Worksheets3 ph ac induction motor 31B
Total questions: 25
Worksheet time: 19mins
સિંગલ સ્ક્વિરલ કેજ રોટર
ડબલ સ્ક્વિરલ કેજ રોટર
વાઉન્ડ રોટર
ઉપરોક્ત પૈકી એક પણ નહી
1-s,2-q,3-r,4-p
1-r,2-s,3-q,4-p
1-q,2-p,3-s,4-r
1-r,2-p,3-s,4-q
(1)મોટર માત્ર એક જ દિશામાં ચાલુ થઈ શકે છે
(2)મોટરનું રોટર લેમિનેટેડ સ્ટેમ્પિંગ દ્વારા બનાવવામાં આવે છે જેના સ્લોટમાં થ્રી ફેઝનું વાઇન્ડીંગ કરેલું હોય છે
(૩)સ્ટેટરના થ્રી ફેઝ વાઈન્ડીંગ ને થ્રી ફેઝ સપ્લાય સાથે જોડતા રોટેટીંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન થાય છે
(2) અને (૩) બંને
સિંગલ સ્ક્વિરલ કેજ રોટર
ડબલ સ્ક્વિરલ કેજ રોટર
વાઉન્ડ રોટર
ઉપરોક્ત પૈકીએક પણ નહી
ડબલ સ્ક્વિરલ કેજ ઇન્ડકશન મોટર માં અંદરનું કેજ......ગુણધર્મવાળું હોય છે
વધારે રિએક્ટન્સ અને ઓછો રેઝીસ્ટન્સ
વધારે રિએક્ટન્સ અને વધારે રેઝીસ્ટન્સ
વધારે રેઝીસ્ટન્સ અને ઓછોરિએક્ટન્સ
ઓછો રેઝીસ્ટન્સ અને રિએક્ટન્સ
સિંગલ સ્કીવરલ કેજ ઇન્ડક્શન મોટર અને ડબલ સ્કીવરલ કેજ ઇન્ડક્શન મોટર માં નીચેના પૈકી શેમાં એક માત્ર ફરક હોય છે
સ્ટેટર વાઇન્ડીંગ
બેરીંગ
સ્ટેટર સપ્લાય
રોટર રચનામાં
થ્રી ફેઝ સ્કીવરલ કેજ ઇન્ડક્શન મોટરની વિશાળ રેન્જમાં સ્પીડ કંટ્રોલ કરવા માટે શું વપરાય છે?
વેરીએબલ વોલ્ટેજ,વેરીએબલ ફ્રિકવન્સી ડ્રાઈવ
DOL સ્ટાર્ટર
સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર
MCCB
સ્ટેટર પર વાઇન્ડીંગના બે પેરેલલ પાથ હોય છે
રોટર કોરમાં રોટરબારનાં બે પેરેલલ પાથ હોય છે
બે સ્ટેટર વાઇન્ડીંગનો એક સિરીઝ પાથ હોય છે
બે રોટર બાર નો એક સીરીઝ પાથ હોય છે
થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર નો ઈલેક્ટ્રિકલ કેરેક્ટ્રીસ્ટીક અનુસાર વર્ગીકરણ કરવામાં આવે છે. એર કમ્પ્રેસર માટે કયા ક્લાસની મોટર વપરાય છે
ક્લાસ A
ક્લાસ B
ક્લાસ C
ક્લાસ D
કોલમ 1 માં AC મોટરના પ્રકાર અને કોલમ 2 માટેની કેરેક્ટ્રીસ્ટીક્સ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે?
1-r,2-s,3-q,4-p
1-r,2-p,3-q,4-s
1-s,2-r,3-q,4-p
1-q,2-p,3-r,4-s
