
ઈ.સ.૧૯૪૬
d)
ઈ.સ.૧૯૫૧
10.
ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં કરી હતી?
a)
ઈ.સ.૧૯૨૦
b)
ઈ.સ.૧૯૨૧
c)
ઈ.સ.૧૯૨૨
d)
ઈ.સ.૧૯૨૩
11.
સિદ્ધરાજ સોલંકીએ મળવાના ક્યા રાજાને હરાવીને કેદ કર્યો હતો?
a)
યશોવર્મા
b)
અવંતી વર્મા
c)
યશોવર્ધન
d)
મૂંજ
12.
ગુજરાતનું મોરબી શહેર નીચે પૈકી શાના માટે પ્રખ્યાત છે?
a)
ઘરેણાં
b)
હીરા
c)
મખમલ
d)
ટાઈલ્સ
13.
ક્યા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા?
a)
અમદાવાદ
b)
બારડોલી
c)
ખેડા
d)
ધરાસણા
14.
નીચે પૈકી ક્યુ રાજ્ય ગુજરાતની ઉત્તર દિશાએ આવેલુ છે?
a)
કર્ણાટક
b)
ઓરિસ્સા
c)
તામિલનાડુ
d)
રાજસ્થાન
15.
ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો?
a)
ખેડા
b)
અમદાવાદ
c)
બારડોલી
d)
દાંડી
16.
ગુજરાતની કેસર કેરીનું કઈ સાલમાં પાડવામાં આવ્યુ?
a)
ઈ.સ.૧૯૩૧
b)
ઈ.સ.૧૯૩૦
c)
ઈ.સ.૧૯૩૪
d)
ઈ.સ.૧૯૩૩
17.
'ધરાસણા સત્યાગ્રહ'ની આગેવાની કોણે લીધી હતી?
a)
મહાત્મા ગાંધી
b)
સરદાર વલ્લભભાઈ પટેલ
c)
સરોજિની નાયડુ
d)
બાબાસાહેબ આંબેડકર
18.
ગાંધીજીએ સૌપ્રથમ ક્યા સ્થળે આશ્રમ સ્થાપ્યો હતો?
a)
નોઆખલી
b)
સાબરમતી
c)
વર્ષા
d)
કોચરબ
19.
નીચે પૈકી ક્યુ ગુજરાતનું રજવાડુ વિલીનીકરણ સમયે પાકિસ્તાનમાં ભળવા માગતુ હતુ?
a)
જામનગર
b)
જુનાગઢ
c)
ધ્રોળ
d)
વડોદરા
20.
ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી?
a)
અલપખાન
b)
અસબલ્લાખાન
c)
નવાબુલ્લાખાન
d)
સલીમુલ્લાખાન
21.
અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થયો હતો?
a)
ઈ.સ.૧૫૭૩
b)
ઈ.સ.૧૬૭૩
c)
ઈ.સ.૧૭૭૩
d)
ઈ.સ.૧૫૭૪
22.
લોથલ સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ કઈ સાલમાં પ્રાપ્ત થયા?
a)
ઈ.સ.૧૯૫૦
b)
ઈ.સ.૧૯૫૪
c)
ઈ.સ.૧૯૬૦
d)
ઈ.સ.૧૯૬૧
23.
ગુજરાતની પૂર્વમાં ક્યુ રાજ્ય આવેલુ છે?
a)
મધ્યપ્રદેશ
b)
ઉત્તર પ્રદેશ
c)
મહારાષ્ટ્ર
d)
તેલંગાના
24.
સૌરાષ્ટ્રના ક્યા એકમાત્ર રાજા પર સંસ્કૃતમાં મહાકાવ્ય લખાયુ છે?
a)
રા'નવઘણ
b)
રા'ડિયાસ
c)
રા'ખેંગાર
d)
રા'માંડલિક
25.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ગુજરાતના ક્યા ગામમાં થયો હતો?
a)
અમદાવાદ
b)
રાજકોટ
c)
જામનગર
d)
ચોટીલા
26.
ભાવનગર શહેરની સ્થાપના કોણે કરી હતી?
a)
ગોહિલ ભાવસિંહજી પ્રથમ
b)
ગોહિલ ભાવસિંહજી દ્વિતિય
c)
ગોહિલ સેજકજી
d)
ભાવસિંહજી રાઠોડ
27.
મહાત્મા ગાંધી નીચે પૈકી ક્યા ગામમાં ભણ્યા હતા?
a)
ગોંડલ
b)
સાવરકુંડલા
c)
વડોદરા
d)
રાજકોટ
28.
ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર તરીકે હાલ કોણ છે?
a)
સૈફ અલી ખાન
b)
સલમાન ખાન
c)
અમિતાભ બચ્ચન
d)
પ્રિયંકા ચોપરા
29.
મહંમદ ગઝનીએ સોમનાથ લૂંટ્યુ ત્યારે ગુજરાત પર કોનુ શાસન હતુ?
a)
કર્ણદેવ સોલંકી
b)
ભીમદેવ પહેલો
c)
કુમારપાળ
d)
ચામુંડ
30.
ગુજરાતના ક્યા તહેવારને તળપદી ભાષામાં ખીહર કહે છે?
a)
દીવાળી
b)
ઉત્તરાયણ
c)
ધૂળેટી
d)
નવરાત્રી
31.
ગુજરાતમાં જેતપુર શાના ઉત્પાદન માટે જાણીતુ છે?
a)
સાડી
b)
ચપ્પલ
c)
પરફ્યુમ
d)
વાસણ
32.
કર્ણાવતી સૌપ્રથમ કોણે વસાવ્યુ હતુ?
a)
અહમદશાહ બાદશાહે
b)
સિદ્ધરાજ જયસિંહે
c)
કર્ણદેવ વાઘેલાએ
d)
કર્ણદેવ સોલંકીએ
33.
નીચે પૈકી ક્યુ પ્રાણી એશિયામાં ભારત દેશના ગુજરાત રાજ્યમાં જ જોવા મળે છે?
a)
શિયાળ
b)
સિંહ
c)
ઝરખ
d)
નીલગાય
34.
કયો રાજા ગુજરાતના અશોક તરીકે જાણીતો હતો?
a)
સિદ્ધરાજ સોલંકી
b)
કુમારપાળ સોલંકી
c)
કર્ણદેવ વાઘેલા
d)
ભીમદેવ સોલંકી
35.
અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યુ હતુ?
a)
અહમદશાહે
b)
કુતુબુદ્દીન ઐબકે
c)
કુતુબુદ્દીન અહમદશાહ ત્રીજાએ
d)
મહમદ બેગડાએ
36.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા?
a)
આનંદીબેન પટેલ
b)
ઇન્દિરા ગાંધી
c)
સરોજીની નાયડુ
d)
મેઘા પાટકર
37.
સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો?
a)
પાટણ
b)
પાલનપુર
c)
મહેસાણા
d)
વડનગર
38.
ગુજરાતનું હવામાન નીચે પૈકી ક્યા પાકને અનુકૂળ છે?
a)
કપાસ
b)
ચા
c)
ચેરી
d)
ફણસ
39.
વસ્તીની દ્રષ્ટીએ ગુજરાતનો ભારતમાં કેટલામો નંબર છે?
a)
2
b)
9
c)
4
d)
7
40.
નીચે પૈકી ક્યા ચિત્રકારને ગુજરાતમાં રાજાનો ખિતાબ આપવામાં આવ્યો હતો?
a)
રવિ વર્મા
b)
તૈયબ મહેતા
c)
એમ.એફ.હુસૈન
d)
જતીન દાસ
41.
ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે થયુ હતુ?
a)
ઇન્દુલાલ યાજ્ઞિક
b)
ઉમાશંકર જોશી
c)
વલ્લભભાઈ પટેલ
d)
રવિશંકર મહારાજ
42.
ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ કેટલા કિલોમીટર ફેલાયેલુ છે?
a)
192.025
b)
196.024
c)
199.027
d)
194.28
43.
નીચે પૈકી ક્યુ યાયાવર પક્ષી વિદેશથી ઉડીને ગુજરાતમાં આવે છે?
a)
ગીધ
b)
સમડી
c)
સુરખાબ
d)
બાજ
44.
ગુજરાતની પ્રથમ વિધાસભામાં કુલ કેટલા સભ્યો હતા?
a)
131
b)
132
c)
133
d)
134
45.
નીચે પૈકીનું ક્યુ ફળ માત્ર ગુજરાતમાં જ પાકે છે?
a)
ચીકુ
b)
સફરજન
c)
દ્રાક્ષ
d)
કેસર કેરી
46.
ગુજરાતના સોમનાથ મંદિરને કેટલીવાર નુકસાન પહોચાડવામાં આવેલ છે?
a)
17
b)
11
c)
15
d)
18
47.
ગુજરાતી ભાષા સમકક્ષ ગણાતી બીજી ભાષા કઈ છે?
a)
ઉર્દૂ
b)
તમિલ
c)
તેલુગુ
d)
મરાઠી
48.
ગુજરાતના ક્યા શહેરનો આર્થિક વિકાસ વધારે જોવા મળે છે?
a)
રાજકોટ
b)
વડોદરા
c)
અમદાવાદ
d)
પોરબંદર
49.
ડાંગના દીદી તરીકે કોણ ઓળખાય છે?
a)
પૂર્ણિમાબેન પકવાસા
b)
આનંદીબેન પટેલ
c)
સરોજીની નાયડુ
d)
પૂતળીબાઈ
50.
તાના રીરી મહોત્સવ ક્યા શહેરમાં ઉજવવામાં આવે છે?
a)
વડનગર
b)
પાટણ
c)
વિસનગર
d)
જામનગર