wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Maths quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

X+2=8 હોય તો x ની કીંમત શુ થાય?

a)

4

b)

6

c)

7

d)

0

2.

લંબઘન ને કેટલા શિરોબિંદુ હોય છે?

a)

8

b)

2

c)

4

d)

0

3.

નીચેના માંથી 3 ડી આકાર કયો છે?

a)

ત્રિકોણ

b)

ચોરસ

c)

નળાકાર

d)

વર્તુળ

4.

યુલર ના સૂત્ર માં F+V-E= શુ થાય?

a)

4

b)

2

c)

1

d)

-1

5.

સમ ઘન ને કેટલી ધાર હોય છે?

a)

12

b)

6

c)

8

d)

2

6.

નીચેના માંથી ચોરસ ની પરિમિત નું સૂત્ર ક્યુ છે?

a)

3×l

b)

6×l

c)

4×l

d)

l×l

7.

નીચેના માંથી લંબચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર ક્યુ છે?

a)

l×l

b)

l×b

c)

4×l

d)

2×l

8.

ચોરસ ના ચારેય ખૂણા નું માપ શુ હોય છે?

a)

90°

b)

180°

c)

60°

d)

100°

9.

નીચેના માંથી વર્તુળ ના પરિઘ નું સૂત્ર ક્યુ છે?

a)

πr

b)

πr÷2

c)

2πr

d)

10.

નીચેના માંથી લંબઘન ના ઘનફળ નું સૂત્ર ક્યુ છે?

a)

l×b

b)

4×l

c)

2(l+b)

d)

l×b×h