NEW
Font size
WorksheetsALTERNATOR(AC GENERATOR)35B
Total questions: 25
Worksheet time: 19mins
સ્ટાર કનેક્ટેડ
ડેલ્ટા કનેક્ટેડ
સ્કોટ કનેક્ટેડ
ઇન્ટર સ્ટાર કનેક્ટેડ
કોઈ એક અલ્ટરનેટરમાં આર્મેચર સ્ટેટર પર અને ફિલ્ડ રોટર પર હોય તો તેની શાફ્ટ પર કેટલી સ્લીપરીંગ ફિક્સ કરેલી હશે
1
2
3
4
ઓલ્ટરનેટરનાં મેગ્નેટિક ફિલ્ડ માંથી થ્રી ફેઝ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે……
બે કોઈલને 90°ની ઇલેક્ટ્રીક ડીગ્રી એ ગોઠવવી જોઈએ
માત્ર એક જ કોલની ગોઠવણી કરવાથી
ત્રણ કોઈલ અને 120°ની ઇલેક્ટ્રિક ડિગ્રીએ ગોઠવવી જોઈએ
ઉપરોત પૈકી એકપણ નહી
ઓલ્ટરનેટર પર લોડ વધે ત્યારે ફ્રિકવન્સી સ્થિર રાખવા માટે ઓલ્ટરનેટરની સ્પીડ ..........જોઈએ.
વધારવી
ધટાડવી
અચળ રાખવી
જીરો કરવી
આર્મેચર કોઈલ રેજીસ્ટન્સ અને રીએક્ટન્સ
આર્મેચર રીએક્શન
લોડ પાવર ફેક્ટર
ઉપરોક્ત તમામ
સ્મુધ સીલીન્ડરીકલ રોટર
સેલીયન્ટ પોલ ટાઇપ રોટર
સેલ ટાઈપ રોટર
એક પણ નહી
3.5%
6.5%
4.5%
10.5%
સીન્ક્રોસ્કોપની રીત
ડાર્ક લેમ્પ મેથડ
બ્રાઈટ લેમ્પ મેથડ
એક ડાર્ક બે બ્રાઈટ લેમ્પ મેથડ
