Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સંસ્કારની શ્રીમંતાઈ પેજ ૪૯ & ૫૦ (અડ્થુ)

Total questions: 15

Worksheet time: 6mins

Name
Class
Date
1.

વર્તુળ શબ્દ નો અર્થ શું છે ?

a)

સોસાયટી

b)

મિત્ર મંડળ

c)

પરિવાર

d)

લગ્ન

2.

જગમોહનદાસ તેના વર્તુળ માં કયા પદે ઓળખાતા ?

a)

રાજકુમાર

b)

ભગવાન

c)

રાજા

d)

સમ્રાટ

3.

જગમોહનદાસ પાસે કેટલી મોટરગાડી હતી ? (Keep your answer in english)

(a)  

4.

જગમોહનદાસ ના કુટુંબ માં કેટલા જણા હતા ? (Keep your answer in english)

(a)  

5.

જગમોહનદાસ ના ઘરમાં બે(૨) નોકર હતા.

a)

સાચું

b)

ખોટું

6.

જગમોહનદાસ ના કુટુંબમાં તેના માતા હતા.

a)

લગભગ

b)

સાચું

c)

ખોટું

7.

જગમોહનદાસ સેનો વેપાર કરતા હતા ?

a)

તેલ નો

b)

ફરસાણ નો

c)

સટ્ટા નો

d)

દારૂ નો

8.

જગમોહનદાસ ની ૧૬ વર્ષ ની પુત્રી નું નામ જણાવો.

a)

પાર્વતી

b)

ઉત્પલા

c)

ક્રિતી

d)

પ્રીતિ

9.

જગમોહનદાસ ના કુટુંબમાં તેના ૨(બે) સંતાનો હતા.

a)

સાચું

b)

ખોટું

10.

જગમોહનદાસ ને સટ્ટામાં પરાજિત થતાં તેમને કઈ પરંપરા ચાલી આવી.

a)

ગરીબીની

b)

ખેડૂતની

c)

નુકસાનીની

d)

નફાની

11.

જગમોહનદાસ નું ઘર કયા નામે વખણાતું ?

a)

આનંદમહેલ

b)

રામરાજ્ય

c)

સ્વર્ગ રાજ

d)

એન્ટિલિયા(Antilia)

12.

જગમોહનદાસ નું ઘર કેટલા રૂપિયા નું હતું ?

a)

૯૦ લાખ

b)

૬૦ lakh

c)

૮૦ લાખ

d)

૧૦૦ લાખ

13.

આ પાઠ નું નામે જણાવો.

a)

સંસ્કારીની શ્રીમંતાઈ

b)

સંસ્કારની શ્રીમંતાઈ

c)

સંસ્કારની ગાંડાઈ

d)

સંસ્કારનિ શ્રીમનતાઈ

14.

જગમોહનદાસ નું આનંદમહેલ કયા બંધાયેલો હતો ?

a)

પર્વત પાસે

b)

નદી પાસે

c)

સમુદ્ર પાસે

d)

દરિયાકિનારે

15.

આ પાઠ ના લેખક નું નામે જણાવો.

a)

પીતામ્બર પટેલ

b)

પીતાંબર પટેલ

c)

કુન્દનિકા કાપડિયા

d)

કુન્દનિકા કાપદિયા