wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિશ્વની જાણકારી 2

Total questions: 49

Worksheet time: 16mins

Name
Class
Date
1.
૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દમન ખાતેથી કઈ હેલીકોપ્ટર સેવાનો આરંભ કર્યો?
a)
દમણથી દીવ
b)
દીવથી દમણ
c)
દમણથી ગોવા
d)
ગોવાથી દીવ
2.
અંધારિયા ખંડ તરીકે ક્યા ખંડને ઓળખવામાં આવે છે?
a)
એશિયા
b)
આફ્રિકા
c)
યુરોપ
d)
ઓસ્ટ્રેલિયા
3.
ભારતીય સિનેમાના પ્રથમ મહિલા સુપરસ્ટારનું નામ શું છે?
a)
પ્રીતિ ઝીન્ટા
b)
રેખા
c)
ઐશ્વર્યા રાય
d)
શ્રીદેવી
4.
વિશ્વ એઇડ્સ દિવસ કઈ તારીખે આવે છે?
a)
૧ ડિસેમ્બર
b)
૫ ડિસેમ્બર
c)
૩ ડિસેમ્બર
d)
૬ ડિસેમ્બર
5.
શ્રીદેવીને કયા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે ?
a)
પદ્મ ભૂષણ
b)
પદ્મ વિભૂષણ
c)
પદ્મ શ્રી
d)
એક પણ નહિ
6.
દુનિયાનો કયો દેશ સૌથી ઓછી વસ્તી ધરાવે છે ?
a)
પેરુ
b)
નોર્વે
c)
ચીલી
d)
વેટિકન
7.
આંદમાન નિકોબારમાં કઈ આદિવાસી પ્રજાતિ વસે છે ?
a)
ઝારવા
b)
હબસી
c)
નીગ્રો
d)
ભીલ
8.
ભારતમાં સરકાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ઉજવણી સમરસતા દિવસ કયારથી ઉજવવામાં આવે છે ?
a)
2013
b)
2015
c)
2012
d)
2014
9.
નીચે પૈકી કયા દેશને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે ?
a)
ભારત
b)
અમેરિકા
c)
ચાઈના
d)
જર્મની
10.
ભારતીય સેનાઓ દ્વારા ૮ થી 22 એપ્રિલ ૨૦૧૮ દરમિયાન તેના સૌથી મોટા સૈન્ય અભ્યાસનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે ?
a)
ભારતની ઉત્તર સહદે
b)
ભારતની ઉત્તર અને પશ્ચિમ સરહદે
c)
ભારતની પશ્ચિમ સરહદે
d)
ભારતની દક્ષિણ સરહદે
11.
૮ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કયા દેશમાં થયેલ રસાયણિક હુમલામાં ૮૦ લોકોના મોત થયા ?
a)
ઈરાન
b)
સીરિયા
c)
ઈરાક
d)
અફઘાનિસ્તાન
12.
ગાંધીજીના આફ્રિકા સ્થિત આશ્રમનું શું નામ હતું ?
a)
સાબરમતી
b)
ગાંધી આશ્રમ
c)
ફિનિક્સ આશ્રમ
d)
મહાત્મા આશ્રમ
13.
એમ્ફીબીયસ વિમાનની ખાસિયત શું છે ?
a)
પાણી પર લેન્ડ થઇ શકે
b)
પાણી અને બરફ પર લેન્ડ થઇ શકે
c)
જમીન અને પાણી પર લેન્ડ થઇ શકે
d)
ઉપરોક્ત એક પણ નહી
14.
નીચે પૈકી કયા શહેરમાં પોલીસના કપડાનો કલર સફેદ હોય છે ?
a)
તમિલનાડુ
b)
ઉત્તર પ્રદેશ
c)
આન્ધ્રપ્રદેશ
d)
કલકત્તા
15.
વિશ્વનું સૌથી ઝડપી ઉડનારું પક્ષી કયું છે ?
a)
ગીધ
b)
કાગડો
c)
ચકલી
d)
બાજ
16.
હિમાચલ પ્રદેશ રાજયના હાલના મુખ્યમંત્રીશ્રીનું નામ શું છે ?
a)
નીતીશકુમાર
b)
શિવરાજસિંહ ચૌહાણ
c)
જયરામ ઠાકુર
d)
સુખવિંદરસિંઘ સુખ્ખું
17.
ભારતના વિશ્વ વિદ્યાલયોમાં સૌથી જૂનું વિશ્વ વિદ્યાલય કયા શહેરમાં છે ?
a)
તમિલનાડુ
b)
કલકત્તા
c)
આન્ધ્રપ્રદેશ
d)
ઉત્તર પ્રદેશ
18.
દૂરદર્શનની શૈક્ષણિક ટેલીવિઝન ચેનલનું નામ શું છે ?
a)
વિદ્યા દર્શન
b)
બુદ્ધિ દર્શન
c)
જ્ઞાન દર્શન
d)
બાળ દર્શન
19.
વિશ્વની સૌથી મોટી ઈમારત કયા દેશમાં આવેલી છે ?
a)
રશિયા
b)
ચીન
c)
દુબઈ
d)
અમેરિકા
20.
રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની શરૂઆત કયારે થઇ ?
a)
ઈ.સ.૧૯૮૬
b)
ઈ.સ.૧૯૯૮
c)
ઈ.સ.૨૦૦૧
d)
ઈ.સ.૧૯૯૦
21.
પ્રતિ કલાકની દ્રષ્ટીએ હવાઈ યુદ્ધ જહાજની ગતિ કેટલી છે ?
a)
1234
b)
1236
c)
1235
d)
1237
22.
ભારત પાસે કેટલી પરમાણું પનડૂબ્બી કટલી છે ?
a)
2
b)
4
c)
5
d)
3
23.
ભારતીય સંસ્કૃતિના વિશેષ લક્ષણો પૈકી નીચેનામાંથી એક લક્ષણ નથી ?
a)
સાંપ્રદાયિકતા
b)
વિવિધતામાં એકતા
c)
આધ્યાત્મિકતા
d)
સહિષ્ણુતા
24.
મેગેઝીન ની વર્ષ ૨૦૧૮ ની વિશ્વની સૌથી ધનિક ઉદ્યોગપતિ યાદીમાં ભારતમાં પ્રથમ ક્રમે કયા ઉદ્યોગપતિ છે?
a)
ગૌતમ અદાણી
b)
મુકેશ અંબાણી
c)
અનુજ અદાણી
d)
અનિલ અંબાણી
25.
ભારત ભારતમાં કુલ રાજ્યો કેટલા છે?
a)
31
b)
32
c)
29
d)
27
26.
ભારત કયા ખંડમાં આવેલ છે?
a)
ઓસ્ટ્રેલિયા
b)
સાઉથ આફ્રિકા
c)
યુરોપ
d)
એશિયા
27.
૨૭ એપ્રિલ ૨૦૧૭ ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ શુભારંભ ક્યાંથી કરાવ્યો
a)
જમ્મુ
b)
અમેરિકા
c)
શિમલા
d)
નેપાળ
28.
વિશ્વમાં સૌ પ્રથમ ફિંગર પ્રિન્ટ બ્યુરોની સ્થાપના કયા થઈ હતી?
a)
કોલકાત્તા
b)
ન્યૂયોર્ક
c)
લંડન
d)
બેઈજિંગ
29.
દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે?
a)
અમેરિકા
b)
ભારત
c)
ઇડોનેશિયા
d)
ચીન
30.
૨૦૨૩ રાજસ્થાનના હાલના મુખ્ય મંત્રી નું નામ જણાવો?
a)
અશોક ગેહલોત
b)
મોહનલાલ સુખડિયા
c)
વસુંધરા રાજ
d)
એક પણ નહીં
31.
માર્ચ ૨૦૧૮ ના દરમિયાન ૩ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ સમારોહનું આયોજન ક્યાં થયું હતું?
a)
ચીન
b)
દિલ્હી
c)
ઓસ્ટ્રેલિયા
d)
અમેરિકા
32.
વિશ્વના તમામ દેશો પર રાજ કરનાર દેશનું નામ શું છે?
a)
રસિયા
b)
અમેરિકા
c)
બ્રિટન
d)
ચાઇના
33.
ઓક્ટોબર ૨૦૧૭ દરમિયાન ક્યા દેશે યુનેસ્કોના સભ્યમાંથી નીકળી જવાની જાહેરાત કરી?
a)
અમેરિકા
b)
ભૂતાન
c)
પાકિસ્તાન
d)
ભારત
34.
વિશ્વમાં સૌથી ધીમી ગતિએ ચાલતા પ્રાણી નું નામ શું છે?
a)
પ્લેટીપસ
b)
ગીનીપીગ
c)
સ્લોથ
d)
કાચબો
35.
કયો દેશ પરમાણુ બોમ્બનો ભોગ બન્યો હતો?
a)
રશિયા
b)
અમેરિકા
c)
જાપાન
d)
ભારત
36.
ઉર્દુ ભાષાનો જન્મ કઈ ભાષામાંથી થયો?
a)
સંસ્કૃત
b)
પારસી
c)
બંગાળી
d)
અરબી
37.
નીચે પૈકી વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
a)
નાઈલ
b)
ગંગા
c)
એમોઝીન
d)
સરસ્વતી
38.
વિશ્વના કયા દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ મળે છે?
a)
કુવૈત
b)
દુબઈ
c)
અફઘાનિસ્તાન
d)
વેનેઝુએલા
39.
બ્રાઝિલ નું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
a)
દિપડો
b)
જીરાફ
c)
સિંહ
d)
હાથી
40.
ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહે છે?
a)
પંજાબ
b)
ગુજરાત
c)
હરિયાણા
d)
મહારાષ્ટ્ર
41.
ભારતનો રેલવે માર્ગ ક્યારે શરૂ થયો હતો?
a)
ઈ.સ.1853
b)
ઈ.સ.1878
c)
ઈ.સ.1857
d)
ઈ.સ.1869
42.
કયા દેશના રાષ્ટ્રીય ધ્વજમાં પાંચ તારા છે?
a)
ઓસ્ટ્રેલિયા
b)
બ્રિટન
c)
ચાઇના
d)
અમેરિકા
43.
૫ એપ્રિલ ૨૦૧૮ ના રોજ જોધપુરની જેલના કયા ચીફ જસ્ટીસે સલમાન ખાનને સજા ફરમાવી છે?
a)
જસ્ટિસ દેવીલાલ પુરોહિત
b)
શ્રી આર કે ભંડારી
c)
શ્રી દેવકુમાર ખઠી
d)
જસ્ટિસ ધર્મેન્દ્ર શાંખલા
44.
ફેસબુક નું હેડ ક્વોટર ક્યાં આવેલું છે?
a)
અમેરિકા
b)
ભારત
c)
ઈન્ડોનેશિયા
d)
જાપાન
45.
વિશ્વની વિખ્યાત ટાટા કંપની ની હેડ ઓફિસ ક્યાં શહેરમાં છે?
a)
હૈદરાબાદ
b)
મુંબઈ
c)
ચેન્નઈ
d)
દિલ્હી
46.
ભારતમાં સૌથી મોટી જુમ્મા મસ્જિદ ક્યાં આવેલી છે?
a)
રાજસ્થાન
b)
મુંબઈ
c)
દિલ્હી
d)
મહારાષ્ટ્ર
47.
સમગ્ર વિશ્વમાં કયો દિવસ આંતરરાષ્ટ્રીય વન તરીકે ઉજવાય છે?
a)
૪ ફેબ્રુઆરી
b)
૨૧ માર્ચ
c)
૧૪ માર્ચ
d)
૨ એપ્રિલ
48.
વિશ્વમાં મનુષ્યની અંદાજિત દોડવાની ઝડપ વધુમાં વધુ કેટલી છે?
a)
૨૫ કિલોમીટર
b)
૩૫ કિલોમીટર
c)
૪૦ કિલોમીટર
d)
૪૫ કિલોમીટર
49.
શૂન્ય ની શોધ કોણે કરી હતી?
a)
સત્યેન્દ્ર બોજ
b)
આર્યભટ્ટ
c)
ડી આર કાર રેકર
d)
ચાણક્ય