NEW
Font size
WorksheetsAWW Pre Post Test Jun-2023
Total questions: 50
Worksheet time: 27mins
આઈ.સી.ડી.એસ ની શરૂઆત ક્યાં વર્ષની થઇ?
1985
1975
1990
1976
આઈ.સી.ડી.એસ ધ્વારા આપવામાં આવતા ટી.એચ.આરનું પૂરું નામ
ટેક હાઉસ રાશન
ટેક હોમ રાશન
ધી હોમ રાશન
ઉપરોક્તમાં કોઈ પણ નથી
આઈ.સી.ડી.એસ ધ્વારા કયાં લાભાર્થીઑના સમાવેશ થાય છે ?
સગર્ભા-ધાત્રી-કિશોરી અને ૦ થી ૫ વર્ષ સુધીના બાળકો
ગામના તમામ લોકો
સગર્ભા-ધાત્રી-કિશોરી અને ૦ થી ૬ વર્ષ સુધીના બાળકો
ફક્ત સગર્ભા અને ધાત્રી
ક્યાં વય જુથના સામાન્ય બાળકોને દર માસે ટી.એચ.આર પેકેટ આપવામાં આવે છે?
૦ થી ૫ વર્ષના
૬માસ થી ૩વર્ષ
૬ માસ થી ૬ વર્ષ
૩ વર્ષ થી ૬ વર્ષ
સગર્ભા , ધાત્રી , કિશોરી અને ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય બાળકોને દર માસે કેટલા ટી.એચ.આર પેકેટ આપવાનું રહેશે?
સગર્ભા-૪ ધાત્રી- ૪ કિશોરી- ૪ અને ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય –૭
સગર્ભા- ૫ , ધાત્રી- ૫ , કિશોરી- ૪ અને ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય – ૬
સગર્ભા- ૩ , ધાત્રી- ૪ , કિશોરી- ૫ અને ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય – ૭
સગર્ભા- ૪ , ધાત્રી- ૬ , કિશોરી- ૬ અને ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય – ૯
સમુદાય આધારિત કાર્યકમો ક્યાં વારે આયોજિત કરવામાં આવે છે?
માસનાં દર સોમવારે
માસનાં દર બુધવારે
માસનાં દર શુક્રવારે
માસનાં દર મંગળવારે
સેટકોમ અને વંદે ગુજરાત ચેનલ ઉપર પોષણ વિષય નાં કાર્યક્મનું પ્રસારણ ક્યાં વારે થાય છે?
માસનાં દર સોમવારે
માસનાં દર મંગળવારે
માસનાં દર બુધવારે
માસનાં દર શુક્રવારે
આઈ.સી.ડી.એસ ધ્વારા બાળકોમાં પોષણનું સ્તર કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
વજન અને ઊચાઇ પ્રમાણે
ઉમર અને વજન પ્રમાણે
ઉમર અને ઊચાઇ પ્રમાણે
બાવડાનું માપથી
અતિ ઓછા વજન વાળા ૬માસ થી ૩વર્ષ અને ૩વર્ષ થી ૫ વર્ષનાં બાળકોને માટે કેટલા ટી.એચ.આરનાં પેકેટ આપવામાં આવે છે ?
૬માસ થી ૩વર્ષ બાળકોને – ૭ પેકેટ અને ૩વર્ષ થી ૫ વર્ષનાં બાળકોને- ૩ પેકેટ
૬માસ થી ૩વર્ષ બાળકોને – ૩ પેકેટ અને ૩વર્ષ થી ૫ વર્ષનાં બાળકોને- ૩ પેકેટ
૬માસ થી ૩વર્ષ બાળકોને – ૧૦ પેકેટ અને ૩વર્ષ થી ૫ વર્ષનાં બાળકોને- ૪ પેકેટ
૬માસ થી ૩વર્ષ બાળકોને – ૪ પેકેટ અને ૩વર્ષ થી ૫ વર્ષનાં બાળકોને- ૪ પેકેટ
આંગણવાડીમાં આપતા ફળનો પ્રતિ લાભાર્થી પ્રતિ દિવસ કેટલા ખર્ચ ની જોગવાઈ છે ?
૧.૫ રૂપિયા પ્રતિ લાભાર્થી પ્રતિ દિવસ
૪ રૂપિયા પ્રતિ લાભાર્થી પ્રતિ દિવસ
૩.૧ રૂપિયા પ્રતિ લાભાર્થી પ્રતિ દિવસ
૨.૫૦ રૂપિયા પ્રતિ લાભાર્થી પ્રતિ દિવસ
ક્યા ઉમરની વય જુથ ની કિશોરીઓની PURNA સ્ક્રીમ અંતર્ગત નોધણી કરવામાં આવે છે ?
૧૧ વર્ષ – ૧૪ વર્ષ – માત્ર શાળાએ જતી
૧૧ વર્ષ – ૧૪ વર્ષ – શાળાએ ન જતી
૧૫ વર્ષ – ૧૮ વર્ષની તમામ
૧૦ વર્ષ – ૧૪ વર્ષ – શાળાએ ન જતી
આઇસીડીએસ ધ્વારા આંગણવાડી પરથી આપવામાં આવતા મીઠાનું નામ અને તે કયા પ્રકારનું છે?
કલ્પતરુ – ડબલ ફોર્ટિફાઇડ મીઠું
સત્વ – ડબલ ફોર્ટિફાઇડ મીઠું
ટાટા મીઠું – આયોડિનયુક્ત મીઠું
ઉપરમાંથી એક પણ નહીં
કઇ કિશોરીઓને એનિમિક ગણવામાં આવે છે?
Hb≥ 12.0g/dl
Hb= 12.0g/dl
Hb<12.0g/dl
None of the above
એનિમીયાના અટકાવ માટે રાષ્ટ્રીય ગાઇડલાઇન અનુસાર કિશોરીઓએ દર અઠવાડિયે કેટલી આઇએફએની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે?
૫ આઇએફએ ગોળી/ અઠવાડિયે
૨ આઇએફએ ગોળી/અઠવાડિયે
૩ આઇએફએ ગોળી/અઠવાડિયે
૧ આઇએફએ ગોળી/અઠવાડિયે
કયાં માપદંડ થી કિશોરીઓ માં પોષણ નું સ્તર નકકી કરવામાં આવે છે?
બલ્ડ પ્રેશર ( બી.પી)
બોડી માસ ઇંડેક્સ (બી.એમ.આઇ)
એમ.યુ.એ.સી માપ
ઉપરનાં તમામ માંથી કોઇ પણ નથી
વર્ષમાં કયા મહિને કૃમિનાશક દિવસની ઉજાવણી કરવામાં આવે છે?
ફેબ્રુઆરી
માર્ચ
ઓગસ્ટ
એ અને સી
આઇ,એફ,એ ટેબલેટ ગળ્યા પછી કઇ વસ્તુ લેવા માટે કહેવું જોઇએ?
વિટામીન –સી યુક્ત પદાર્થો
કોફી
ચા
ઉપરનું બધુ
એનિમીયાના લક્ષણો કયા છે?
શ્વાસ ચઢવો અને વારંવાર માથાનો દુ:ખાવો
ચક્કર, થાક અને કામ કરવાની ઓછી શક્તિ, માટી ખાવાની ઇચ્છા થવી
ત્વચા ફિક્કી, જીભ ફિક્કી અને નખ ફિક્કા હોવા
ઉપરનું બધુ
1000 દિવસ એટલે શું?
ધાત્રીવસ્થા થી બાળકોનાં 2 વર્ષ સુધી
બાળકોનાં જન્મથી 5 વર્ષ ઉમર સુધી
સગર્ભાવસ્થા થી બાળકનાં 2 વર્ષ સુધી
બાળકોનાં ઉમરનાં 6માસ થી 3 વર્ષ ઉમર સુધી
ક્યા ગોળી ગર્ભાવસ્થાની જાણ થાય કે તરત જ શરૂ કરવી જોઈએ?
ફોલિક એસિડ
આર્યન ફોલિક એસિડ
કેલ્શિયમ
કોઇ પણ નથી
સગર્ભાવસ્થાનાં પહેલા ત્રીમાસિકમાં ફોલિક એસિડની ગોળી ગળવા થી શુ ફાયદો થાય?
નવજાતમાં ડી.એન.એ બનાવવામા મદદ કરે
નવજાતનમાં જન્મજાત ખોડ ખાબડને અટકાવા
મેગાલોબ્લાસ્ટિક અનેમિયાને અટકાવે
ઉપરનાં તમામ
સગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમ ટેબ્લેટ લેવાથી શુ ફાયદો થાય ?
પ્રિ – એક્લેમ્પિયાની સંભાવના ઘટાડવી
ગર્ભાવસ્થા દરમિયાન હાઇ બ્લડપ્રેશરની શક્યતા ઘટાડવી
ગર્ભસ્થ શિશુના હાડકાની ઘનતા અને લંબાઇમા વધારો
ઉપરના તમામ
સગર્ભાવસ્થાનાં ક્યા ત્રીમાસિક સમયગાળામાં કૃમિનાશકની દવા લેવી જોઇયે ?
પ્રથમ ત્રીમાસિક સમયગાળામાં
બીજા ત્રીમાસિક સમયગાળાની શરૂઆતમાં
ત્રીજા ત્રીમાસિક સમયગાળામાં અંતમા
ઉ૫રના તમામ
સગર્ભાવસ્થા દરમિયાન કેટલા કલાક સુધી સગર્ભાને આરામ કરવો જોઇએ ?
રાત્રે સમય 8 કલાકની ઊંઘ
દિવસ દરમિયાન બે કલાકની ઊંઘ
A અને B
આરામની કોઇ જરૂરત નથી
સગર્ભામાતા માટે કયા કયા નિયમિત શારિરીક તપાસ અને ટેસ્ટ કરાવા માટે જણાવામાં આવે છે ?
વજન લેવાનું
પ્રેશર અને શ્વસન દર
શરીરમાં ફિકાશ અને સોજાની તપાસ
ઉપરોક્ત તમામ
સંભવિત પ્રસૂતિ તારીખ (ઇ.ડી.ડી) કેવી રીતે નકકી કરવામાં આવે છે ?
ઇ.ડી.ડી = એલ.એમ.પી + 200 દિવસ
ઇ.ડી.ડી = એલ.એમ.પી + 280 દિવસ
ઇ.ડી.ડી = એલ.એમ.પી + 180 દિવસ
ઇ.ડી.ડી = એલ.એમ.પી + 201 દિવસ
સગર્ભાવસ્થા દરમિયાન ક્યા ચિન્હોને ડેન્જર સાઇન તરીકે ઓળખવામાં આવે છે ?
તાવ આવવું પેટ દુખાવા સાથે કે વગેર/ વધારે ઉલ્ટી થાય
યોનિમાર્ગથી ગંભીર રક્તસ્રાવ
શ્વાસ ઝડપી લેવી અથવા સ્વાસ લેવામાં મુશ્કેલી થવી/ ઉચ્ચ રક્તચાપ >=140/90
ઉપરનાં તમામ કારણ
સગર્ભા માતાઓ માટે સાર્વત્રિક ગુણવત્તાયુક્ત પ્રસુતિ દરમિયાન તપાસ અને કાળજી લેવા માટે ભારત સરકાર ધ્વારા કયા કાર્યકમ શરૂ કરવામાં આવેલ છે ?
પ્રધાન મંત્રી શિક્ષિત માતૃ અભિયાન
પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિગમ
પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન
ઉ૫રના કોઇ પણ નથી
સગર્ભાવસ્થા દરમિયાન લોહીના ઉણપનાં કારણે નવજાત ઉપર કયા પ્રકારની આડ અસર થઇ શકે છે?
જ્ન્મ સમય ઓછુ વજન
જ્ન્મજાત ખોડ ખાં૫ણ
સમય પહેલા જન્મ (પ્રિમેચ્યુર) /નવજાત અનેમિયા
ઉપરનાં તમામ
બાળકોમાં વૃદ્ધિ નિરીક્ષણનું શ્રેષ્ઠ સૂચક ક્યા છે ?
એમ.યુ.એ સી
વજન
માથાનો ઘેરાવ
ઉચાઇ અને વજનમાં વધારો
નવા જન્મેલા બાળકનું કેટલા વજન થી ઓછુ હોય તો ઓછુવજન વાળા બાળક કેહવાય ?
2 કિલો ગ્રામ
2.5 કિલો ગ્રામ અથવા વધારે
2.5 કિલો ગ્રામ થી ઓછુ
1.5 કિલો ગ્રામ
નવજાત શીશુનાં જ્ન્મ થી 30 દિવસ સુધીમાં કેટલી વખત વજન કરવાનું હોય છે?
3 વખત
6 વખત
8 વખત
4 વખત
કયા વર્ષના બાળકોની લંબાઇ માપવામાં આવે છે ?
0 થી 6 માસનાં બાળકો
0 માસ થી 2 વર્ષનાં બાળકો
2 વર્ષથી ઉપરનાં બાળકો
0 માસ થી 6 વર્ષ બાળકો
બાળકોનાં ઉચાઇ અને લંબાઇ લેવા માટે ક્યા સાધન ઉપર કરવામાં આવે છે ?
ઇંફેન્ટોમીટર/ લેન્થબોર્ડ
સ્ટેડીઓમીટર
A અને B
ઇંચ ટેપ
સુપોષણ સંવાદનો હેતુ ?
માતા અને બાળકોના પોષણ સ્તરમાં ગુણાત્મક સુધારો
સગર્ભા અને ધાત્રી માતાઓ એકબીજાના અનુભવો અને પડતી મુક્લીઓને સમજે અને તેનો સમુદાચ સ્તરે વૈજ્ઞાનિક ઢબે સાચો અને સરળ ઉકેલ મેળવી તેનો અમલ કરે.
સમુદાયમાં પોષણ સંબધી રૂઢિઓ અને આદતોમાં પરિવર્તન લાવવું
ઉ૫રોકત તમામ
સુપોષણ સંવાદ ની ઉજવણી મહિનાનાં કયાં દિવસે કરવામાં આવે છે ?
બીજો મંગળવાર
પહેલો મંગળવાર
ચોથો મંગળવાર
ત્રીજો મંગળવાર
સુપોષણ સંવાદ અંતર્ગત દર એક આગણવાડી કેન્દ્ર ઉપર કયા વ્યક્તિની અને કેટલા સમય સુધી પસંદગી કરવાની રહેશે?
સ્નેહક માતાની, બે વર્ષ સુધી
કોમલ માતાની, ૫ વર્ષ સુધી
ફેસીલીટેટર (પ્રેરક) માતા, એક વર્ષ સુધી
કોઈ નથી
દર સુપોષણ સંવાદનાં સત્રનાં આયોજન માટે આંગણવાડી કેન્દ્ર માટે પ્રતિ માસ કેટલા રૂપિયાની જોગવાઈ કરેલ છે?
રૂ./- ૧૦૦ દર સત્ર માટે
રૂ./- ૧૫૦ દર સત્ર માટે
રૂ./- ૨૦૦ દર સત્ર માટે
રૂ./- ૧૬૦ દર સત્ર માટે
ગોદભરાઈ (શ્રીમંત વિધિ), સુપોષણ સંવાદ કાર્યકમનો અંશ છે ?
હા
ના
અલગ થી આયોજન કરવી
ખબર નથી
સુપોષણ સંવાદનાં દર સત્રની જોગવાઈ અંતર્ગત સફળ મીટીંગ આયોજનની પ્રોત્સાહક રકમ કોને આપવાની હોય છે ?
આંગણવાડી કાર્યકર
સગર્ભા અને ધાત્રી માતાને
પ્રેરક માતાને
મુખ્ય સેવિકાને
બાળકને ઉપરી આહારની શરૂઆત ક્યારે કરાવી જોઈએ ?
જન્મના ૩૬૫ દિવસ પછી
બાળકના જન્મથી ૬ મહિના પૂર્ણ થાય પછી
જન્મના એક કલાક પછી
ઉપરના તમામ
આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપરી આહારને પ્રોત્સાહન આપવા માટે કયો દિવસ ઉજવવામાં આવે છે?
બીજો મંગળવાર- અન્નપ્રાશન દિવસ
ત્રીજો મંગળવાર – અન્નવિતરણ દિવસ
ત્રીજો મંગળવાર – અન્નપ્રાશન દિવસ
બીજો મંગળવાર- બાળતુલા દિવસ
દર મહિને સામાન્ય બાળકોને કેટલા ટી. એચ. આરના પેકેટ આપવામાં આવે છે?
૫
૭
૯
૧૦
ઉપરી આહાર શરૂ કર્યા પછી સ્તનપાન ચાલુ રાખવું જોઈએ ?
હા
ના
ઉપરી આહારના શરૂઆતના સમયમાં બાળકોને કેવા પ્રકારનું આહાર આપવું જોઈએ ?
નરમ
પોચો.
અર્ઘ ઘટ
ઉ૫રના તમામ
બાલ શક્તિ/બાલશક્તિ+ કેટલી માત્રામાં બાળકોને એક દિવસમાં ખવડાવું જોઈએ ?
સરેરાશ ૧૫૦ ગ્રામ પ્રતિ દિવસ
સરેરાશ ૧૪૫ ગ્રામ પ્રતિ દિવસ
સરેરાશ ૧૨૫ ગ્રામ પ્રતિ દિવસ
સરેરાશ ૨૦૦ ગ્રામ પ્રતિ દિવસ
માતાને પ્રસૂતિ પછી ૩ થી ૫ દિવસ (ખીરું કે કોલોસ્ટરમ) ઓછું આવે ત્યારે બાળકને બહારનું દૂધ (ગાય/ભેંસ/પાઉડર) આપવું જરૂરી છે
સાચુ
ખોટુ
બાળકને સ્તનપાન ક્યારે ક્યારે આપવું જોઈએ ?
૧ કલાકે
૨ કલાકે
બાળક માંગે ત્યારે
સમય પત્રક પ્રમાણે
બાળકને ઉપરી આહારમાં રોજિંદા કેટલા પ્રકારના ખાધ્ય જૂથનો સમાવેશ કરવો જોઈએ ?
ત્રણ
રોજિંદા એક
કોઈ પણ બે
ચાર કે ચારથી વધુ
શ્રેષ્ઠ બાળકના વિકાસ માટે માતા પિતાએ શુ કરવું જોઈએ ?
ખોરાકની કાળજી
રમતો રમાડવી
હૂંફ અને યોગ્ય સંભાળ
ઉ૫રના તમામ વિકલ્પો
