NEW
Font size
Worksheetsmotor starter 32B
Total questions: 25
Worksheet time: 19mins
એક એર કમ્પ્રેસરની થ્રી ફેઝ ઇન્ડકશન મોટરને DOL સ્ટાર્ટર વડે ચાલુ કરવામાં આવે છે.તે ક્ષણે શોપની લાઈટીંગ થોડા ક્ષણ માટે ડીમ થાય છે.તેનું કારણ શું હોય છે?
કારણ કે DOL સ્ટાર્ટરની NVC વધુ વોલ્ટેજ ડ્રોપ કરે છે
કારણ કે DOL સ્ટાર્ટરનાં ઉપયોગથી મોટર રેટેડ કરંટના 5 થી 7 ગણો કરંટ લે છે એટલે હેવી કરંટથી લાઈન વોલ્ટેજ ડ્રોપ થાય છે
કારણ કે DOL સ્ટાર્ટરની OLR વધુ વોલ્ટેજ ડ્રોપ કરે છે
કારણ કે DOL સ્ટાર્ટરનું કોન્ટેક્ટર વધુ વોલ્ટેજ ડ્રોપ કરે છે
ઓપન,ઓપન
ક્લોઝ,ક્લોઝ
ઓપન,ક્લોઝ
ક્લોઝ,ઓપન
કોલમ 1 માં DOL સ્ટાર્ટરનું કંટ્રોલ વાયરીંગ અને કોલમ 2 માં તેના વિવિધ ભાગોના નામ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે?
1-t,2-r,3-s,4-p,5-q
1-r,2-s,3-q,4-t,5-p
1-q,2-p,3-t,4-r,5-s
1-p,2-q,3-r,4-s,5-t
1-p,2-q,3-s,4-r
1-p,2-q,3-r,4-s
1-s,2-r,3-q,4-p
1-q,2-s,3-p,4-r
જો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ના ઓવેરલોડ રિલે માંથી માત્ર ફેઝ કરંટ કે વાઈન્ડીંગ કરંટ જ પસાર થતો હોઈ તો તેનું સેટિંગ મોટરનાં..... પર કરવુ જોઇએ.
લાઈન કરંટ
√3 લાઈન કરંટ
લાઈન કરંટ/√3
લાઈન કરંટ*3
