Worksheetsપ્રિ-ટેસ્ટ
Total questions: 15
Worksheet time: 8mins
આઈ. સી. ડી. એસ. નું આખું નામ શું છે?
સંકલિત બાળવિકાસ સેવા યોજના
સંકલિત બાળવિકાસ સુરક્ષા યોજના
સંકલિત બાળવિકાસ યોજના
પોષણ અને આરોગ્ય યોજના
આઈ. સી. ડી. એસ. માં પૂર્ણાશક્તિ પેકેટ કયા લાભાર્થી ને આપવામાં આવે છે?
કિશોરીઓ
ફક્ત સાગર્ભામાતાઓ
6-34 મહિનાના બાળકો
ધાત્રી તથા સગર્ભામાતાઓ
.આઈ. સી. ડી. એસ. ના લાભાર્થી કોણ છે?
સગર્ભામાતા તથા ધાત્રીમાતા
કિશોરીઓ તથા 0 થી 6 વર્ષના બાળકો
15 થી 45 વર્ષ ની મહિલાઓ
ઉપરના તમામ
ઓ. આર. એસ. નું પૂરું નામ શું છે?
ઓરલ રીનલ સોલ્યુશન
ઓરલ રેડી સોલ્યુશન
ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન
ઓરલ રિહાઈડ્રેટ સોલ્યુટ
પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના નીચે પૈકી કોણ લાભાર્થી છે?
સગર્ભાસ્ત્રી
પ્રજનન વય જુથની મહિલા
કિશોરીઓ
ઉપરમાથીં કોઈ નહી
આંગણવાડી માં કઈ ઉંમરના બાળકોને પૂર્વપ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે?
3-6વર્ષના બાળક
1-5 વર્ષના બાળક
2-7વર્ષના બાળકો
0-6 વર્ષના બાળકો
પૂર્ણા યોજના કયા જૂથ માટે કાર્ય કરે છે?
0-3 વર્ષના બાળકો માટે
સગર્ભા સ્ત્રી માટે
15-18 વર્ષની કિશોરી માટે
ધાત્રીમાતા માટે
જન્મના એક કલાકની અંદર નવજાત શિશુને ધાવણ આપવાથી થતા લાભ કયા છે?
માતાનું ઘટ્ટ પીળું દૂધ (કોલોસ્ટ્રોમ ) બાળકને મળે છે
શિશુને આદર્શ પોષણ આપે છે
કોલોસ્ટ્રોમ બાળકને સંક્રમક રોગોથી સંરક્ષણ આપે છે
ઉપરના તમામ
બાળકને જન્મ બાદ કેટલા સમયમાં સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ?
1કલાક ની અંદર
24કલાક માં
બીજા દિવસે
4-5 કલાક બાદ
આય. વાય. સી. એફ. (IYCF) નું પૂરું નામ શું છે?
ઇનોવેટીવ યંગ ચાઈલ્ડ ફીડિંગ
ઇન્ટરનેશનલ યુથ એન્ડ ચાઈલ્ડ ફીડિંગ
ઇનફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફીડિંગ
ઉપરોક્તમાંથી કોઈ નહીં
આંગણવાડી માં પૂર્વપ્રાથમિક શિક્ષણ આપતી વખતે વાર્તા કઠણ દરમ્યાન નીચેમાં પૈકી કઈ સહાયક સાધન સામગ્રી
ઉપયોગમાં લઇ શકાય?
સચિત્ર પુસ્તિકા
કઠપૂતળી
ફ્લેશકાર્ડ
ઉપરના બધા જ
. જીવનના પ્રારંભિક 1000 દિવસ એટલે?
સગર્ભાવસ્થા તથા જન્મ પછીના બે વર્ષ
પૂર્વ શાલેય અવસ્થાના 3૩ વર્ષ
ધાત્રી અવસ્થા
ઉપરના પૈકી કોઈ નહીં
આઇ.ઇ.સી. અનેબી.સી.સી. વચ્ચેબહુવધારેફરક નથી.
સાચું
ખોટું
વ્યક્તિ ના વર્તન માં પરિવર્તન લાવવું શક્ય નથી.
ખોટું
સાચું
ગામના દરેક કુટુંબો – દરેક સમુદાયમાંએક જ સ્તરની (સરખી) સમજણ હોય છે.
સાચું
ખોટું
