NEW
Font size
WorksheetsHealth ICDS ECD Adani Foundation
Total questions: 50
Worksheet time: 28mins
આઈ.સી.ડી.એસ નું પૂરુંનામ ?
સંકલિત બાલ વૃદ્ધિ યોજના
ઈન્ટરીયર ચાઇલ્ડ ડેવલપમેંટ યોજના
સંકલિત બાલ વિકાસ યોજના
ઓપ્શનમાંથી કોઇ નહિ
આઈ.સી.ડી.એસ ની શરૂઆત ક્યાં વર્ષની થઇ?
૧૯૮૫
૧૯૭૫
૧૯૯૦
૧૯૭૬
આઈ.સી.ડી.એસ ધ્વારા કયાં લાભાર્થીઑના સમાવેશ થાય છે ?
સગર્ભા-ધાત્રી-કિશોરી અને ૦ થી ૫ વર્ષ સુધીના બાળકો
ગામના તમામ લોકો
સગર્ભા-ધાત્રી-કિશોરી અને ૦ થી ૬ વર્ષ સુધીના બાળકો
ફક્ત સગર્ભા અને ધાત્રી
આઈ.સી.ડી.એસ ધ્વારા આપવામાં આવતા ટી.એચ.આરનું પૂરું નામ
ટેક હાઉસ રાશન
ટેક હોમ રાશન
ધી હોમ રાશન
ઓપ્શનમાંથી કોઇ નહી
હાલમાં બાળકો ને આપવામાં આવતા ટી.એચ.આર પેકેટનું નામ શું?
પુર્ણાવૃદ્ધિ
બાલભોગ
માતૃશક્તિ
બાલશક્તિ
સગર્ભા , ધાત્રી , કિશોરી અને ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય બાળકોને દર માસે કેટલા ટી.એચ.આર પેકેટ આપવાનું રહેશે
સગર્ભા-૪ ધાત્રી- ૪ કિશોરી- ૪ અને ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય –૭
સગર્ભા- ૫ , ધાત્રી- ૫ , કિશોરી- ૪ અને ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય – ૬
સગર્ભા- ૩ , ધાત્રી- ૪ , કિશોરી- ૫ અને ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય – ૭
સગર્ભા- ૪ , ધાત્રી- ૬ , કિશોરી- ૬ અને ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય – ૯
સમુદાય આધારિત કાર્યકમો ક્યાં વારે આયોજિત કરવામાં આવે છે ?
માસનાં દર સોમવારે
માસનાં દર બુધવારે
માસનાં દર શુક્રવારે
માસનાં દર મંગળવારે
આઈ.સી.ડી.એસ ધ્વારા બાળકોમાં પોષણનું સ્તર કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
વજન અને ઊચાઇ પ્રમાણે
ઉમર અને વજન પ્રમાણે
ઉમર અને ઊચાઇ પ્રમાણે
બાવડાનું માપથી
અતિ ઓછા વજન વાળા ૬માસ થી ૩વર્ષ અને ૩વર્ષ થી ૫ વર્ષનાં બાળકોને માટે કેટલા ટી.એચ.આરનાં પેકેટ આપવામાં આવે છે ?
૬માસ થી ૩વર્ષ બાળકોને – ૭ પેકેટ અને ૩વર્ષ થી ૫ વર્ષનાં બાળકોને- ૩ પેકેટ
૬માસ થી ૩વર્ષ બાળકોને – ૩ પેકેટ અને ૩વર્ષ થી ૫ વર્ષનાં બાળકોને- ૩ પેકેટ
૬ માસ થી ૩વર્ષ બાળકોને – ૧૦ પેકેટ અને ૩ વર્ષ થી ૫ વર્ષનાં બાળકોને- ૪ પેકેટ
૬માસ થી ૩વર્ષ બાળકોને – ૪ પેકેટ અને ૩વર્ષ થી ૫ વર્ષનાં બાળકોને- ૪ પેકેટ
ક્યા ઉમરની વય જુથ ની કિશોરીઓની PURNA સ્ક્રીમ અંતર્ગત નોધણી કરવામાં આવે છે ?
૧૧ વર્ષ – ૧૪ વર્ષ – માત્ર શાળાએ જતી
૧૧ વર્ષ – ૧૪ વર્ષ – શાળાએ ન જતી
૧૫ વર્ષ – ૧૮ વર્ષની તમામ
૧૦ વર્ષ – ૧૪ વર્ષ – શાળાએ ન જતી
કિશોરીઓને આપવામાં આવતા ટીએચઆર પેકેટનું નામ શું છે ?
કિશોરી શક્તિ
બાલિકા શક્તિ
પુર્ણા શક્તિ
બાલ શક્તિ
કિશોરીઓને દર મહિને કેટલા ટીએચઆરના પેકેટ આપવામાં આવે છે?
૫ પેકેટ
૭ પેકેટ
૪ પેકેટ
૨ પેકેટ
આઇસીડીએસ ધ્વારા આંગણવાડી પરથી આપવામાં આવતા મીઠાનું નામ અને તે કયા પ્રકારનું છે?
કલ્પતરુ – ડબલ ફોર્ટિફાઇડ મીઠું
સત્વ – ડબલ ફોર્ટિફાઇડ મીઠું
ટાટા મીઠું – આયોડિનયુક્ત મીઠું
ઓપ્શનમાંથી કોઇ નહિ
કઇ કિશોરીઓને એનિમિક ગણવામાં આવે છે?
Hb≥ 12.0g/dl
Hb= 12.0g/dl
Hb<12.0g/dl
ઓપ્શનમાંથી કોઇ નહિ
એનિમીયાના અટકાવ માટે રાષ્ટ્રીય ગાઇડલાઇન અનુસાર કિશોરીઓએ દર અઠવાડિયે કેટલી આઇએફએની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે?
૫ આઇએફએ ગોળી/અઠવાડિયે
૨ આઇએફએ ગોળી/અઠવાડિયે
૧ આઇએફએ ગોળી/ અઠવાડિયે
૩ આઇએફએ ગોળી/અઠવાડિયે
કયાં માપદંડ થી કિશોરીઓ માં પોષણ નું સ્તર નકકી કરવામાં આવે છે?
બલ્ડ પ્રેશર ( બી.પી)
બોડી માસ ઇંડેક્સ (બી.એમ.આઇ)
એમ.યુ.એ.સી માપ
ઓપ્શનમાંથી કોઇ નહિ
વર્ષમાં કયા મહિને કૃમિનાશક દિવસની ઉજાવણી કરવામાં આવે છે?
ફેબ્રુઆરી
માર્ચ
ઓગસ્ટ
એ અને સી
આઇ,એફ,એ ટેબલેટ ગળ્યા પછી કઇ વસ્તુ લેવા માટે કહેવું જોઇએ?
કોફી
વિટામીન –સી યુક્ત પદાર્થો
ચા
કોઇ પણ વસ્તુ નહિ
એનિમીયાના લક્ષણો કયા છે?
શ્વાસ ચઢવો અને વારંવાર માથાનો દુ:ખાવો
ચક્કર, થાક અને કામ કરવાની ઓછી શક્તિ, માટી ખાવાની ઇચ્છા થવી
ત્વચા ફિક્કી, જીભ ફિક્કી અને નખ ફિક્કા હોવા
તમામ ઓપ્શન
1000 દિવસ એટલે શું?
બાળકોનાં જન્મથી 5 વર્ષ ઉમર સુધી
ધાત્રીવસ્થા થી બાળકોનાં 2 વર્ષ સુધી
બાળકોનાં ઉમરનાં 6માસ થી 3 વર્ષ ઉમર સુધી
સગર્ભાવસ્થા થી બાળકનાં 2 વર્ષ સુધી
કઇ ગોળી ગર્ભાવસ્થાની જાણ થાય કે તરત જ શરૂ કરવી જોઈએ?
ફોલિક એસિડ
આર્યન ફોલિક એસિડ
કેલ્શિયમ
કોઇ પણ નથી
સગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમ ટેબ્લેટ લેવાથી શુ ફાયદો થાય ?
પ્રિ – એક્લેમ્પિયાની સંભાવના ઘટાડવી
ગર્ભાવસ્થા દરમિયાન હાઇ બ્લડપ્રેશરની શક્યતા ઘટાડવી
ગર્ભસ્થ શિશુના હાડકાની ઘનતા અને લંબાઇમા વધારો
તમામ ઓપ્શન
સગર્ભાવસ્થા દરમિયાન કેવા પ્રકારનો ખોરાક ખાંવુ જોઇએ ?
ફ્કત ચોખા અને દાળ
સમતોલ આહાર
દૂધ અને દૂધની બનાવટો
રોટલી અને શાક
સગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા બહેનએ કઈ રસી લેવાની હોય છે?
બી.સી.જી BCG
ડી.પી.ટી DPT
ધનુર અને એડલ્ટ ડીપ્થેરિયા (ટી.ડી/ટી.ટી)
એમ.આર
સગર્ભાવસ્થા દરમિયાન કેટલા કલાક સુધી સગર્ભાને આરામ કરવો જોઇએ ?
રાત્રે સમય 8 કલાકની ઊંઘ
દિવસ દરમિયાન બે કલાકની ઊંઘ
A અને B
આરામની કોઇ જરૂરત નથી
સગર્ભાવસ્થા દરમિયાન કેટલી વખત આરોગ્ય તપાસ કરાવવી જોઈએ ?
1 હેલ્થ ચેક અપ
2 હેલ્થ ચેક અપ
3 હેલ્થ ચેક અપ
4 હેલ્થ ચેક અપ
સગર્ભામાતા માટે કયા કયા નિયમિત શારિરીક તપાસ અને ટેસ્ટ કરાવા માટે જણાવામાં આવે છે ?
વજન લેવાનું
પ્રેશર અને શ્વસન દર
શરીરમાં ફિકાશ અને સોજાની તપાસ
તમામ ઓપ્શન
સગર્ભાવસ્થા દરમિયાન ક્યા ચિન્હોને ડેન્જર સાઇન તરીકે ઓળખવામાં આવે છે ?
તાવ આવવું પેટ દુખાવા સાથે કે વગેર/ વધારે ઉલ્ટી થાય
યોનિમાર્ગથી ગંભીર રક્તસ્રાવ
શ્વાસ ઝડપી લેવી અથવા સ્વાસ લેવામાં મુશ્કેલી થવી/ ઉચ્ચ રક્તચાપ >=140/90
તમામ ઓપ્શન
સગર્ભાવસ્થા દરમિયાન લોહીના ઉણપનાં કારણે નવજાત ઉપર કયા પ્રકારની આડ અસર થઇ શકે છે ?
જ્ન્મ સમય ઓછુ વજન
જ્ન્મજાત ખોડ ખાબડ
સમય પહેલા જન્મ (પ્રિમેચ્યુર) /નવજાત અનેમિયા
તમામ ઓપ્શન
બાળકોમાં વૃદ્ધિ નિરીક્ષણનું શ્રેષ્ઠ સૂચક ક્યા છે ?
એમ.યુ.એ સી
વજન
માથાનો ઘેરાવ
ઉચાઇ અને વજનમાં વધારો
નવા જન્મેલા બાળકનું આદર્શ વજન કેટલુ હોવું જોઈએ?
2 કિલો ગ્રામ
2.5 કિલો ગ્રામ અથવા વધારે
2 કિલો ગ્રામ થી ઓછુ
1.5 કિલો ગ્રામ
કયા વર્ષથી ઉપરના બાળકોની ઉચાઈ માપવામાં આવે છે ?
0 થી 6 માસનાં બાળકો
6 માસ થી 2 વર્ષનાં બાળકો
2 વર્ષથી ઉપરનાં બાળકો
0 માસ થી 6 વર્ષ બાળકો
કયા વર્ષના બાળકોની લંબાઇ માપવામાં આવે છે ?
0 થી 6 માસનાં બાળકો
0 માસ થી 2 વર્ષનાં બાળકો
2 વર્ષથી ઉપરનાં બાળકો
0 માસ થી 6 વર્ષ બાળકો
બાળકનું વજન ક્યા સાધન ઉપર કરવુ જોઇએ?
સાલ્ટર સ્કેલ
ઇલ્ક્ટ્રોનિક વજન કાંટા
એડલ્ટ વજન કાંટા
A and B માંથી કોઇપણ એક
બાળકનું વજન સાલ્ટર સ્કેલ ઉપર કરતા વખતે શુ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઇયે ?
વજન વખતે બાળકને ઓછા કપડાં પહેરાવેલ હોય તથા બાળક જમીન અડે નહી તે જોવુ.
વજન કરતા પહેલા ઝોળી લટકાવીને શુન્ય કરવી અને વજન કરતા વખતે કાંટાને પકડવો નહી
વજનકાંટાને આખોના સમાન સ્તરે રાખવો અને બાળક સ્થિર થાય ત્યાર પછી વજન નોંધો
તમામ ઓપ્શન
બાળકોનાં લંબાઇ ક્યા સાધન ઉપર કરવામાં આવે છે ?
ઇંફેન્ટોમીટર/ લેન્થબોર્ડ
સ્ટેડીઓમીટર
બન્ને
ઇંચ ટેપ
૨ વર્ષથી ૫ વર્ષના બાળકોની ઉંચાઇ ક્યા સાધન ઉપર કરવામાં આવે છે ?
લેન્થબોર્ડ
ઇંફેન્ટોમીટર
સ્ટેડીઓમીટર
કોઇ નહિ
સુપોષણ સંવાદ ની ઉજવણી મહિનાનાં કયાં દિવસે કરવામાં આવે છે ?
બીજો મંગળવાર
પહેલો મંગળવાર
ચોથો મંગળવાર
ત્રીજો મંગળવાર
ગોદભરાઈ (શ્રીમંત વિધિ), સુપોષણ સંવાદ કાર્યકમનો અંશ છે ?
હા
ના
અલગથી આયોજન કરવુ
કોઇ ઓપ્શન નહિ
બાળકને ઉપરી આહારની શરૂઆત ક્યારે કરાવી જોઈએ ?
જન્મના ૩૬૫ દિવસ પછી
બાળકના જન્મથી ૬ મહિના પૂર્ણ થાય પછી
જન્મના એક કલાક પછી
તમામ ઓપ્શન
જન્મના એક કલાકની અંદર ફરજીયાત સ્તનપાન કરાવવું જોઇએ.
ખોટું
સાચુ
અન્નપ્રાશન દિવસ માટે શું પૂર્ણ તૈયારી કરવી જોઈએ ?
બાળકોની યાદી તૈયાર કરવી
એક દિવસ પહેલા કૂટુંબ ને જાણ કરવી
કેન્દ્રની સાફ સકાઈ કરવી
તમામ ઓપ્શન
બાલશક્તિ/બાલશક્તિ+ થી બાળકને શું ફાયદો થાય છે?
શરીરની તંદુરસ્તી અને વૃદ્ધિ માટે લાભકારી છે
દૈનિક જરૂરીયાતના ૧/૩ કેલરી અને પ્રોટીન મળે
પોષ્ટ્રીક તત્વો થી ભરપૂર આહાર મળી રહે
તમામ ઓપ્શન
ઉપરી આહારના શરૂઆતના સમયમાં બાળકોને કેવા પ્રકારનું આહાર આપવું જોઈએ ?
નરમ
પોછો
અર્ધઘટ
તમામ ઓપ્શન
ઉપરી આહારના સમયસર શરૂઆતથી બાળકોને કયા પ્રકારના ફાયદા થશે ?
કુપોષણ થી બચાવ
પોષકતત્વોના ઉણપ થી બચાવ
શારીરિક અને માનસિક વિકાસમાં સહાયક
તમામ ઓપ્શન
સુપોષણ સંવાદ કયા વર્ષથી અમલમાં આવેલ છે ?
2017-18
2018-19
2019-20
2020-21
પોષણ અભિયાનની શરૂઆત કયાંથી કરવામાં આવી?
જોઘપુર
ઝુંઝનું
ગાંઘીનગર
કેવડીયા
એસ.એન.પી કાર્યકમ અંતર્ગત સગર્ભા મહિલાને પ્રતિ માસ ટી.એચ.આરનાં કયા અને કેટલા પેકેટ આંગણવાડીથી વિતરણ કરવામાં આવે છે?
માં શક્તિ – 4 પેકેટ
માતૃશક્તિ – 4 પેકેટ
મીઠી શક્તિ – 4 પેકેટ
મારી શક્તિ – 4 પેકેટ
SAGનું પુરુ નામ શું છે?
સ્પેશલ એકશન ગ્રુપ
સ્કિમ ફોર એડોલસન્ટ ગર્લ્સ
સ્પેશલ એડોલસન્ટ ગ્રુપ
કોઇ પણ નથી
PURNA નું પુરુ નામ શું છે?
પ્રમોશન ઓફ અંડર- ન્યુટ્રીશન એન્ડ રીડક્શન ઓફ ન્યુટ્ર્રિશ્નલ અનેમીયા અમોંગ એડોલસન્ટ
પ્રીવેન્શન ઓફ અંડર એન્ડ રીમુવલ ઓફ નેચુરલ એસોસીયેશન અમોંગ એડોલસન્ટ
પ્રીવેન્શન ઓફ અંડર- ન્યુટ્રીશન એન્ડ રીડક્શન ઓફ ન્યુટ્ર્રિશનલ અનેમીયા અમોંગ એડોલસન્ટ
કોઇ પણ નહીં
