NEW
Font size
Worksheetsધોરણ 5 ગણિત કેટલું મોટું કેટલું ભારે ?
Total questions: 10
Worksheet time: 21mins
1 લીંબુનું કદ = 3 લખોટી તો 10 લીંબુનું કદ = .......લખોટી
20
30
25
29
જો 2 પેન્સિલ નું કદ = 3 લખોટી તો 8 પેન્સિલ નું કદ = .......લખોટી
12
15
25
20
1 દડા નું કદ = 5 લખોટી તો 5 દડાનું કદ = .......લખોટી
20
30
25
15
9 સે.મી × 10 સે.મી × 3 સે.મી માપ ધરાવતા લંબઘન નું ઘનફળ ......... ઘન સેમી થશે.
260
200
270
170
20 સે.મી × 21 સે.મી માપની નોટબુક પર 1 સે.મી માપના ............સમ ઘન ગોઠવી શકાય.?
260
200
460
420
2 કિ. ગ્રા = .......... ગ્રામ
200
20
2000
2
આપેલ આકારનું કદ (ઘનફળ) જણાવો.
12 ઘન સે.મી
24 ઘન સે.મી
20 ઘન સે.મી
6 ઘન સે.મી
આપેલ આકારનું કદ (ઘનફળ) જણાવો.
30 ઘન સે.મી
24 ઘન સે.મી
27 ઘન સે.મી
36 ઘન સે.મી
30 સે.મી × 25 સે.મી માપના લેપટોપ પર 1 સે.મી માપના ............સમ ઘન ગોઠવી શકાય.?
750
600
75
420
5 રૂપિયા ના સિક્કા ભરેલી 9 કિ. ગ્રા વજનની થેલીમાં ......... સિક્કા હશે.( 1 સિક્કા = 9 ગ્રામ)
100
500
1000
5000
