Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

નકશા આલેખન - 8

Total questions: 30

Worksheet time: 17mins

Name
Class
Date
1.

જો તમે હિમાચલ પ્રદેશ તરફથી મધ્યપ્રદેશ તરફ મુસાફરી કરો છો તો તમારે કઈ દિશામાં મુસાફરી કરવી પડશે ?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

2.

જો તમે ઉત્તર દિશામાં ચાલો છો ત્યાંથી ડાબી બાજુ વળો છો તો હવે તમે કઈ દિશા બાજુ ચાલી રહ્યા છો ?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

3.

નીચેમાંથી કયા રાજયની એકપણ બાજુ દરિયા કિનારો નથી.

a)

ગુજરાત

b)

ગોવા

c)

બિહાર

d)

તમિલનાડુ

4.

જો 1 cm = 100 km જમીન પર હોય તો જયપુર થી દિલ્હીનું અંતર કેટલું થાય ?

a)

450 km

b)

600 km

c)

300 km

5.

આ આકૃતિમાં કેટલા ચોરસ છે ?

a)

63

b)

75

c)

56

d)

88

6.

હોકાયંત્ર શું બતાવે છે ?

a)

દિશા

b)

અંતર

c)

તાપમાન

d)

વજન

7.

નકશામાં પ્રમાણમાપ શું દર્શાવે છે ?

a)

દિશા

b)

અંતર

c)

તાપમાન

d)

વજન

8.

જો નકશામાં પ્રમાણમાપ 1cm = 3 Km હોય તો 4 cm એ કેટલા કિલોમીટર થાય ?

a)

3km

b)

9km

c)

12km

d)

15km

9.

ગુજરાતનાં પાડોશી રાજય કયુ નથી ?

a)

મધ્યપ્રદેશ

b)

ઉત્તરપ્રદેશ

c)

મહારાષ્ટ્ર

d)

રાજસ્થાન

10.

જો તમે ઉત્તર દિશા તરફ જઈ રહ્યા છો ચાલતા ચાલતા તમે ડાબી બાજુએ વાળો છો તો તમે કઈ દિશા તરફ જઈ રહ્યા છો ?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

11.

નીચેનામાંથી કયું રાજય દરિયા કિનારે આવેલું છે ?

a)

ઉત્તર પ્રદેશ

b)

મધ્ય પ્રદેશ

c)

ઓરિસ્સા

d)

પંજાબ

12.

નિવ્ય ગુજરાતમાં રહે છે.નિવ્યનો મિત્ર રાકેશ પશ્ચિમબંગાળમાં રહે છે.નિવ્ય તેના મિત્રને મળવા માગે છે તો તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે.

a)

પૂર્વ દિશા તરફ

b)

પશ્ચિમ દિશા તરફ

c)

ઉત્તર દિશા તરફ

d)

દક્ષિણ દિશા તરફ

13.

લાલ ત્રિકોણ કઈ લાઈનમાં આવેલો છે ?

a)

B7

b)

C7

c)

D8

d)

G8

14.

કુતરો સિંહની કઈ બાજુએ છે ?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

15.

ઘોડો હાથીની કઈ બાજુએ છે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

16.

ઘોડો કુતરાની કઈ બાજુએ છે ?

a)

ઉત્તર પશ્ચિમ

b)

ઉત્તર પૂર્વ

c)

પશ્ચિમ

d)

દક્ષિણ પશ્ચિમ

17.

કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે.દિલ્હી સુધી પહોંચવા તેઓને ક્યાં - ક્યાં રાજયો પસાર કરવા પડે ?

a)

કર્ણાટક,

મહારાષ્ટ્ર,

મધ્ય પ્રદેશ,

ઉત્તરપ્રદેશ અને દિલ્હી

b)

કર્ણાટક, આન્ધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને દિલ્હી.

c)

કર્ણાટક,

મહારાષ્ટ્ર,, ગુજરાત, રાજસ્થાન , હરિયાણા અને દિલ્હી

d)

કર્ણાટક,

મહારાષ્ટ્ર,છતીસગઢ, ઝારખંડ,ઓરિસ્સા અને દિલ્હી.

18.

નીચેનામાંથી કયા રાજયોની સરહદ ચાર રાજયોને સ્પર્શે છે ?

a)

ગુજરાત

b)

ઓરિસ્સા

c)

મધ્યપ્રદેશ

d)

આસામ

19.

જમ્મુ કાશ્મીરની ઉત્તરે કોઈ રાજય આવેલું છે ?

a)

ના

b)

હા

20.

આરામગાહ કઈ બે ઈમારત વચ્ચે આવેલી છે ?

a)

દિવાન એ ખાસ અને રંગ મહેલ

b)

મીના બઝાર અને રંગ મહેલ

c)

રંગ મહેલ અને હમામ

21.

જો તમે નેશનલ સ્ટેડિયમ થી ઇન્ડિયા ગેઇટ બાજુ જઈ રહ્યા છો તો ચિલ્ડ્રન પાર્ક તમારી કઈ બાજુ આવશે ?

a)

ડાબી

b)

જમણી

c)

એક પણ બાજુ નહિ

22.

નીચે આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે ?

a)

માનસિંગ રોડ અને શાહજહાં રોડ

b)

અશોક રોડ અને માનસિંહ રોડ

c)

જનપથ અને રાજપથ

d)

એક પણ નહિ

23.

ષટકોણમાં કેટલી બાજુ હોય છે ?

a)

4

b)

5

c)

6

d)

7

24.

કયા રાજયનું ક્ષેત્રફળ સૌથી વધુ છે ?

a)

મધ્યપ્રદેશ

b)

રાજસ્થાન

c)

સિક્કિમ

d)

મહારાષ્ટ્ર

25.

નીચેનામાંથી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજય કયું છે ?

a)

કેરાલા

b)

ગોવા

c)

સિક્કિમ

d)

ગુજરાત

26.

બ્લેકબોર્ડની બરાબર સામે નીચેમાંથી શું છે ?

a)

કબાટ

b)

બારી

c)

નોટીસબોર્ડ

d)

ડિસ્પ્લે બોર્ડ

27.

નકશામાં બ્લેકબોર્ડ કઈ દિશામાં આવેલું છે ?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

28.

રફી માર્ગ અને માનસિંહ રોડ વચ્ચે કયો માર્ગ આવેલો છે ?

a)

વિજય ચોક

b)

ડો.જાકીર હુસેન માર્ગ

c)

તિલક માર્ગ

d)

જનપથ

29.

આ નકશામાં કઈ ઈમારત મીના બઝારથી વધુ દૂર છે ?

a)

મોટી મસ્જિદ

b)

દીવાને-એ-ખાસ

c)

હમામ

d)

દીવાને-એ-આમ

30.

નીચેનામાંથી કઈ ઈમારત યમુના નદીથી વધારે નજીક છે ?

a)

દિવાને-એ-આમ

b)

મીના બજાર

c)

દીવાને-એ-ખાસ

d)

લાહોરી ગેટ