wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Satsang Diksha - 1

Total questions: 5

Worksheet time: 50secs

Name
Class
Date
1.

શ્લોક નંબર ૯૩ : સર્વે સત્સંગીઓએ કયા સમયે ભક્તિ કરીને સમયે મંદિર જવું??

a)

સવાર-બપોર

b)

બપોર-સાંજ

c)

સવાર-સાંજ

2.

શ્લોક નંબર ૧૦૬ : ભગવાનને કેવા જાણવા??

a)

સર્વકરતાં-સાકાર-સર્વોપરી

b)

પ્રત્યક્ષ-સુખરૂપ-નિરાકાર

c)

ઈશ્વર-મનુષ્ય-બ્રહ્મસ્વરૂપ

3.

શ્લોક નંબર ૧૧૯ : પર્વને વિશે શેનો ત્યાગ કરવો??

a)

ચરસ-ભાંગ

b)

ગાંજો-શરબત

c)

ભાંગ-દારૂ

4.

શ્લોક નંબર ૧૩૩ : સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો નું નિત્ય શું કરવું જોઈએ

a)

વાંચન-દર્શન-પારાયણ

b)

શ્રવણ-કથન-વાંચન-મનન

c)

વ્રત-આદર-તપ

5.

શ્લોક નંબર ૧૭૦ : મનુષ્યની ઉપર કઠોરતા ની રાખવી??

a)

વાંચન-વર્તન-વિચાર-લખાણ

b)

મનુષ્ય-બાળક ઉપર-પત્ની ઉપર

c)

પોતાના નોકર-પત્ર-લેખન-વાણી ઉપર