WorksheetsTAT -2023 નાગરિકની મૂળભૂત ફરજો
Total questions: 20
Worksheet time: 14mins
ભારતના બંધારણમાં ભારતના નાગરિકોની મૂળભૂત ફરજ તરીકે નીચેનામાંથી કઈ ફરજ નથી?
જાહેર સંપત્તિની સુરક્ષા
કુદરતી વાતાવરણનું રક્ષણ અને સુધારણા
વૈજ્ઞાનિક સ્વભાવ અને તપાસની ભાવના વિકસાવવી
આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહન આપવું
બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો અંગે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું નથી?
મૂળભૂત ફરજો બંધારણના ભાગ-4 (અ )માં સમાવિષ્ટ છે.
મૂળભૂત ફરજો બંધારણમાં 42 મા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી.
મૂળભૂત ફરજો બંધારણમાં 1974 માં ઉમેરવામાં આવી
મૂળભૂત ફરજો નો વિચાર રશિયાના બંધારણમાંથી લેવામાં આવેલ છે
નીચેના વિધાનો પર વિચાર કરો.
(1) બંધારણના પ્રથમ વખત 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી
(2) મૂળભૂત ફરજોમાં 11 મી ફરજ વર્ષ 2002 માં ઉમેરવામાં આવી.
ફક્ત (1) સાચું છે
ફક્ત (2)સાચું છે
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
ભારતના બંધારણમાં હાલમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવાઈ છે?
10
11
12
13
બંધારણમાં 11મી ફરજ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી?
86 મો બંધારણીય સુધારો 2002
73 મો બંધારણીય સુધારો 1993
88 મો સુધારો 2009
95 મો સુધારો 2005
નીચેના વિધાનો પર વિચાર કરો
(1) બંધારણમાં મૂળભૂત ફરજો સરદારસિંહ સમિતિની ભલામણોના આધારે ઉમેરવામાં આવી
(2)મૂળભૂત ફરજો બંધારણના ભાગ પાંચમાં કલમ 51 (A)હેઠળ ઉમેરવામાં આવી
ફક્ત (1) સાચું છે.
ફક્ત (2) સાચું છે
(1)અને (2) બંને સાચા છે.
(1)અને (2) બન્ને ખોટા છે.
નીચેનું વિધાન દર્શાવે છે :-
ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જાળવી રાખવા અને તેનું રક્ષણ કરવું "
બંધારણની પ્રસ્તાવના
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત અધિકાર
મૂળભૂત ફરજ
નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી?
રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થાનોનું રક્ષણ કરવું
જાહેર સંપત્તિની સુરક્ષા કરવી
રાષ્ટ્રગીતને માન આપવું
હિંસાનો ત્યાગ કરવો.
રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત માટે આદર કરવો એ :-
દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.
બંધારણમાં નિર્દિષ્ટ રાજ્ય નીતિનો નિર્દેશક સિદ્ધાંત છે.
દરેક નાગરિકની સામાન્ય ફરજ છે.
દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે..
નીચેનામાંથી કયા દેશના બંધારણમાં મૂળભૂત ફરજો નથી?
( A) રશિયા
(B) ભારત
(C) જાપાન
(D) જર્મની
(A)અને (C)
(B) અને (D)
(C)અને (D)
ફક્ત (D)
નીચેનામાંથી કઈ આર્ટિકલ 51-A માં ઉલ્લેખિત મૂળભૂત ફરજ નથી?
સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનુ જતન કરવું..
જ્યારે બોલાવવામાં આવે ત્યારે દેશનો બચાવ કરવો
પોતાના 6 થી 14 વર્ષના બાળકને શાળામાં શિક્ષણ અપાવવું
સહકારી મંડળીઓની સ્થાપના કરવી
નીચેનામાંથી હક અને ફરજોના સંદર્ભમાં ક્યુ વિધાન અસત્ય છે?
હક સ્વેચ્છિક છે , ફરજો સ્વૈચ્છિક નથી .
હકના બદલામાં ફરજ
હકનો ઉપયોગ ના કરવા બદલ દંડ થઈ શકે નહી.
હક ના પાલનથી સમાજ અને રાજ્ય સ્થિરતા જાળવી શકે છે.
ઉચિત જોડ ગોઠવો :-
(1) મૂળભૂત ફરજ :- (A) સત્ય બોલવું
(2) કાનૂની ફરજ :- (B) મતદાન કરવું
(3) નૈતિક ફરજ :- (C) હિંસાનો ત્યાગ કરવો
(4) સામાન્ય ફરજ :- (D) કરવેરા ભરવા
(1)-C, (2)- D, (3)-A, (4)- B
(1)-C, (2)- A, (3)-D, (4)- B
(1)-D, (2)- C, (3)-A, (4)- B
(1)-B, (2)- D, (3)-A, (4)- C
86મા બંધારણીય સુધારા અધિનિયમ, 2002 દ્વારા નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી હતી.?
6 થી 14 વર્ષની વચ્ચેના તેના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવાની ફરજ
ધર્મ અને પંથ નિરપેક્ષતાની ભાવના અપનાવવી
મતદાન કરવાની ફરજ
કર ચૂકવવાની ફરજ
મૂળભૂત ફરજો સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો;
(1)તેને 1967માં બંધારણમાં ઉમેરવામાં આવી હતી.
(2)સરદાર સ્વરણ સિંહે મૂળભૂત ફરજોનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી..
(3). મૂળરૂપે, તેમાં 10 મૂળભૂત ફરજો હતી, અને 2002માં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી.
(4) કર ચૂકવવાની ફરજ એ પણ મૂળભૂત ફરજ છે.
ઉપરોક્તમાંથી કયું વિધાન સાચું છે.
1,2,3 અને 4 તમામ
1,2 અને 4
માત્ર 1,2 અને 3
માત્ર 2 અને 3
નીચેનામાંથી કયું ભારતીય બંધારણ હેઠળ મૂળભૂત ફરજોનો ભાગ નથી?
જાહેર સંપત્તિની સુરક્ષા કરવી અને હિંસાનો ત્યાગ કરવો.
ગ્રામ પંચાયતોનું આયોજન કરવામાં મદદ કરવી.
આપણી સંયુક્ત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય અને જાળવણી કરવી
દેશની રક્ષા કરવી અને રાષ્ટ્રીય સેવા કરવી.
ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો અંગેના નીચેના પૈકી ક્યા નિવેદનો સાચા છે
(1.)મૂળભૂત ફરજો રિટ અધિકારક્ષેત્ર દ્વારા લાગુ કરી શકાય છે.
(2. )મૂળભૂત ફરજોના સીધા અમલ માટે બંધારણમાં કોઈ જોગવાઈ નથી.
(3) સ્વર્ણ સિંહ સમિતિની ભલામણો અનુસાર મૂળભૂત ફરજો ભારતના બંધારણનો ભાગ બની ગઈ
(4. )મૂળભૂત ફરજો માત્ર ભારતના નાગરિકોને જ લાગુ પડે છે.
1, 2 અને 3 સાચા છે
2, 3 અને 4 સાચા છે
3 અને 4 સાચા છે
1, 2 અને 4 સાચા છે
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાય છે?
(A)બંધારણનો ભાગ-II - મૂળભૂત અધિકારો
(B)રાજ્યની નીતિના બંધારણના નિર્દેશક સિદ્ધાંતો - ભાગ-V
(C)બંધારણનો ભાગ-IV A - મૂળભૂત ફરજો
(D)બંધારણનો ભાગ-III -નાગરિકત્વ
(A)
(B)
(C)
(D)
બંધારણની "મૂળભૂત ફરજો"ની જોગવાઇઓ કોને લાગુ પડે છે?
ભારતના તમામ નાગરિકોને
ફક્ત ભારતમાં અધિવાસ ધરાવતા નાગરિકોને
ફક્ત પુખ્ત વયના નાગરિકોને
14 વર્ષથી વધુ ઉમરના ભારતના તમામ નાગરિકોને
ક્યા દિવસને મૂળભૂત ફરજ દિવસ તરિકે ઊજવાય છે.
6 જાન્યુઆરી
21 ડીસેમ્બર
26 નવેમ્બર
10 ડીસેમ્બર
