Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

452 NMMS ધો7 પ્ર2 સાવિ જોડકાં

Total questions: 4

Worksheet time: 6mins

Name
Class
Date
1.

■ બંધબેસતા જોડકાં જોડો. ■

a)

ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક

1.

કુતબુદ્દીન ઐબક

b)

ગુલામ વંશનો સાચો સ્થાપક

2.

ઇલ્તુંતમિશ

c)

'ચહેલગાન' ને વિખેરી નાખનાર

3.

ગ્યાસુદ્દીન બલ્બન

d)

ખલજી વંશનો પ્રથમ શાસક

4.

જલાલુદ્દીન

2.

■ બંધબેસતા જોડકાં જોડો. ■

a)

દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરનાર

1.

અલાઉદ્દીન

b)

'તરંગી યોજના' નો યોજક

2.

મુહમ્મદ બિન તુગલક

c)

સૈયદવંશનો સ્થાપક

3.

ખિજ્રખાં

d)

લોદીવંશનો સ્થાપક

4.

બહલોલ

3.

■ બંધબેસતા જોડકાં જોડો. ■

a)

કુતુબમિનાર

1.

દિલ્લી

b)

ઢાઈ દિન કા ઝોંપડા

2.

અજમેર

c)

વિજયનગર

3.

તુંગભદ્રા

d)

બહમની રાજ્યની રાજધાની

4.

બીડર

4.

■ બંધબેસતા જોડકાં જોડો. ■

a)

આંધ્રના ભોજ

1.

કૃષ્ણદેવરાય

b)

બહમની રાજ્ય નો સ્થાપક

2.

ઝફરખાન

c)

મુહમ્મદ શાહ ત્રીજા નો વજીર

3.

મહમૂદ ગવાં

d)

મહમૂદશાહ બહમની બીજાનો વજીર

4.

કાસીમ બરીદ