wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

તે સરખું દેખાય છે ? - 5

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.
નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરને 1/2 (અડધો) આંટો ફેરવતાં મૂળ મૂળાક્ષર જેવો જ દેખાય છે ?
a)
M
b)
P
c)
W
d)
S
2.
નીચેનામાંથી કયા અંગ્રેજી શબ્દને 1/2 (અડધો) આંટો ફેરવતાં મૂળ શબ્દ જેવો જ દેખાય છે ?
a)
MOON
b)
NOON
c)
DID
d)
SOON
3.
નીચેનામાંથી કયા અંગ્રેજી અંકને 1/2 (અડધો) આંટો ફેરવતાં મૂળ અંક જેવો જ રહે છે ?
a)
2
b)
9
c)
6
d)
8
4.
નીચેનામાંથી કયા આકારને 1/2 (અડધો) આંટો ફેરવતાં મૂળ આકાર જેવો રહેતો નથી ?
a)
Option 1
b)
Option 2
c)
Option 3
d)
Option 4
5.
આ આકારને અડધો આંટો ફેરવતા મૂળ આકાર જેવો દેખાય છે ?
a)
હા
b)
ના
6.

7.

8.

9.

10.

11.

12.