wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

451 NMMS ધો7 પ્ર1 સાવિ જોડકા

Total questions: 4

Worksheet time: 6mins

Name
Class
Date
1.

■ બંધબેસતા જોડકાં જોડો. ■

a)

ગઢવાલવંશનો સ્થાપક

1.

ચંદ્રદેવ

b)

પરમારવંશનો સ્થાપક

2.

કૃષ્ણરાજ

c)

ચૌહાણવંશનો સ્થાપક

3.

વાસુદેવ

d)

અણહિલવાડ પાટણ નો સ્થાપક

4.

વનરાજ ચાવડા

2.

■ બંધબેસતા જોડકાં જોડો. ■

a)

પાલવંશ નો સ્થાપક

1.

ગોપાલ

b)

પલ્લવ વંશ નો સ્થાપક

2.

બપ્પદેવ

c)

ગઢવાલ વંશ નો પરાક્રમી રાજા

3.

ગોવિંદચંદ્ર

d)

વાઘેલા વંશનો છેલ્લો રાજા

4.

કર્ણદેવ

3.

■ બંધબેસતા જોડકાં જોડો. ■

a)

પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા

1.

ભોજ

b)

ચાલુક્ય વંશનો પ્રથમ રાજા

2.

જયસિંહ

c)

રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક

3.

ગોવિંદ ત્રીજો

d)

ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક

4.

સેતુંગવન

4.

■ બંધબેસતા જોડકાં જોડો. ■

a)

સેનવંશ

1.

વિજયસેન પ્રથમ

b)

સોલંકી વંશ

2.

કુમારપાળ

c)

પાલ વંશ

3.

ગોપાલ

d)

રાષ્ટ્રકુટ વંશ

4.

ગોવિંદ ત્રીજો

e)

પલ્લવ વંશ

5.

નરસિંહવર્મા બીજો