NEW
Font size
S
M
L
XL
Worksheetselectronic componenet 38
Total questions: 25
Worksheet time: 25mins
Name
Class
Date
1.
જ્યારે PN જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે...
a)
પોટેન્શિયલ બેરિયરમાં ઘટાડો થાય છે
b)
પોટેન્શિયલ બેરિયરમાં વધારો થાય છે
c)
મેઝોરીટી કરંટ કેરિયર ઘટીને શૂન્ય થાય છે
d)
માઈનોરીટી કરંટ કેરિયર ઘટીને શૂન્ય થાય છે
2.
બાય પોલર ટ્રાન્ઝિસ્ટરમાં ત્રણ ટર્મિનલ ને કયા નામથી ઓળખવામાં આવે છે?
a)
ગેટ,કલેકટર,એમીટર
b)
ડ્રેન,ગેટ,કલેક્ટર
c)
બેઝ,કલેકટર,એમીટર
d)
કલેકટર,ગેટ,બેઝ
3.
જ્યારે ટ્રાન્ઝિસ્ટર નો સ્વીચ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કયા ટર્મિનલ ઓન ઓફ તરીકે જોડાય છે?
a)
કલેકટર અને એમીટર
b)
કલેક્ટર અને બેઝ
c)
એમીટર અને બેઝ
d)
બેઝ અને ગ્રાઉન્ડ
4.
ટ્રાન્ઝિસ્ટર માટે ic/ib ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે?
a)
વોલ્ટેજ ગેઈન
b)
કરંટ ગેઇન
c)
પાવર ગેઈન
d)
ઇનપીડન્સ ગેઈન
5.
આકૃતિમાં દર્શાવેલ સર્કિટ કયા પ્રકારનું જોડાણ દર્શાવે છે?
a)
કોમન-બેઝ
b)
કોમન-કલેકટર
c)
કોમન-એમીટર
d)
એક પણ નહીં
6.
ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલમાં ત્રાસી લાઈન પરનો એરો કે જે બહારથી અંદર તરફ જતો દર્શાવેલ હોય તો તે કયા પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર હશે?
a)
NPN
b)
PNP
c)
બંને
d)
એક પણ નહીં
7.
જ્યારે બધા જ ઇનપુટ હાઈ હોય છે ત્યારે નીચેનામાંથી કયો ગેટ હાઈ આઉટપુટ આપે છે?
a)
NOT
b)
NOR
c)
AND
d)
આપેલા તમામ
8.
IC 7805 ના આઉટપુટ વોલ્ટેજ કેટલા હોય છે?
a)
78V
b)
5V
c)
780V
d)
7V
9.
બાઈનરી નંબર 00101001 નું ડેસીમલ સિસ્ટમમાં સમતુલ્ય મૂલ્ય કેટલું હશે?
a)
101
b)
202
c)
37
d)
41
10.
ડેસીમલ નંબર 25 નું બાયનરી સિસ્ટમમાં સમતુલ્ય મૂલ્ય.....થશે.
a)
01000000
b)
00100000
c)
00011001
d)
00110010
11.
નીચે દર્શાવેલ સિમ્બોલ ક્યાં ગેટ માટે વપરાય છે?
a)
AND
b)
OR
c)
NOT
d)
EX-OR
12.
IC ની નીચેના પૈકી કઈ વિશેષતા ગણી શકાય?
a)
તે સાઈઝમાં અતિ સુક્ષ્મ છે.
b)
તે વજનમાં ઘણી હલકી છે.
c)
તેનો વીજ વપરાશ ખુબ ઓછો છે.
d)
ઉપરોક્ત તમામ
13.
મલ્ટીમીટર દ્વારા SCRના એનોડઅને કેથોડ વચ્ચે રેજિસ્ટન્સ માપતા તે ......રીડીંગ દર્શાવે છે?
a)
નિમ્ન
b)
ઉચ્ચ
c)
મીડીયમ
d)
ઇન્ફીનીટીવ
14.
નીચી દર્શાવેલ ઉપયોગમાંથી ક્યાં ઉપયોગ માટે UJTનો ઉપયોગ થતો નથી?
a)
એમ્પલીફાયર
b)
સ્વીચ
c)
રિલેકસેશન ઓસીલેટર
d)
સો ટુથ વેવ જનરેટર
15.
નીચેની આકૃતિ ક્યાં ગેટ માટેની ઇલેક્ટ્રિકલ સમતુલ્ય સર્કિટ દર્શાવે છે?
a)
OR
b)
AND
c)
NOT
d)
NOR
16.
નીચે દર્શાવેલ સિમ્બોલ કઈ ડીવાઈસ નો છે?
a)
UJT
b)
FET
c)
LED
d)
SCR
17.
TRIAC એક.....
a)
યુનિવર્સલ ડાયોડ છે.
b)
યુની ડાયરેકશનલ થાઈરીસ્ટર છે
c)
બે PN ડાયોડનું કોમ્બીનેશન છે
d)
ઉપરોક્ત પૈકી એક પણ નહી.
18.
એસ્ટેબલ મલ્ટી વાઈબ્રેટરમાં....
a)
એક પણ સ્થિતિ સ્થિર હોતી નથી.
b)
એક સ્થિતિ સ્થિર હોય છે.
c)
બે સ્થિતિ સ્થિર હોય છે.
d)
એક અથવા બે સ્થિતિ સ્થિર હોય છે.
19.
થાઈરીસ્ટર એટલે...
a)
ઉચ્ચ કક્ષાનું ફ્રિકવન્સી જનરેટર
b)
ઓસીલેટર
c)
કંટ્રોલ સ્વીચ
d)
ટેંક સર્કિટ
20.
નીચેનામાંથી કયો એક ટ્રાન્ઝીસ્ટરનો પ્રકાર નથી?
a)
BJT
b)
LDR
c)
FET
d)
UJT
21.
SCR કંડક્ટ થાય ત્યારબાદ તેના ગેટના પલ્સને નાબૂદ કરવામાં આવે તો માંથી પસાર થતો કરંટ
a)
તરત જ જીરો થાય છે
b)
વધે છે
c)
ઘટે છે
d)
અચળ રહે છે
22.
ટ્રાન્ઝીસ્ટરનું મુખ્ય કાર્ય નબળા સિગ્નલને .............
a)
સીમ્પ્લીફાઈ કરવાનું છે
b)
રેકટીફાઈ કરવાનું છે
c)
એમ્પલીફાઈ કરવાનું છે
d)
મેગ્નીફાઈ કરવાનું છે
23.
કોમલ એમીટર કનેક્શનના બેઝ કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર બીટા(β) ના મૂલ્ય માટે નીચેના પૈકી કયું સાચું છે?
a)
β=ΔIc/ΔIb
b)
β=ΔIb/Ic
c)
β=ΔIc/IE
d)
β=ΔIE/Ic
24.
ઉચ્ચ ફ્રિકવન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવામાં આવે છે?
a)
ઓસીલેટર
b)
ઓસીલોસ્કોપ
c)
આલ્ટરનેટર
d)
રડાર
25.
મોટાભાગના ટ્રાન્ઝિસ્ટરમાં ફોરવર્ડ બાયસ નું મૂલ્ય આશરે કેટલું હોય છે?
a)
10V
b)
0.5 થી 1V
c)
2V
d)
3 થી 50mV
Reset
