NEW
Font size
Worksheetsalternator(AC generator)35A
Total questions: 25
Worksheet time: 19mins
જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં ફરતી કોઈલ 90 ડિગ્રી ના ખૂણે પહોંચે ત્યારે કોઈલમાં ઉત્પન્ન થતું EMF .........
ન્યુનતમ
મહત્તમ
શૂન્ય
લેગિંગ
સ્થિર આર્મેચર અને ફરતા ફિલ્ડ
ફરતું આર્મેચર અને સ્થિર ફિલ્ડ
એક અને બે બંને
ઉપરના પૈકી એક પણ નહીં
ઓલ્ટરનેટર એ એક એવું યંત્ર છે કે જે.....
(A)એ.સી. સપ્લાય પેદા કરે છે
(B)ડી.સી. સપ્લાય પેદા કરે છે
(C)યાંત્રિક કાર્યશક્તિને વિદ્યુત એનર્જીમાં રૂપાંતર કરે છે
(A) અને (C) બંને
ઓલ્ટરનેટરમાં ફ્રેમનું કાર્ય.......
આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડીંગ ને આધાર આપે છે
ફિલ્ડ વાઈન્ડીંગ સાથેના રોટરને આધાર આપે છે
ઓલ્ટરનેટરના આંતરિક તમામ ભાગને બહાર ના વાતાવરણથી રક્ષણ આપે છે
ઉપરોક્ત તમામ
(A)સેલીયન્ટ અથવા પ્રોજેક્ટીંગ પોલ ટાઈપ
(B)સ્મુધ સીલીન્ડ્રીકલ પોલ ટાઈપ રોટોર
(A) અને (B) બંને
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
અલ્ટરનેટર નું સ્ટેટર(આર્મેચર) ને લેમીનેટેડ કોરના સ્વરૂપમાં શા માટે બનાવવામાં આવે છે?
મેગ્નેટિક ફ્લક્ષ મહત્તમ મેળવવા માટે
મેગ્નેટિક ન્યૂનતમ મેળવવા માટે
એડી કરંટ લોસ ઘટાડવા માટે
મશીન ની સાઈઝ મોટી કરવા માટે
થર્મલ પાવર સ્ટેશન,ન્યુક્લીયર પાવર સ્ટેશન અને હાઇડ્રો પાવર સ્શટેનમાં વપરાતા એસી અલ્ટરનેટરની અનુક્રમે RPM માં સ્પીડ માટે સૌથી વધુ યોગ્ય જોડ નીચેના પૈકી કઈ છે?
3000, 3000, 750
3000, 3000, 300
1500, 1500 , 300
1000, 900, 750
સીલીન્ડ્રીકલ પોલ ટાઇપ રોટરની સરખામણીમાં સેલીયન્ટ પોલ ટાઈપ રોટર ..........હોય છે.
વ્યાસમાં અને લંબાઈમાં મોટું હોય છે
વ્યાસમાં મોટું પરંતુ લંબાઈમાં નાનું હોય છે
વ્યાસ અને લંબાઈમાં નાનું હોય છે
વ્યાસ માં નાનું પણ લંબાઇમાં મોટું હોય છે
સેલીયન્ટ પોલ ટાઇપ રોટર ની સરખામણીમાં સ્મુધ સીલીન્ડ્રીકલ પોલ ટાઇપ રોટર ................હોય છે
વ્યાસમાં અને લંબાઈમાં મોટું હોય છે
વ્યાસમાં મોટું પરંતુ લંબાઈમાં નાનું હોય છે
વ્યાસ અને લંબાઈમાં નાનું હોય છે
વ્યાસ માં નાનું પરંતુ લંબાઈમાં મોટું હોય છે
સેલીયન્ટ ટાઈપ રોટરમાં ડેમ્પર વાઇન્ડીંગ શા માટે કરવામાં આવે છે?
મેગ્નેટિક ઇફેક્ટ ઓછી કરવા
થર્મલ ઇફેક્ટ ઓછી કરવા
હન્ટીંગ ઇફેક્ટ ઓછી કરવા તેમજ આઉટપુટમાં સ્થિરતા માટે
એડી કરંટ ઇફેક્ટ ઓછી કરવા
સેલીયન્ટ ટાઇપ પોલ માં કેટલા પોલ હોય છે
આઠ કે તેથી વધારે
બે કે ચાર
માત્ર બે
એક પણ નહીં
ટર્બો ઓલ્ટરનેટરમાં કેટલા પોલ હોય છે?
6
8
2
10
સ્મુધ સીલીન્ડ્રીકલ પોલની આશરે સ્પીડ RPM માં કેટલી હોય છે?
500 થી 1000
500 થી 750
3000
750 કરતા નીચે
મોર્ડન પાવર સ્ટેશનમાં થ્રી ફેઝ ઓલ્ટરનેટરમાં કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે?
11 કે 15.75 kV
132 kV
66 kV
33 kV
(A)ઈલેક્ટ્રીક ગીઝર
(B)સ્ટીમ ટર્બાઈન
(C)પવન ચક્કી
(B)અને (C) બંને
તેનાથી એક્સાઈટેશન પ્રબળ બને છે
જો સ્લીપરીંગ ઇન્સ્યુલેટ ન કરવામાં આવે તો અર્થ ફોલ્ટ થાય છે
તેનાથી સ્લીપરીંગ મજબૂતાઈથી શાફ્ટ સાથે જોડાઈ રહે છે
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
સાધારણ રીતે ઓલ્ટરનેટરનાં એક્સાઈટર દ્વારા કેટલા વોલ્ટેજ ફિલ્ડને મળે છે?
10V કે 15V
110V કે 220V
11KV કે 22KV
440V કે 660V
કોઈપણ ઓલ્ટરનેટરમાં ઉત્પન્ન થતી સપ્લાય ફ્રિકવન્સી નીચેના પૈકી શેના પર આધાર રાખે છે
(A)ઓલ્ટરનેટરની ફરવાની ઝડપ
(B)પોલની સંખ્યા
A અને B બંને
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
ઓલ્ટરનેટર ફરવાની ઝડપ અચળ રાખી તેના વોલ્ટેજ વધારવા હોય તો શું કરવું જોઈએ
ફિલ્ડ વાઈન્ડીંગમાં એક્સાઇટેશન કરંટ ઘટાડવો જોઈએ
ફિલ્ડ વાઈન્ડીંગમાં એક્સાઇટેશન કરંટ વધારવો જોઈએ
ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં વધારાનો રજીસ્ટન્સ જોડવો જોઈએ
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
