Worksheetsધોરણ 6,7,8 વિજ્ઞાન રેસા
Total questions: 37
Worksheet time: 19mins
ઊન અને રેશમ શેમાંથી મળતા રેસા છે?
પ્રાણી
વનસ્પતિ
સિન્થેટિક
ફળ
રેશમના રેસા શેમાંથી મળે છે?
ઝાડમાંથી
કીડાના કોશેટોમાંથી
જમીનમાંથી
દોરામાંથી
રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને શું કહે છે ?
કાંતવું
ફેલાવું
પીંજવું
ગુંથવું
નીચેનામાંથી કયા સિન્થેટિક રેસા નથી ?
કોટન
પોલિએસ્ટર
નાયલોન
એક્રેલિક
સૂતર અને શણ શેમાંથી મળે છે?
પ્રાણીઓ
કાપડ
વનસ્પતિ
રેસા
કાપડનું વણાટ શેના પર કરવામાં આવે છે?
લાકડી પર
પાટલી પર
સાળ પર
ધરી પર
તિબેટ અને લદ્દાખમાં કયા પ્રાણીનું ઊન પ્રચલિત છે
યાક
ઘેટા
બકરી
ઊંટ
અંગોરા બકરી કયા પ્રદેશમાં જોવા મળે છે?
જમીની પ્રદેશ
રેતાળ પ્રદેશ
પહાડી પ્રદેશ
દરિયાઈ પ્રદેશ
રેશમના કીડાઓને બીજું શું કહે છે ?
કેટરપિલર
પ્યુપા
કોશેટો
મલબેરી
નીચેનામાથી ક્યાં પ્રકારા ના રેસા હવાને પકડી રાખવાનો ગુણધર્મ ધરાવે છે ?
નાયલોન
ઊન
સુતરાઉ
પોલીએસ્ટર
નીચેનામાથી ક્યો રેશમ નો પ્રકાર નથી ?
મૂગા
મલબેરી
શિફ્રોન
ટશર
દક્ષિણ અમેરીકામાં ક્યાં પ્રાણીમાથી ઊન મેળવવામાં આવે છે ?
ઊંટ
ઘેટાં
યાક
લામા
પશ્મીના શાલ પ્રકારની પાતળી અને સુંવાળી શાલ બનાવવા ક્યાં પ્રાણીમાથી ઊન મેળવાય છે ?
અંગોરા બકરી
કાશ્મીરી બકરી
અલ્પાકા
યાક
સારી ગુણવત્તા વાળું ઊન ઘેટાની કઈ જાતિમાથી મેળવવામાં આવે છે ?
લોહી
રામપુર બુશાયર
મારવાડી
પાટનવાડી
સેરિકલ્ચર કોને કહેવાય છે ?
ઘેટાં ઉછેળવા
રેશમના કીડા ઉછેળવા
ઊંટનો ઉછેર કરવો
ફૂલોનો ઉછેર કરવો
નીચેનામાંથી કયા કુદરતી રેસા છે ?
રેશમ
પોલીએસ્ટર
નાયલૉન
રેઓન
'અંગોરા' એ કયા પ્રાણીની પ્રજાતિ છે ?
બકરી
કૂતરૂ
યાંક
ઘેટું
નીચેનામાંથી ક્યા પ્રાણીજ રેસા છે ?
ઊન
રૂ
નાઈલોન
શણ
તકલી (હાથ-ધરી) સાધન રેસાની કઈ પ્રક્રિયામાં વપરાય છે ?
પીંજવું
ગૂંથવું
વણાટ
કાંતવું
સાળ સાધન રેસાની કઈ પ્રક્રિયામાં વપરાય છે ?
વણાટ
પીંજવું
ગૂંથવું
કાંતવું
તાતણા એકબીજા સાથે જોડાઈને કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે ?
ગૂંથવું
પીંજવું
વણાટ
કાંતવું
નીચેનામાંથી કયું સાધન કાંતવા માટે વપરાય છે ?
તકલી
ચરખો
A અને B બંને
પાવરલૂમ
ઊન એ કેવા પ્રકારના રેસા છે ?
પ્રાણીજ રેસા
વનસ્પતિ રેસા
માનવસર્જિત રેસા
કૃત્રિમ રેસા
માનવ ધ્વારા બનાવવામાં આવતા રેસા ને શું કહે છે ?
માનવસર્જિત રેસા
કૃત્રિમ રેસા
સંશ્લેષિત રેસા
ત્રણેય
લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી ક્યાં રેસા બનાવવામાં આવ્યા હતા ?
નાયલોન
ટેરિલીન
પોલીએસ્ટર
રેયોન
કયા રેસાનો ઉપયોગ કારના સીટબેલ્ટ બનાવવામાં થાય છે ?
રેયોન
પોલીસ્ટર
નાયલોન
એક્રેલિક
નાયલોનના રેસામાથી કઈ વસ્તુ બનાવવામાં આવતી નથી ?
મોજાં
દોરડાં
પડદાં
ખુરશી
ક્યાં રેસામાથી બનાવેલું કાપડ જલદી ચોળાઈ જતું નથી ?
નાયલૉન
પોલિએસ્ટર
રેશમ
રેયોન
ક્યાં રેસાને કૃત્રિમ ઊન તરીકે ઓળખવામાં આવે છે ?
પોલીએસ્ટર
નાયલોન
રેયોન
એક્રેલિક
સંશ્લેષિત રેસા માટે શું ખોટું છે ?
ઝડપથી સુકાઈ જાય છે
ઓછા ખર્ચાળ છે
સરળતાથી ઉપલબ્ધ .હોતા નથી
ટકાઉ હોય છે.
ક્યાં પ્લાસ્ટિક ને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરી શકતું નથી ?
થર્મોપ્લાસ્ટિક
થર્મોસેટિંગ પ્લાસ્ટિક
નાયલોન
એક પણ નહીં
PVC એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક નું ઉદાહરણ છે.
સાચું
ખોટું
પ્લાસ્ટિક બિન પ્રતિ ક્રિયાશીલ છે.
સાચું
ખોટું
પોલીકોટ એ ક્યાં રેસનું મિશ્રણ છે ?
પોલિએસ્ટર અને ઊન
પોલિએસ્ટર અને કોટન
ઊન અને કોટન
પોલીએસ્ટર અને ટેરિલીન
કાગળ નું વિઘટન થતાં કેટલા દીવસ લાગે છે ?
2 થી 3 દિવસ
5 થી 6 દિવસ
10 થી 30 દિવસ
15 થી 45 દિવસ
4 R ના સિધ્ધાંતમાં શાનો સમાવેશ થતો નથી ?
Reuse
Reduse
Recycle
Reaction
ફાયરમેન ના યુનિફોર્મ ને અગ્નિરોધક બનાવવા માટે ક્યાં પ્લાસ્ટિક નું પડ ચડાવવામાં આવે છે ?
બેકેલાઇટ
મેલામાઈન
ટેફ્લોન
એક્રેલિક
