Worksheetsધોરણ -૭ સામાજિક વિજ્ઞાન જનરલ પ્રશ્નો -નૌસિલ પટેલ ઉકરડી પ્રા શાળા
Total questions: 45
Worksheet time: 23mins
વિશ્વ ગ્રાહક દિન કઈ તારીખે ઉજવાય છે?
15 માર્ચ
24 ડિસેમ્બર
20 માર્ચ
21 એપ્રિલ
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવાય છે?
24 ડિસેમ્બર
15 માર્ચ
30 મેં
30 સપ્ટેમ્બર
કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ.............છે
શણ
કપાસ
ઉન
એક પણ નહીં
ટી.વી ની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?
જ્યોન લોગી
માર્કની
વિલિયમ કર્વે
ડેલહાઉશી
સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે
જાપાન
ચીન
ભારત
પાકિસ્તાન
ટેલિગ્રામની શોધ ભારતમાં ક્યારે થઈ હતી?
1850
1750
1840
1855
ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ક્યારે થઈ હતી?
1850
1855
1854
1857
ડીડી જ્ઞાનદર્શન 'નામની શૈક્ષણિક ચેનલ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવી હતી?
2000
1999
2001
2010
આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કોણે મળેલું છે?
ઈન્દીરા ગાંધી
સુષ્મા સ્વરાજ
પ્રતિભા પાટીલ
આનંદીબેન પટેલ
આપણાદેશના હાલના પ્રધાનમંત્રી કોણ છે
રાજનાથ સિંહ
નરેન્દ્ર મોદી
અમિત શાહ
ઇન્દિરા ગાંધી
ભારત સરકારે નિચેનમાંથી કોને ભારત રત્ન એવોર્ડ મળેલ નથી
સુષ્મા સ્વરાજ
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
સરદાર પટેલ
ઇ.સ 2011 માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું?
904
940
920
933
કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે
5
10
12
15
ગુજરાત રાજ્યની વડી અદાલત કયા જિલ્લામાં આવેલી છે?
પાટણ
સુરત
અમદાવાદ
ગાંધીનગર
આદિગુરુ શંકરાચાર્ય જન્મ ક્યાં થયો હતો?
પેરૂમલપુર
કાલડી
તલવડી
રાંચી
કયા નૃત્યમાં અભિનય એ નૃત્યનો આત્મા ગણાય છે?
ભરતનાટ્યમ
કથક
કથકલી
બીહુ
પ્લાશીનું યુદ્ધ ક્યારે થયું હતું?
1757
1857
1764
1761
અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી?
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી
શેખ અહમદ
નસરૂદિન શેખ
કુતબૂદીન ઐબક
શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી
બંદાબહાદુર
અર્જુન સીંગ
ગુરુ ગીવિંદસિંહ
ગુરુનાનક
'હરીબોલ 'નો મંત્ર બંગાળમાં કયા સુધારકે ગુંજતો કર્યો હતો?
ગુરુનાનક
ચૈતન્ય મહાપ્રભુ
સંત શંકરાચાર્ય
તુલસીદાસ
કબીરના કવિતા સંગ્રહનું નામ શું છે
તુકાન
બાઇબલ
બીજક
દાસબોધ
રામચરિતમાનસ અને વિનયપત્રિક ગ્રંથની.રચના કોને કરી હતી?
ગુરુનાનક
તુલસીદાસ
જયદેવ
કબીર
ગોવા રાજ્યનું પાટનગર ક્યુ છે?
જયપુર
ગેંગટોક
પણજી
મુંબઈ
ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે?
ભાલણ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ઝવેરચંદ મેઘાણી
પંઢરપુરનું ક્યુ મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું?
રાધાજી
પુરી
વિઠોબા
સોમનાથ
નીચેના પૈકી કોણે 'ભગવતગીતા' ઉપરની ટીકા લખી હતી?
તુકારામ
રહીમ
નરસિંહ મહેતા
જ્ઞાનેશ્વરી
નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો?
જૂનાગઢ
તળાજા
કાલડી
ચોટીલા
નરસિંહ મહેતાએ નીચેના માંથી કઈ કૃતિઓની રચના કરી છે?
હૂંડી
સુદામાચરિત્ર
દાણલીલા
આપેલ તમામ
પુરી ખાતે આવેલ જગન્નાથ મંદિરનું નિર્માણ કયા વંશના રાજાએ કરાવ્યું હતું?
સૈયદ વંશ
સંગમ વંશ
ગંગવંશ
વાઘેલા વંશ
પોંગલ તહેવાર માટે ક્યુ વિધાન સાચું છે તે જણાવો?
તામિલનાડુ નો તહેવાર છે
જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામકરવામાં આવે છે
પોંગલનો અર્થ તમિલમાં ઉકાળવું થાય છે
આપેલ તમામ
દુર્ગાપૂજાનું વિશેષ મહત્વ કયા પ્રદેશમાં જોવા મળે છે
ગુજરાત
છત્તીસગઢ
પ.બંગાળ
બિહાર
કયા તહેવારના દિવસે પોતાના દ્વારા થયેલ ભૂલચૂક ,ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે?તે તહેવાર કયો છે જણાવો
પતેતી (પારસી)
નાતાલ (ખ્રિસ્તી)
દિવાળી (હિન્દુ)
ઈદ (મુસ્લિમ)
પલ્લીનો મેળો ક્યાં ભરાય છે?
રૂપાલ
અંબાજી
ઉનાવા
પોરબંદર
કયા તહેવારમાં લોકો પોતાના ઇષ્ટદેવ 'ઝૂલેલાલ 'ની શોભાયાત્રા કાઢે છે?
પતેતી
નવરાત્રી
હોળી
ચેટીચાંદ
બીહુ નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલ છે
આંધ્રપ્રદેશ
કેરલ
અસમ
ગુજરાત
પ્રખ્યાત સંત સુરદાસના ગુરુનું નામ શું હતું?
વલ્લભાચાર્ય
કબીર
રહિમ
તુકારામ
ક્યા સ્થળે ઉજવાતી હોળી 'લઠ્ઠામાર હોળી 'તરીકે જાણીતી છે
પંજાબ
રાજસ્થાન
કેરળ
ઉતરપ્રદેશ
ગુજરાત રાજ્યનું ક્યુ સરોવર શિયાળમાં આવતા યાયાવર પક્ષી માટે જાણીતું છે
નારાયણ સરોવર
નળ સરોવર
માન સરોવર
કાંકરિયા સરોવર
નીચેનામાંથી ક્યા શીખ સરદારે મુઘલો સામે બળવો કર્યો હતો?
ગુરુ ગોવિંદસિંહ
અમરદાસ
બંદા બહાદુર
Raamdas
ગુજરાત સરકારે 'કુપોષણમુક્ત ગુજરાત અભિયાન 'માટેના એમ્બેસેડર તરીકે કોની પસંદગી થઇ છે
કલ્પના ચાવલા
સુષ્મા svaraj
સરિતા ગાયકવાડ
મીરા કમારી
APMC એટલે.............?
ખેતીવાડી બેન્ક
ખેતીવાડી ઉત્પ્ન્ન બજાર સમિતિ
ખેડૂત ઉત્પાદન
ઓલ પોસ્ટ માસ્ટર સમિતિ
માનવસર્જિત આપત્તિ કઈ છે?
દાવાનળ
ભૂકંપ
બૉમ્બ વિસ્ફોટ
જ્વાળામુખી
ગુજરાતમાં વડી અદાલતનીસ્થાપના ક્યારે થઈ હતી
1962
1960
1961
1964
રાજા સવાઈ જયસિંહ કયા નગરની સ્થાપના કરી હતી?
અજમેર
જયપુર
ઉદયપુર
Jamangar
મહાત્મા ગાંધીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ કયો હતો?
ખેડા સત્યાગ્રહ
દાંડી યાત્રા
ચંપારણ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
