wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

434 NMMS ધો7 સાવિ પ્ર14જોડકા

Total questions: 4

Worksheet time: 6mins

Name
Class
Date
1.

જોડકાજોડો.

a)

રેગોલીથ

1.

ખડકના ટુકડા,કાંકરા,માટીની રજ

b)

સ્વયં નિર્માણ

2.

ઝાડ પાન, પશુ પક્ષી

c)

કુદરતી સંસાધનો

3.

ભૂમિ,જળ,ખનીજ,જંગલ

d)

માનવનિર્મિત સંસાધન

4.

ઉદ્યોગ,સ્મારક,સામાજિક સંસ્થાઓ

e)

21મી માર્ચ

5.

વિશ્વ વન દિવસ

2.

Match the following

a)

જમીન ના કુલ પ્રકાર

1.

8

b)

પૃથ્વી પર પીવાલાયક પાણી

2.

3 %

c)

ભારત દેશમાં જંગલ નું પ્રમાણ

3.

23 %

d)

લાલ પાંડા

4.

હિમાલય ના જંગલો

e)

માછલીની પ્રજાતિ

5.

મેકરલ,સાલમન

3.

Match the following

a)

વન્ય પ્રાણીદિવસ

1.

4 ઓક્ટોબર

b)

એક શીંગી ગેંડો

2.

ભારતનું વિશિષ્ટ પ્રાણી

c)

ગુજરાતનું રાજ્ય પક્ષી

3.

સુરખાબ

d)

વિશ્વનું સૌથી મોટું રણ

4.

સહરા

e)

લદાખ એટલે

5.

ખાપા-ચાન

4.

Match the following

a)

લદાખનું મુખ્ય શહેર

1.

લેહ

b)

જંગલ ની ઉપયોગીતા

2.

લાખ, ગુંદર, મધ

c)

ઘુડખર

3.

કચ્છનું નાનું રણ

d)

લદાખ

4.

ભારતનું ઠંડુ રણ

e)

કચ્છનો મુખ્ય ખેતી પાક

5.

બાજરી