Worksheetsવિશ્વની જાણકારી 1
Total questions: 50
Worksheet time: 17mins
Name
Class
Date
1.
દુનિયાનો કયો દેશ કૃષિ ક્ષેત્રમાં અગ્રિમ સ્થાન ધરાવે છે ?
a)
સાઉથ આફ્રિકા
b)
જાપાન
c)
ઇઝરાયેલ
d)
બાંગ્લાદેશ
2.
વિશ્વમાં સૌથી લાંબી દીવાલ ક્યા દેશમાં આવેલી છે ?
a)
મલેશિયા
b)
દુબઈ
c)
અમેરિકા
d)
ચાઈના
3.
ઉપરાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય છે ?
a)
૫ લાખ રૂપિયા
b)
૪ લાખ રૂપિયા
c)
૩ લાખ રૂપિયા
d)
૧ લાખ રૂપિયા
4.
ઓસ્ટ્રેલિયાનું રાષ્ટીય પ્રાણી કયું છે ?
a)
પાન્ડા
b)
કાંગારું
c)
પેન્ગ્વીન
d)
જિરાફ
5.
વડાપ્રધાન કૃષિ યોજનાની થીમ શું છે ?
a)
હર ખેત કો બીજલી
b)
હર ખેત કો પૈસા
c)
હર ખેત કો પાની
d)
હર ખેત કો બીજ
6.
હિમાલયમાં આવેલા સૌથી ઉચા પર્વતનું નામ શું છે ?
a)
કૈલાસ
b)
કાંચનજંઘા
c)
એવરેસ્ટ
d)
બુઢા પર્વત
7.
GST ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?
a)
શ્રી આમીરખાન
b)
શ્રી અમિતાભ બચ્ચન
c)
શ્રી અક્ષયકુમાર
d)
શ્રી પરેશ રાવલ
8.
છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે ક્યા વિવાદ ચાલી રહ્યો છે ?
a)
શિલીગુડી
b)
નાથુલા
c)
નેપાળ
d)
દાર્જીલિંગ
9.
નીગ્રો ક્યા દેશની પ્રજાતિ છે ?
a)
તુર્કી
b)
ગ્રીસ
c)
રોમ
d)
સાઉથ આફ્રિકા
10.
નીચેનામાંથી ક્યા રાજય ની સરહદ ચીનને સ્પર્શતી નથી ?
a)
હિમાચલ પ્રદેશ
b)
ઉત્તરાખંડ
c)
અરુણાચલ પ્રદેશ
d)
આસામ
11.
ઔપચારિક રીતે સિક્કિમ ભારત સાથે ક્યારે જોડાયું હતું ?
a)
૧૬ મેં ૧૯૭૫
b)
૧૯ મેં ૧૯૮૫
c)
૧ મેં ૨૦૦૧
d)
૧૬ મેં ૧૯૬૫
12.
ન્યુઝીલેન્ડમાં મુખ્ય વ્યવસાય કયો છે ?
a)
મત્સ્ય ઉદ્યોગ
b)
પશુપાલન
c)
ખનીજ ઉદ્યોગ
d)
ખેતી
13.
તાજેતરમાં ક્યા દેશના ગ્લોબલ એન્ટ્રી પ્રોજેક્ટમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
a)
અમેરિકા
b)
ઇઝરાયલ
c)
ઇંગ્લેન્ડ
d)
ઓસ્ટ્રેલીયા
14.
ક્યા દેશનુંરાષ્ટ્રીય પક્ષી સમડી છે ?
a)
અમેરિકા
b)
પોલેન્ડ
c)
શ્રીલંકા
d)
કેનેડા
15.
ક્યા દેશના લોકોએ આખી દુનિયા પર રાજ કર્યું છે ?
a)
ઇંગ્લેન્ડ
b)
અમેરિકા
c)
ચાઈના
d)
રશિયા
16.
ઇઝરાયલના હાલના વડાપ્રધાન કોણ છે ?
a)
શ્રી બેન્જામીન નેતાન્યાહુ
b)
શ્રી રુવેન રીવલીન
c)
શ્રી ઋત્વીન નેતાન્યાહુ
d)
શ્રી ટ્રંપ રીવલીન
17.
ભારતમાં ક્યાં રાજય માં ઘઉં સૌથી વધારે પેદા થાય છે ?
a)
મહારાષ્ટ્ર
b)
છત્તીસગઢ
c)
અરુણાચલ પ્રદેશ
d)
પંજાબ
18.
GST કેવા પ્રકારનો ટેક્ષ છે ?
a)
પરોક્ષ
b)
પ્રત્યક્ષ
c)
પ્રશ્નાવલી
d)
એકપણ નહિ
19.
ભારતમાં GST અંતર્ગત ક્યા ટેક્ષનો સમાવેશ થતો નથી?
a)
GST
b)
CGST
c)
SGST
d)
AGST
20.
પાઉન્ડ ક્યા દેશનું ચલણ છે ?
a)
નોર્વે
b)
દુબઈ
c)
લંડન (ઇંગ્લેન્ડ
d)
સ્પેન
21.
પ્રથમ બુલેટ ટ્રેન ક્યા દેશની શોધ છે ?
a)
ચાઈના
b)
જાપાન
c)
રશિયા
d)
અમેરિકા
22.
ભારતમાં સુવર્ણ મંદિર ક્યાં શહેરમાં આવેલું છે ?
a)
દિલ્લી
b)
અમૃતસર
c)
હૈદરાબાદ
d)
ગાઝીયાબાદ
23.
વિશ્વમાં GST નો અમલ ક્યાં દેશમાં થયો હતો ?
a)
સ્પેન
b)
ફ્રાંસ
c)
અમેરિકા
d)
ભારત
24.
ભારતમાં ૩ જૂન ૨૦૧૭ ની મધ્યરાતે કોના દ્વારા બટન દબાવીને GST નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ?
a)
શ્રી પ્રણવ મુખર્જી અને નરેન્દ્ર મોદી
b)
શ્રી અરુણ જેટલી અને નરેન્દ્ર મોદી
c)
શ્રી અરુણ જેટલી અને પ્રણવ મુખર્જી
d)
એકપણ નહિ
25.
ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ?
a)
પ્રતિભા પાટીલ
b)
સરોજીની નાયડુ
c)
ઇન્દિરા ગાંધી
d)
સુષ્મા સ્વરાજ
26.
માર્ચ ૨૦૧૮ ભારત અને ફ્રાંસ વચ્ચે કુલ કેટલા કરાર પર હસ્તાક્ષર થયા હતા ?
a)
18
b)
14
c)
12
d)
10
27.
તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ શું છે ?
a)
શ્રી એમ્યુંઅલ મેક્રોન
b)
શ્રી બેન્જામીન નેતાન્યાહુ
c)
શ્રી રુવેન રીવલીન
d)
એકપણ નહિ
28.
દુબઈની રાજધાની કઈ છે ?
a)
મસ્કત
b)
ઓમાન
c)
કતાર
d)
અબુધાબી
29.
સમગ્ર વિશ્વમાં કયો દિવસ ' વિશ્વ ગ્રાહક દિન ' તરીકે ઓળખાય છે ?
a)
૧૫ માર્ચ
b)
૨૦ એપ્રિલ
c)
૧ મે
d)
૧ જૂન
30.
હિટલર ક્યા દેશમાં રાજ કરતો હતો ?
a)
ફ્રાંસ
b)
ઇટાલી
c)
જર્મની
d)
યુક્રેન
31.
દલાઈ લામા ક્યા દેશમાંથી ભારતમાં આવ્યા છે ?
a)
નેપાળ
b)
તિબેટ
c)
ચીન
d)
ભૂતાન
32.
બરાક ઓબામા ક્યા દેશના રાષ્ટ્રપતિ હતા ?
a)
ઓસ્ટ્રેલીયા
b)
લંડન
c)
અમેરિકા
d)
અફઘાનિસ્તાન
33.
સમગ્ર વિશ્વમાં કયો દિવસ 'ચકલી દિવસ' તરીકે ઉજવાય છે ?
a)
૧ મે
b)
૩ જૂન
c)
૪ એપ્રિલ
d)
૨૦ માર્ચ
34.
નીચે પૈકી કયું પક્ષી અભયારણ્ય ભારતમાં છે ?
a)
જીમ કોર્બેટ
b)
વિલ પટ્ટ નેશનલ પાર્ક
c)
વિરીમ્બીરા અભયારણ્ય
d)
બોરા અભયારણ્ય
35.
એકઝામ વોરીયર્સ પુસ્તકના લેખકનું નામ જણાવો
a)
શ્રી નરેન્દ્રભાઈ મોદી
b)
શ્રી રાજનાથસિંહ
c)
શ્રી અમિત શાહ
d)
શ્રી નીતિન પટેલ
36.
વાઘ ભારતમાં ક્યા રાજય માં જોવા મળે છે ?
a)
ગુજરાત
b)
કેરલ
c)
છત્તીસગઢ
d)
બંગાળ
37.
ભારતમાં ક્યાં પ્રસિદ્ધ મંદિરમાં સુરક્ષાકર્મીઓ માટે ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે ?
a)
તિરુપતિ બાલાજી મંદિર
b)
સોમનાથ મંદિર
c)
બદ્રીનાથ મંદિર
d)
કાશી વિશ્વનાથ મંદિર
38.
ભારતમાં પોલીસમાં સૌથી ઉપરી અધિકારીને કઈ પદવી આપવામાં આવે છે ?
a)
ડી.આઈ.જી.
b)
ડી.જી.પી.
c)
ડી.એસ.પી.
d)
ડી.વાય.એસ.પી.
39.
૨૯ માર્ચ ૨૦૧૮ના રોજ 'Cool Ems Service' શરુ કરવામાં આવી છે ?
a)
ચીનથી સસ્તા કોમ્પ્યુટરની આયાત
b)
બ્રિટનથી મોબાઈલની આયાત
c)
ઓસ્ટ્રેલીયાથી ખાદ્ય માછલીની આયાત
d)
જાપાનથી ખાદ્ય પદાર્થોની આયાત
40.
યુનેસ્કો કાર્યકારી બોર્ડમાં ભારતીય પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
a)
પ્રો.જે.એસ.રાજપૂત
b)
પ્રો. આર.ડી.રાજપૂત
c)
પ્રો. કે.એસ. રાજપૂત
d)
પ્રો. એમ.એસ. રાજપૂત
41.
વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં લશ્કરીદળ ક્યા દેશ પાસે છે?
a)
ચીન
b)
રશિયા
c)
ભારત
d)
અમેરિકા
42.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં દેશમાં કેટલા નવા ઔષધિ કેન્દ્રો શરુ કરવાનું લક્ષ્યાંક છે?
a)
2000
b)
1000
c)
3000
d)
4000
43.
વિશ્વમાં સૌથી વધુ હવાઈદળ અને નૌકાદળ ક્યા દેશ પાસે છે?
a)
અમેરિકા
b)
જર્મની
c)
સાઉથ આફ્રિકા
d)
બ્રાઝીલ
44.
લીંબુમાં ક્યુ એસિડ રહેલુ હોય છે?
a)
સાઇટ્રિક એસિડ
b)
હાઈડ્રોક્લોરિક એસિડ
c)
સલ્ફ્યુરિક એસિડ
d)
નાઈટ્રીક એસિડ
45.
ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી ક્યુ છે?
a)
ડોડો
b)
પેંગ્વિન
c)
કિવી
d)
ફલેમિંગો
46.
ભારતના ક્યા રાજય માં કાળિયારને રાજય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે?
a)
આંધ્રપ્રદેશ
b)
પંજાબ
c)
હરિયાણા
d)
ઉપરોક્ત બધા જ
47.
બ્રાઝીલ દેશમાં કઈ મુદ્રા આર્થિક વ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે?
a)
રીયાલ
b)
પાઉન્ડ
c)
દિનાર
d)
ડોલર
48.
વિશ્વમાં કયો દીવસ ફાધર્સ ડે તરીકે ઉજવાય છે?
a)
જુન માસનો ૧ રવિવાર
b)
જુન માસનો ૨ રવિવાર
c)
જુન માસનો ૩ રવિવાર
d)
જુન માસનો ૪ રવિવાર
49.
ભારતમાં રેલ્વે મેટ્રો સેવાનો આરંભ ક્યારે થયો હતો?
a)
1971
b)
1984
c)
1979
d)
1981
50.
એફ.આઈ.આર નું પૂરું નામ જણાવો.
a)
ફર્સ્ટ ઇન્ફોર્મેશન રેકોર્ડ
b)
ફર્સ્ટ ઈન્ફોર્મેટીવ રેકોર્ડ
c)
ફર્સ્ટ ક્રાઈમ રેકોર્ડ
d)
ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ
100 %
