NEW
Font size
S
M
L
XL
Worksheetsદશાંશ સંખ્યાઓના ગુણાકાર
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
0.2 × 0.5 = _____
a)
1
b)
0.1
c)
10
d)
0.01
2.
15.162 × 100 = ______
a)
15162.0
b)
1.5162
c)
151.62
d)
1516.2
3.
જયારે દશાંશ સંખ્યાનો 100 વડે ગુણાકાર કરવામાં આવે છે, ત્યારે ગુણાકારના જવાબમાં દશાંશચિહ્ન કેટલાં સ્થાન જમણી બાજુ ખસે?
a)
0
b)
1
c)
2
d)
3
4.
3.7 × ______ = 3700
a)
10
b)
1000
c)
100
d)
10001
5.
1.2 × 2.5 = --------
a)
3.00
b)
0.03
c)
30.0
d)
0.03
6.
એક બાઈક 1 લિટર પેટ્રોલમાં 51.5 કિમી અંતર કાપે છે,
તો આ બાઈક 1.2 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે?
a)
0.618 કિમી
b)
618.0કિમી
c)
61.80 કિમી
d)
6.180 કિમી
7.
0.4 × 2.5 = _____
a)
1
b)
0.1
c)
10
d)
0.01
8.
0.08 × 12.5 = ____
a)
1
b)
0.1
c)
10
d)
0.01
9.
એક લંબચોરસની લંબાઈ 1.5 મીટર અને પહોળાઈ 0.8 મીટર છે. આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય?
a)
0.120 ચો. મીટર
b)
12.0 ચો. મીટર
c)
1.20 ચો. મીટર
d)
120 ચો. મીટર
10.
100.1 × 1.01 = _____
a)
10110.1
b)
10.1101
c)
1011.01
d)
101.101
Reset
