wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

491 NMMS ગણિત

Total questions: 54

Worksheet time: 27mins

Name
Class
Date
1.

સંખ્યારેખા પર ઘનઅપૂર્ણાંક ઉમેરવા કઈ બાજુ ખસવું પડે ?

a)

જમણી

b)

ડાબી

2.

સંખ્યારેખા પર ઋણ પૂર્ણાંક ની બાદબાકી કરવા માટે ........ બાજુ ખસવું પડે છે.

a)

ડાબી

b)

જમણી

3.

જ્યારે બે ઋણ પૂર્ણાંકો નો સરવાળો કરવામાં આવે ત્યારે આપણને .......... મળે છે

a)

શૂન્ય

b)

ઋણપૂર્ણાંક

4.

પૂર્ણાંક 8ની વિરોધી સંખ્યા કઈ છે ?

a)

8

b)

-8

5.

(-11) + 4 = ?

a)

4-11

b)

11+4

6.

7,3, -1, -5, ......... .

a)

-8

b)

-9

7.

પ્રાકૃતિક સંખ્યાઓ .......... વિશે સંવૃત્ત છે.

a)

સરવાળા

b)

બાદબાકી

c)

ભાગાકાર

8.

(-3) × (-5) = ?

a)

15

b)

8

9.

(-4) × 3 = ?

a)

-12

b)

12

10.

સરવાળા વિશે તટસ્થ સંખ્યા .......... છે.

a)

1

b)

0

11.

ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા .......... છે.

a)

1

b)

0

12.

કોઈપણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવા માટે તેને .................... વડે ગુણવામાં આવે છે ?

a)

-1

b)

1

13.

કોઇપણ પૂર્ણાંક સંખ્યા a માટે a÷0 = ?

a)

1

b)

0

c)

A

d)

અવ્યાખ્યાયિત છે.

14.

a÷1 = 8 હોય તો a = ?

a)

9

b)

8

15.

6 × (-17) = ?

a)

102

b)

-102

16.

નીચેના પૈકી કયો શુદ્ધ અપૂર્ણાંક છે ?

a)

7/8

b)

5/3

17.

નીચેના પૈકી કયો અશુદ્ધ અપૂર્ણાંક છે.

a)

6/9

b)

7/5

18.

નીચેના પૈકી કયો 2/3 નો સમ અપૂર્ણાંક નથી ?

a)

3/2

b)

4/6

19.

ધ્રુવી એક સ્વાધ્યાયનો 2/5 ભાગ ઉકેલે છે. જ્યારે દિશા તે જ સ્વાધ્યાય નો 3/7 ભાગ ઉકેલે છે. તો કોણે ઓછો ભાગ ઉકેલ્યો ?

a)

ધ્રુવી

b)

દિશા

20.

3 × 1 2/3 = ?

a)

5

b)

2

21.

1/2 × 9/4 = ?

a)

9/8

b)

9/2

22.

1/2 × 2/3 = 1 × ?

a)

2

b)

1/3

23.

જય એક કલાકમાં પુસ્તકનો 1/7 ભાગ વાંચે છે. 1 3/4 કલાક માં તે પુસ્તક નો કેટલો ભાગ વાંચશે ?

a)

1/4

b)

1/5

24.

1/2 × 2/3 = ?

a)

1/3

b)

1/2

25.

3/5 × ?/8 = 24/40 હોય તો ? = ?

a)

7

b)

8

26.

1.76 માં 7 ની સ્થાંનકીમત કેટલી છે ?

a)

0.7

b)

0.70

c)

0.700

d)

ત્રણેય

27.

64/0.04 = ?

a)

160

b)

1600

28.

સુશીલ સતત ત્રણ દિવસ 7 કલાક, 5 કલાક અને 6 કલાક વાંચન કરે છે. તેણે દરરોજ સરાસરી કેટલું વાંચન કર્યું ગણાય ?

a)

7કલાક

b)

6કલાક

29.

પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી જણાવો ?

a)

5.3

b)

5.6

30.

પ્રથમ પાંચ વિભાજ્ય સંખ્યાઓની સરાસરી જણાવો ?

a)

6

b)

7.4

31.

પ્રથમ પાંચ બેકી સંખ્યા ઓ ની સરાસરી જણાવો ?

a)

6

b)

8

32.

બહુલક શોધો. : 2, 2, 2, 3, 3, 4, 5, 5, 6, 6, 6, 8

a)

4

b)

2

c)

6

d)

2 અને 6 બન્ને

33.

મધ્યસ્થ શોધો. : 25, 22, 25, 32, 28, 22, 24

a)

25

b)

22

34.

નીચેના પૈકી કઈ માહિતી માં એક સંખ્યા જ હોય છે ?

a)

બહુલક

b)

મધ્યસ્થ

35.

જે ઘટના બનવાની શક્યતા જ ન હોય તેની સંભાવના ........ હોય.

a)

0

b)

1

36.

જે ઘટના નિશ્ચિત સ્વરૂપે બનવાની જ હોય તેની સંભાવના ................ હોય.

a)

1

b)

0

37.

એક સમતોલ પાસો ઉછાળતા પાસા પર બેકી સંખ્યા મળે તેની સંભાવના કેટલી ?

a)

1/3

b)

1/2

38.

એક સિક્કો ઉછાળતા છાપ મળે તેની સંભાવના કેટલી ?

a)

1/2

b)

1/6

39.

ગઈકાલ કરતા આજે તમારી ઉંમર ઓછી હોવાની સંભાવના કેટલી ?

a)

0

b)

1

40.

જો આવતી કાલે રવિવાર હોય તો આજે બુધવાર હોવાની સંભાવના કેટલી ?

a)

1

b)

0

41.

X ના ચાર ગણા અને 7 નો સરવાળો 27 થાય. આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય ?

a)

4x + 7 = 27

b)

X + 4 + 7 = 27

42.

સાવનના પિતાની ઉંમર સાવનની ઉંમરના ત્રણ ગણાથી ત્રણ વર્ષ વધુ છે. જો સાવનના પિતાની ઉંમર 42 વર્ષ હોય તો નીચેના પૈકી કયા સમીકરણની મદદથી સાવનની ઉંમર શોધી શકાય ?

a)

3x + 3 = 42

b)

X + 3 = 42

43.

3 (m+4) = 27 હોય તો m = ?

a)

5

b)

4

44.

-5 (x+2) = 15 હોય તો x = ?

a)

5

b)

-5

45.

નીચેના માંથી કોનો ઉકેલ x = 11 નથી ?

a)

2x - 2 = 18

b)

x + 7 = 18

46.

200 ના 20% ના 20% કેટલા થાય ?

a)

400

b)

8

47.

એક વર્ગના 50 બાળકોમાંથી 16% બાળકોને ભીંજાવું ગમે છે, તો કેટલા બાળકોને ભીંજાવું ગમતું નથી ?

a)

42

b)

36

48.

જો એક પ્રવાહી 8% = 40 લીટર હોય તો તે પ્રવાહીનો કુલ જથ્થો કેટલો હશે ?

a)

50 લીટર

b)

500 લીટર

49.

ત્રણ અને -2 વચ્ચે .......... અપૂર્ણાંકો છે.

a)

5

b)

4

50.

-6 + (-4) = .......

a)

(-10)

b)

10

51.

0 > = .............

a)

2

b)

-2

52.

4/7 = ?/35

a)

20

b)

21

53.

28/35 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ........... છે.

a)

4/5

b)

2/3

54.

3/2 + 5/3 = ..........

a)

19/6

b)

8/6