Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SSP 32

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પર્વતભાઈ કયાં ગામના હતા?

a)

અગતરાઈ

b)

મગતરાઈ

c)

ભગત્રાઈ

d)

કહાત્રાઇ

2.

લોજના સદાવ્રત માટે તેમણે _____ કળશી અનાજ દાનમાં આપ્યું હતું

a)

16

b)

33

c)

26

d)

11

3.

16 કળશી= ____ કિલો

a)

૬૪૦૦

b)

૪૫૦૦

c)

૩૪૦૦

d)

૫૪૦૦

4.

શ્રીજી મહારાજ ના મતે પર્વતભાઇ કયાં જમતા હશે?

a)

ઉતારે

b)

હોટેલ

5.

શ્રીજી મહારાજે કોને તપાસ કરવા માટે મોકલ્યા?

a)

મયારામ ભટ્ટ

b)

દરબાનને

c)

પર્વતભાઇ

d)

જીનાભાઇ

6.

પર્વતભાઇ ના પત્નિ મુજબ તેઓ કયાં જમતા હસે?

a)

શ્રીજી મહારાજ પાસે

b)

ઘરે

c)

હોટલે

7.

મહારાજ ! તમારી મૂર્તિનાં દર્શન કરીને જ ____ થઈ જાઉં છું

a)

તૃપ્ત

b)

આતુર

c)

પાગલ

d)

ઘેલો

8.

પર્વતભાઇ ને કેટલા દિવસ સુધી કોઈએ ખાવાનુ ન પૂછ્યુ?

a)

7

b)

4

c)

9

d)

8

9.

બોટાદના નગરશેઠ શિવલાલ શેઠ કેટલા લાખ રૂપિયાના આસામી હતા?

a)

૯

b)

૮

c)

6

d)

1

10.

શિવલાલ શેઠ જમ્યા પછી મુખવાસમાં _______ ચાવતાં સભામાં બેઠા.

a)

સોપારી

b)

સેવ

c)

વરિયાળી

d)

પાન

11.

'સભામાં કોણ હાડકું ચાવે છે ? ! - આ વાક્ય કોણ બોલે છે?

a)

ગુણાતીતાનંદ સ્વામી

b)

સુકમુની

c)

દિવ્યેશ સ્વામી

d)

હીરાલાલ

12.

આટલા બધા માણસો વચ્ચે સ્વામીએ મારું અપમાન કર્યું ? . ચાલો સત્સંગ છોડી દઈએ.' એવો વિચાર તેમને આવ્યો. - ખરું કે ખોટું?

a)

ખરું

b)

ખોટું

13.

સત્સંગનો ખપ કેવો રાખવો જોઈએ ? એ વિશે કોણ વાત કરતું?

a)

પરમહંસ સચ્ચિદાનંદ સ્વામી

b)

પરમહંસ નાથન સ્વામી