Worksheetsસત્સંગ વિહાર પાઠ ૧-૮
Total questions: 32
Worksheet time: 32mins
હિંદુ ધર્મની કેટલી માન્યતાઓ છે?
૧
૨
૨
૪
યોગીજી મહારાજને જમવાનું કોણે આમંત્રણ આપ્યું?
લાલદાસ
જીવા દાસ
પ્રભુદાસ
કોઈપણ નહિ
મહાભારતમાં ધૃતરાષ્ટ્રને કેટલા પુત્રો હતા?
૫
૧૦
૫૦
૧૦૦
કર્મના કેટલા પ્રકાર છે?
૩
૪
૫
૬
ઘનશ્યામ પ્રભુએ કોને માર્યો?
રામદત્ત
કાલિદત્ત
રાવણ
કોઇ પણ નથી
૪ મહિના નીલકંઠ વર્ણીએ કંઈ જગ્યાએ તપ કર્યું?
બદ્રિકાશ્રમ
પુલ્હાશ્રમ
કેદારનાથ
અમરનાથ
સ્વામિનારાયણ ભગવાને સમાધિ કોને કરાવી?
દાદા ખાચર
શીતળ દાસ
મુક્તાનંદ સ્વામી
ભગવાનદાસ
મગનભાઈ એ વચનામૃત કેટલી વખત વાચ્યું?
૧૭
૧૨
૧૦
૪
અષ્ટાંગ યોગનું છેલ્લું પગથીયું કયું છે?
યમ
આસન
પ્રાણાયામ
સમાધિ
પૃથ્વી પરનું અમૃત એટલે?
સત્સંગ દિક્ષા
વચનામૃત
સ્વામીની વાતો
શિક્ષાપત્રી
હિરણ્યકશિપુના પુત્ર નું નામ શું છે?
ધ્રુવ
પ્રહલાદ
ભરત
નચિકેતા
જગરૂપ બારોના પુત્રને શું ન હતું?
હાથ
પગ
કાન
હાથ પગ બંને
શ્રીજી મહારાજે કોની નનામી ઉપાડી હતી?
કમળસિંહભાઈ
જીવાખાચર
એભલખાચર
ઝીણાંભાઈ
શ્રીજીમહારાજે કોને વરસાદ કરવા માટે વાત કરી?
પુજાજી
જીવાજી
જેઠાજી
દાદાજી
શ્રીજી મહારાજ ગઢડામાં ૨૪ વર્ષ રહ્યા.
ખરું
ખોટું
નાનીબા કોના માતાનું નામ હતું?
રામજી
કાનજી
કાશીદાસ
કાનદાસ
પરમહંસો કેટલા પ્રકરણમાં પસાર થયા હતા?
૪૮
૧૦૮
૧૨૮
૧૫૮
૭ ગાડાં ભરી કોણ શાસ્ત્રાર્થ કરવા જતું?
બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
શ્રીજી મહારાજની બોચાસણની ભવિષ્ય વાણી કેટલા વર્ષમાં સાચી પડી?
૫૮
૧૦૦
૧૦૮
૧૨૪
શ્રીજી મહારાજે રોઝા ઘોડા પર ફરી કયાં મંદિરનું ખાત કર્યું?
બોચાસણ
સારંગપુર
ગોંડલ
ગઢડા
' આ અમારા યતિ ' આ વાક્ય કોના માટે છે?
સુરાખાચર
જીવાખાચર
અભેસિંહ
રામસિંહ
શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાના કેટલા ઉપવાસ નિર્જળા કરવા?
૨
૪
૫
૬
શ્રીજીમહારાજે સવારી પર બેસી શું ખાધું હતું?
સીંગ ચણા
પપૈયું
કાકડી
બધુજ
એક એકાદશી કરીએ તો કેટલા યજ્ઞ જેટલું પુણ્ય મળે?
૧૦
૧૦૦
૧૦૦૦
૧૦૦૦૦
સબ દર્દો કી એક દવા
બાળ સભા
રવિસભા
ઘર સભા
સત્સંગ સભા
કુશળકુંવરબા કયાં ગામના વતની હતા?
ગઢડા
ગોંડલ
ધરમપુર
સેલવાસ
સ્વામિનારાયણ ભગવાન ની જન્મતિથિ કઈ છે?
ચૈત્ર સુદ-૯
ચૈત્ર વદ - ૯
વૈશાખ સુદ -૫
શ્રાવણ વદ-૮
જોબનપગી કોણ હતા?
લૂંટારુ
રાજા
સેનાપતિ
દિવાન
શૂન્યતીતાનંદ સ્વામીનું નામ શું હતું?
રામસંગ
કરસન લાલ
ખીમાં સુથાર
અભેસિંહ
યોગીજી મહારાજનું બાળપણનું નામ.
મુળજીભાઈ
ઝીણાંભાઈ
રવજીભાઈ
ડુંગરભાઈ
શાસ્ત્રીજી મહારાજનું ભગવતી દિક્ષા નામ
સાધુ નારાયણસ્વરૂપ દાસ
સાધુ યજ્ઞપુરુષદાસ
સાધુ જ્ઞાનજીવનદાસ
સાધુ સ્વયંપ્રકાશદાસ
ભગતજી મહારાજે કેટલા આંબાને પાણી પાયું હતું?
૧૦૦
૨૦૦
૩૦૦
૪૦૦
