NEW
Font size
Worksheetschapter 1 and 2
Total questions: 20
Worksheet time: 2mins
Kompozer માં ડ્રોપડાઉન મેનુની રચના કરવા કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
A) Form -> Selection list
B) Insert -> Form ->Selection list
C) Tools-> form -> Selection list
D) View-> Selection lisT
Kompozer માં form field properties ના કયા વિકલ્પમાં વિગતનો પ્રકાર ઉમેરી શકાય છે?
A) Type
B) Field Type
C) Data type
D) Autovalue
Kompozer માં વેબપેજની રૂપરેખા તૈયાર કરવા માટે પેજપેનના કયા વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે?
A) Design
B) Split
C) Source
D) આપેલ તમામ
KompoZerમાં શેનો ઉપયોગ કરી local તથા remote સર્વર એમ બંને સ્થાને રહેલ ફાઈલોનો ઝડપી ઉપયોગ પૂરો પાડે છે?
A) સાઈટ મેનેજર
B) ખાલી વેબપેજ
C) સાઈટબાર
D) હોમ મેનેજર
Kompozerના પ્રિવ્યુમોડમાં નીચેનામાંથી કયું કાર્ય કરી શકાતું નથી?
A) સ્ક્રીપ્ટનો અમલ
B) લિંકનો અમલ
C) સ્ક્રીપ્ટની અસર દર્શાવવા
D) આપેલ તમામ
KompoZer કયા પ્રકારનું software છે?
A) Text editor
B) Database
C) Presentation
D) Web Authoring System
HTML Formમાં બોધ, અહેવાલ, લાંબી સમજુતી વગેરે પ્રકારની માહિતી ઉમેરવા કયા ઘટકનો ઉપયોગ થાય છે?
A) Note Text
B) Input text
C) Text area
D) wideArea
નીચેના કયા વિકલ્પ દ્વારા સાઈટ મેનેજરના વિભાગને બંધ કરી શકાય?
A) Close
B) F9
C) A or B
D) F4
HTML ફોર્મમાં કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે?
A) Get
B) POST
C) <Input>
D) Value
KompoZerમાં Formના પૂર્વદર્શન(Preview) માટે Edit Modeના કયા Tool Button પર ક્લિક કરવું પડે?
A) Preview
B) HTML
C) Normal
D) Source
HTML દસ્તાવેજને કેવી રીતે દર્શાવવો તેની વિગતોને શેના તરીકે ઓળખવામાં આવે છે?
A) Style
B) Script
C) Property
D) Value
alert (“please enter your name”); ની alert ને શું કહેવાય છે?
A) ચલ
B) ઉપયોગકર્તા વ્યાખ્યાયિત વિધેય
C) આંતરપ્રસ્થાપિત વિધેય
D) ઘટના
HTML વેબપેજ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A) વેબપેજ સ્થિર રહે છે
B) બ્રાઉઝર રેન્ડર કરે પછી વેબપેજ બદલી શકાય નહિ
C) વેબપેજ ગતિશીલ રહે છે
D) A અને B બંને
java script માં અર્ધવિરામ ચિહન(;) નો ઉપયોગ શા માટે થાય છે?
A) વિધાનની સમાપ્તિ
B) વિધાનની અલગતા
C) A અને B
D) એક પણ નહી
જેના પર શૈલી લાગુ પાડવાની છે તેવા HTML ઘટકને શું કહે છે?
A) Declaration
B) Selector
C) રૂપરેખા
D) આપેલ તમામ
BOM ના Element Object તરીકે નીચેનામાંથી કયો ઘટક હોઈ શકે?
A) Radio button
B) Text box
C) Check box
D) આપેલ તમામ
કમ્પોઝરમાં CSS Stylesheet ડાયલોગ બોક્સના કયા શીર્ષક હેઠળ General, Text, Lists, Aural વિભાગો જોઈ શકાય છે?
A) Internal Stylesheet
B) Source Stylesheet
C) CSS sheet
D) Sheet Style
Script માં ચલના નામમાં શાનો શમાવેશ કરવામાં આવે છે?
A) અક્ષરો
B) અંકો
C) સ્ટ્રીંગ
D) આપેલ તમામ
H1 {color;green} ઉપરોક્ત CSS વિધાનમાં અનુક્રમે selector અને declaration કોને કહેવાય?
A) H1; color
B) H1 {color ;green}
C) H1;green H1;green:color
D) આપેલ તમામ
BOM નું પૂરું નામ શું છે?
A) Business Organization Method
B) Browser Object Model
C) Business Object Model
D) Browser Organization Method
