NEW
Font size
S
M
L
XL
WorksheetsBASIC ELECTRONICS 37
Total questions: 25
Worksheet time: 13mins
Name
Class
Date
1.
સેમીકંડકટીંગ મટીરીયલમાં વેલેન્સ ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે.
a)
4
b)
8
c)
5
d)
7
2.
નીચેના પૈકી કયું કમ્પોનન્ટ પેસીવ કમ્પોનન્ટછે?
a)
SCR
b)
LED
c)
ચોક
d)
UJT
3.
વેલેન્સ ઈલેક્ટ્રોન એટલે.......
a)
પરમાણું ની સૌથી બહારની કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોન
b)
પરમાણું ની સૌથી અંદરની કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોન
c)
પરમાણુંનાં કુલ ઈલેક્ટ્રોન
d)
પરમાણું ની મધ્યમાં રહેલા ઈલેક્ટ્રોન
4.
સેમીકંડકટરમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને.........કહેવામાં આવે છે?
a)
રીફાઈનીંગ
b)
ડિફયુઝીંગ
c)
ડોપિંગ
d)
મીક્ષીંગ
5.
P-ટાઈપ સેમીકંડકટીંગ મટીરીયલ માટે નીચેના પૈકી શું સાચું છે?
a)
જયારે શુદ્ધ સીલીકોન કે જર્મેનીયમ ટ્રાયવેલેન્ટ તત્વની અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે P-ટાઈપ સેમીકંડકટીંગ મટીરીયલ બને છે.
b)
તેમાં હોલ્સ એ મેજોરીટી ચાર્જ કેરીયર અને ઈલેક્ટ્રોન એ માઇનોરીટી ચાર્જ કેરીયરહોય છે.
c)
તેની રચનામાં એક વધારાનો હોલ્સ અને તે હોલના પોઝીટીવ ચાર્જને કરને તેને P-ટાઈપ સેમીકંડકટર કહે છે.
d)
ઉપરોક્ત તમામ
6.
સીલીકોનમાં જો આર્સેનીક અશુદ્ધિ ઉમેરવામાં આવે તો નીચેના પૈકી કયો પ્રકાર મળે છે?
a)
N ટાઈપ સેમીકંડકટર
b)
P-ટાઈપ સેમીકંડકટર
c)
N ટાઈપ કંડકટર
d)
P-ટાઈપ કંડકટર
7.
ડાયોડ માટે ફોરવર્ડ બાયસ એટલે
a)
તેના એનોડનું જોડાણ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને કેથોડનું જોડાણ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કરવું
b)
તેના એનોડનું જોડાણ બેટરીના પોઝિટિવ સાથે અને કેથોડનું જોડાણ પણ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે કરવું
c)
તેના એનોડનું જોડાણ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે અને કેથોડનું જોડાણ પણ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કરવું
d)
તેના તેના એનોડનું જોડાણ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે અને કેથોડનું જોડાણ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે કરવું
8.
ડાયોડ ના કાર્ય ની સરખામણી નીચેના પૈકી કોની સાથે કરી શકાય?
a)
સ્વીચ
b)
ફ્યુઝ
c)
રીલે
d)
કોઈલ
9.
જર્મેનિયમ ડાયોડનું બેરિયર પોટેન્શિયલ કેટલું હોય છે
a)
0.3
b)
0.5
c)
0.6
d)
0.7
10.
ડાયોડ IN 4007 PIV કેટલુ હોય છે?
a)
200V
b)
600V
c)
1000V
d)
400V
11.
ડાયોડના ટેસ્ટિંગ વખતે ડાયોડ બંને દિશામાં હાઈ રેજીસ્ટન્સ દર્શાવતો ડાયોડ ...........છે?
a)
શોર્ટ
b)
ઓપન
c)
લીકેજ
d)
એક પણ નહીં
12.
ઝીનર ડાયોડમાં રિવર્સ બ્રેકડાઉન ની ઘટનાને........ કહેવાય છે?
a)
હોલ ઇફેક્ટ
b)
એવેલેન્ચ ઈફેક્ટ
c)
બ્રેક ડાઉન ઈફેક્ટ
d)
બેરિયર ઈફેક્ટ
13.
રેક્ટિફાયર સર્કિટ નો ઉપયોગ શેના માટે થાય છે?
a)
એસી ને ડીસીમાં બદલવા
b)
ડીસીને એસીમાં બદલવા
c)
સાઈન વેવનો એન્ગ્યુલર વેવમાં રૂપાંતર કરવા
d)
ડાયરેક્ટ કરંટને પલસેટિંગ કરંટમાં બદલવા
14.
હાફવેવ રેકટીફાયરમાં ઈનપુટ પીક વોલ્ટેજના સંદર્ભમાં આઉટપુટમાં કેટલા ડીસી વોલ્ટેજ મળે છે?
a)
0.5 *પીક વોલ્ટેજ vp
b)
0.318 *પીક વોલ્ટેજ vp
c)
0.636 *પીક વોલ્ટેજ vp
d)
0.707 *પીક વોલ્ટેજ vp
15.
ફિલ્ટર સર્કિટ માટે નીચેના પૈકી કયું કમ્પોનન્ટ વપરાય છે?
a)
કેપેસીટર
b)
રજીસ્ટર
c)
ચોક કોઈલ
d)
ઉપરોક્ત તમામ
16.
ફિલ્ટર સર્કિટ વગરના રેકટીફાયર માંથી મળતો ડીસી વીજ પ્રવાહ કેવા પ્રકારનો હોય છે
a)
શુદ્ધ ડી.સી.
b)
શુદ્ધ એ.સી.
c)
પલ્સેટીંગ ડી.સી.
d)
ઓસીલેટિંગ
17.
નીચે દર્શાવેલ સર્કિટ કયા પ્રકારના રેક્ટિફાયરની છે
a)
હાફ્વેવ રેક્ટિફાયર
b)
ફૂલવેવ રેકટીફાયર
c)
બ્રિજ રેક્ટિફાયર
d)
મરક્યુરી રેકટીફાયર
18.
એક બ્રિજ રેક્ટિફાયર ને 230/9V રેટિંગના ટ્રાન્સફોર્મર સાથે જોડવામાં આવે તો તેના આઉટપુટમાં કેટલા વોલ્ટેજ મળશે?
a)
9.0V
b)
8.1V
c)
7.7V
d)
12.96V
19.
ફુલવેવ રેક્ટિફાયરમાં પ્રત્યેક ડાયોડનું કરંટ રેટીંગ કેટલું હોવું જોઈએ?
a)
ફુલ લોડ કરંટ જેટલું
b)
ફુલ લોડ કરંટ નું અડધું
c)
ફુલ લોડ કરંટ નું બમણું
d)
ફુલ લોડ કરંટનું ચોથા ભાગનું
20.
હાફવેવ રેકટીફાયરમાં RMS વેલ્યુના સંદર્ભમાં કેટલા ડીસી વોલ્ટેજ મળે છે?
a)
0.45 *વોલ્ટેજ ની RMS વેલ્યુ
b)
0.636 *વોલ્ટેજ ની RMS વેલ્યુ
c)
0.50 *વોલ્ટેજ ની RMS વેલ્યુ
d)
0.707 *વોલ્ટેજ ની RMS વેલ્યુ
21.
માત્ર એક ડાયોડ નો ઉપયોગ રેક્ટિફાયર તરીકે કરી શકાય?
a)
હા
b)
ના
c)
ઓછામાં ઓછા બે ડાયોડ જોઈએ જ
d)
કહી શકાય નહીં
22.
જો ડાયોડને તેના PIV રેટિંગ કરતાં વધારે વોલ્ટેજ આપવામાં આવશે તો તેના પર શું અસર થશે?
a)
ઓછા આઉટપુટ ડીસી વોલ્ટેજ આપશે
b)
કરંટ કેપેસિટી ઘટશે
c)
કાંઈ જ અસર નહીં થાય
d)
હંમેશા માટે ખરાબ થઈ જશે
23.
ડાયોડના ટેસ્ટિંગ માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે?
a)
ડાયોડના ફોરવર્ડ બાયસ વખતે તે કંડક્ટ થાય છે
b)
ડાયોડના રિવર્સ બાયસ વખતે તે કંડક થતો નથી
c)
A અને B બંને
d)
ડાયોડના ફોરવર્ડ બાયસ વખતે તે ઉચ્ચ રજીસ્ટન્સ આપે છે
24.
સેમીકંડક્ટીંગ મટીરીયલ નો ટેમ્પરેચર કો-ઓફીસીયન્ટ ઓફ રજીસ્ટન્સ શું હોય છે?
a)
ઝીરો
b)
ન્યુટ્રલ
c)
પોઝિટીવ
d)
નેગેટીવ
25.
ડાયોડની અદ્વિત્ય લાક્ષણિકતા કઈ છે?
a)
તે કરંટ ને એક જ દિશામાં પસાર થવા દે છે
b)
તેને રિવર્સ બાયસ આપતા તેમાંથી કરંટ પસાર થાય છે
c)
તેને ફોરવર્ડ બાયસ આપતા તેમાંથી કરંટ પસાર થતો નથી
d)
તેમાં મોટાભાગનો કરંટ કેથોડ થી એનોડ બાજુ વહે છે
Reset
