WorksheetsMe Hu GK King
Total questions: 10
Worksheet time: 5mins
નીચે આપેલ મંદિર ક્યું છે ?
શિવ મંદિર
રામ મંદિર
ક્રિષ્ના મંદિર
વિષ્ણુ મંદિર
ગુજરાતની પ્રથમ યુનેસ્કો વર્ડ હેરિટેજ સાઇટ......
ચાંપાનેર
જૂનાગઢ
પાવાગઢ
A અને C બંને
ગુજરાતમાં સૌથી વધુ મંદિર વાળું શહેર ક્યું છે?
ભાવનગર
અહમદાબાદ
પાવાગઢ
પાલીતાણા
PSLV નું પૂરું નામ આપો.....
પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ
પોટર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ
પોટર સેટેલાઇટ લોન્ચ વાન
પોટર સેટેલાઇટ લોનસિંગ વ્હિકલ
મને ઓળખો 😎
અયોધ્યા મંદિર
બદ્રીનાથ મંદિર
કેદારનાથ મંદિર
આપેલ એક પણ નહિ
મને ઓળખો: 😎
કાકા કાલેલકર
નાંહાલાલ કવિ
ઝવેરચંદ મેઘાણી
વીર નર્મદ
નીચે આપેલ ફોટો શેનો છે ??
પ્રથમ પેઢીના કમ્પ્યુટર
વર્ક શોપ
કામ કરતા મજૂર નું ચિત્ર
ઇલેક્ટ્રોનિક ઉપકરણ નું માળખું
મને ઓળખો 😎
ચંપો
ટીકડી
જેસમીન
હજારી ગોટો
ગાયત્રી મંત્રનો ઉલ્લેખ શેમાં થયેલ છે?
ઋગ્વેદના પ્રથમ મંડળમાં
ઋગ્વેદના બીજા મંડળમાં
ઋગ્વેદના ત્રીજા મંડળમાં
ઋગ્વેદના ચોથા મંડળમાં
આપેલ વિધાન તપાસો:
બ્રહ્મો સમાજના સ્થાપક: દયાનંદ સરસ્વતી
આર્ય સમાજના સ્થાપક: રાજા રામમોહન રાય
આપેલ બંને સાચા છે
આપેલ બંને ખોટા છે
