Worksheets505 ધો8 પ્ર8 સત્ર2 સાવિ જોડકા
Total questions: 3
Worksheet time: 5mins
Name
Class
Date
1.
a)
સ્વતંત્રતા દિવસ
1.
15 ઓગસ્ટ
b)
ભારતના પ્રથમ વડાપ્રધાન
2.
પંડિત જવાહરલાલ નહેરુ
c)
પ્રજાસત્તાક દિન
3.
26 જાન્યુઆરી
d)
ભારતના પ્રથમ
રાષ્ટ્રપ્રમુખ
4.
ડો. રાજેન્દ્ર્રસાદ
2.
a)
બંધારણ સમિતિના અધ્યક્ષ
1.
ડો. બાબા સાહેબ આંબેડકર
b)
માઉન્ટ બેટન
2.
ભારતના બે ભાગની યોજના
c)
મહમ્મદ અલી ઝીણા
3.
પાકિસ્તાન ના પ્રથમ રાષ્ટ્રપતિ
d)
કૃષ્ણકુમારસિંહજી
4.
ભાવનગર ના રાજા
3.
a)
1947 માં ભારતની વસ્તી
1.
35 કરોડ
b)
સ્વતંત્ર ભારત ના પ્રથમ ગૃહપ્રધાન
2.
સરદાર વલ્લભભાઈ પટેલ
c)
આઝાદી સમયે કાશ્મીરના રાજા
3.
હરિસિંહ ડોગરા
d)
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યંત્રી
4.
ડો. જીવરાજ મહેતા
100 %
