wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

electrical power generation 41A

Total questions: 25

Worksheet time: 19mins

Name
Class
Date
1.
નીચેના પૈકી કયા પાવર જનરેટીંગ પ્લાન્ટ ની એફિશિયન્સી સૌથી વધારે છે?
a)
થર્મલ પાવર પ્લાન્ટ
b)
ન્યુક્લિયર પાવર સ્ટેશન
c)
હાઈડ્રો પાવર ટેશન
d)
સોલાર પાવર સ્ટેશન
2.
થર્મલ પાવર સ્ટેશનમાં બળતણ તરીકે શું વપરાય છે?
a)
યુરેનિયમ
b)
પાણી
c)
ડીઝલ
d)
કોલસો
3.
કયા પ્રકાર ના પાવર સ્ટેશનમાં ફ્યુઅલ ની કિંમત પ્રતિ KWH સૌથી વધારે હોઈ છે
a)
ન્યુક્લિયર પાવર સ્ટેશન
b)
હાઇડ્રો પાવર સ્ટેશન
c)
ડીઝલ પાવર સ્ટેશન
d)
સોલાર પાવર સ્ટેશન
4.
પાવર જનરેશન માટે નોન કન્વેન્શનલ સ્ત્રોત કયો છે?
a)
(A)ડીઝલ અને પેટ્રોલ
b)
(B)કોલસો અને પાણી
c)
(C)સોલર અને વિન્ડ
d)
A અને B
5.
થર્મલ પાવર સ્ટેશનની એફિશએનસી આશરે કેટલી હોય છે?
a)
30 થી 40 %
b)
70 થી 80%
c)
80 થી 90 ટકા
d)
1
6.
ગુજરાત રાજ્ય સંચાલિત પાવર સ્ટેશનમાં જનરેટર નું વોલ્ટેજ રેટીંગ કેટલું હોય છે?
a)
11 kv 15.75 kv
b)
66kV,77kv
c)
132 kv ,220 kv
d)
400 kv 760 kv
7.
નીચેના પૈકી કયા પાવર સ્ટેશનમા ટબૉઈન નો ઉપયોગ થતો નથી?
a)
ડીઝલ પાવર ટેશન
b)
હાઈડ્રો પાવર ટેશન
c)
થર્મલ પાવર સ્ટેશન
d)
ન્યુક્લિયર પાવર ટેશન
8.
પાવર સ્ટેશનની જનરેટીંગ કેપેસિટી કયા યુનિટમાં માપવામાં આવે છે?
a)
wH
b)
kW
c)
MW
d)
GW
9.
થર્મલ પાવર સ્ટેશનમાં નીચેના પૈકી કયું યુનિટ બોઇલરમાં લેવાની હવાને ગરમ કરે છે?
a)
કંડેન્સર
b)
ઇકોનોમાઇઝર
c)
એર પ્રિહીટર
d)
સુપર હીટર
10.
નીચેના પૈકી કયું યુનિટ ફલુગેસ ની ઉષ્મા ફિડ વોટરને આપે છે?
a)
કન્ડેસનર
b)
ઇકોનોમાઇઝર
c)
એર પ્રિહીટર
d)
સુપર હીટર
11.
થર્મલ પાવર સ્ટેશનમાં કોલસાની રાખ દ્વારા થતું પ્રદૂષણ અટકાવવા માટે ESP વપરાય છે તેનું પૂરું નામ...........છે
a)
ઈલેક્ટ્રીક સ્પેશિયલ પ્લાન્ટ
b)
ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લાન
c)
ઇલેક્ટ્રો સ્ટેટિક પ્રીસીપીટેટર
d)
ઇલેક્ટ્રો સાયલન્ પ્લાન
12.
થર્મલ પાવર સ્ટેશનમાં કયા ફેન ને ચીમનીના બેઝ પાસે ઇન્સ્ટોલ કરવામાં આવે છે
a)
ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેન
b)
ઇન્ડયુસડ ડ્રાફ્ટ ફેન
c)
ડિફયુઝ ફેન
d)
એર ફોર્સ્ડ ફેન
13.
ઉદ્યોગો આકસ્મિક અને પોતાના ઉપયોગ માટે પોતાની માલિકીના નાના પાવર સ્ટેશન સ્થાપે તેને શું કહેવાય છે?
a)
સેફટી પાવર પ્લાન્ટ
b)
ઈમરજન્સી પાવર પ્લાન્ટ
c)
કેપ્ટિવ પાવર પ્લાન્ટ
d)
કોમર્શિયલ પાવર પ્લાન્ટ
14.
થર્મલ પાવર સ્ટેશન.......
a)
કોલસાની હિટ એનર્જીને કેમિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે
b)
કોલસાની હિટ એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર કરે છે
c)
ઇલેક્ટ્રિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે
d)
એક પણ નહીં
15.
થર્મલ પાવર સ્ટેશનમાં નકામી સ્ટીમ નું પાણીમાં રૂપાંતર કરનાર યુનિટ ............
a)
ઇકોનોમાઇઝર
b)
કન્ડેસ્નર
c)
ઇવોપરેટર
d)
કૂલર
16.
કેપેસીટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મર(CVT) નો ઉપયોગ ક્યાં થાય છે?
a)
લાઈન વોલ્ટેજ માપવા
b)
પ્રોટેક્ટિવ રિલે
c)
હાઈ સ્પીડ ડિસ્ટન્સ પ્રોટેક્શન
d)
A અને B બને
17.
પાવર સ્ટેશનમાં ટબૉઈન તથા ગવર્નર નીચેનામાંથી કઈ રાશિ ના નિયંત્રણ કરે છે?
a)
Voltage
b)
Frequency
c)
પાવર ફેક્ટર
d)
ઉપરોક્ત તમામ
18.
થર્મલ પાવર પ્લાન્ટમાં નીચેનામાંથી ક્યુ રોટર વાપરવામાં આવે છે?
a)
નળાકાર રોટર
b)
સલીયન્ટ પોલરોટર
c)
ઉપરના માંથી કોઈ પણ નહીં
d)
સ્ક્વીરલ કેજ રોટર
19.
થર્મલ પાવર સ્ટેશનમાં સુપર હીટર માંથી પસાર થયેલી સ્ટીમ નું ટેમ્પરેચર કેટલું હોય છે?
a)
25 c
b)
54 c
c)
540 c
d)
5400 c
20.
થર્મલ પાવર સ્ટેશન ની ફીડ વોટર અને સ્ટીમ સાયકલ માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે?
a)
બોઇલર ડ્રમ---હાઈ પ્રેસર ટર્બાઇન---કન્ડેન્સર----ફિડ વોટર પંપ
b)
ફિડ વોટર પંપ----બોઇલર ડ્રમ----હાઈ પ્રેશર ટર્બાઇન---કન્ડેન્સર
c)
કન્ડેન્સર---હાઈ પ્રેશર ટર્બાઇન-----બોઇલર ડ્રમ---ફિડ વોટર પંપ
d)
બોઇલર ડ્રમ----કન્ડેન્સર----ફિડ વોટર પંપ--- હાઈ પ્રેશર ટર્બાઈન
21.
ઇકોનોમાઇઝરમાં પાણી નીચેના પૈકી શેનાથી ગરમ થાય છે?
a)
સ્ટીમ
b)
હીટર
c)
આર્ક
d)
ફ્લૂ ગેસ
22.
ઈન્ડયુસ્ડ draft ફેન નું કાર્ય....
a)
(A)ફરર્નેશમાંથી ફ્લો ગેસ ને ખેંચવાનું
b)
(B)ફરર્નેશમાં ફ્લૂ ગેસને ધકેલવાનું
c)
A અને B બને
d)
A અને B બને માંથી એક પણ નહિ
23.
ESP(electrostatic precipitator) નું કાર્ય શુ છે??
a)
ફ્લૂ ગેશ માંથી પાણીના પાર્ટીકલ્સ દૂર કરવાનું
b)
ફ્લૂ ગેસ માંથી ગરમી શોષી લેવાનું
c)
ફ્લૂ ગેસમાંથી ઝેરી તત્વ દૂર કરવાનો
d)
ફ્લૂ ગેસમાંથી ડસ્ટ અને અને રાખના રજકણો દૂર કરવાની છે
24.
કોઈ એક થર્મલ પાવર સ્ટેશનની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 250 MW છે. જો તેનું ઉત્પાદન 100% ધારવામાં આવે તો પ્રતિદિન 24 કલાકમાં કેટલા યુનિટ વીજળી ઉત્પન્ન કરશે?
a)
60 મિલિયન યુનિટ
b)
6 મિલિયન યુનિટ
c)
600 મિલિયન યુનિટ
d)
6000 મિલિયન યુનિટ
25.
નીચેના પૈકી કયા વોલ્ટેજ સાધારણ રીતે જનરેટીંગ વોલ્ટેજ નથી?
a)
11 KV
b)
15.75 Kv
c)
22.75 Kv
d)
44 kv