wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત ની નદીઓ ભાગ 2

Total questions: 71

Worksheet time: 48mins

Name
Class
Date
1.

બના સરસ્વતી અને રૂપેણ કઈ પર્વતમાળામાંથી નીકળતી નદીઓ છે

a)

અરવલ્લીની પર્વતમાળા

b)

સહયાદ્રીની પર્વતમાળા

c)

સાતપુરા પર્વતમાળા

d)

તમામ વિકલ્પો સાચા છે

2.

બનાસ નદી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણનાશા છે

b)

બનાસ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે

c)

બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાનના સિરોહી જિલ્લાના સીરણવાના ડુંગરમાંથી છે

d)

દાંતીવાડા બંધ બનાસ નદી પર બાંધવામાં આવ્યું છે

e)

બનાસ નદી પર સીપુ ડેમ બાંધવામાં આવેલ છે

3.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

વિશ્વની સૌથી મોટી નદી એમોઝોન છે અને વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ છે

b)

ભારતની સૌથી મોટી નદી બ્રહ્મપુત્રા છે અને ભારતની સૌથી લાંબી નદી સાબરમતી છે

c)

ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે અને ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે

d)

ગુજરાતમાંથી નીકળી ગુજરાતમાં વહેવાવાળી ગુજરાતની સૌથી લાંબી નદી ભાદર છે

4.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

રૂપેણ નદીનું ઉદભવ સ્થાન મહેસાણા જિલ્લાના ટુંગાના પર્વતમાંથી છે

b)

મોઢેરા પુષ્પાવતી નદી કિનારે આવેલ છે

c)

મોઢેરા નું પ્રાચીન નામ ભગવદ ગામ છે

d)

મોઢેરાને કલાનગરી પણ કહેવાય છે

e)

ઉર્સ નો મેળો ઉનાવા ખાતે પુષ્પાવતી નદી કિનારે ભરાય છે

5.

સરસ્વતી નદી બાબતે નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે

a)

સરસ્વતી નદી બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના ચોરીના ડુંગર માંથી નીકળે છે

b)

સરસ્વતી નદીને અર્જુની પણ કહે છે

c)

સરસ્વતી નદીનું અન્ય નામ સારસ્વત છે

d)

મુક્તેશ્વર ડેમ સરસ્વતી નદી પર બાંધેલો છે

e)

તમામ વિકલ્પ સાચા છે

6.

લુપ્ત નદી ભૂગર્ભમાં વહેતી નદી કઈ નદી ઓળખાય છે

a)

સરસ્વતી નદી

b)

બનાસ નદી

c)

રૂપેણનદી

d)

તમામ

7.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

હાથમતી નદીનું અન્ય નામ કિરાત કન્યા છે

b)

હિંમતનગર હાથમતી કિનારે વસેલું છે

c)

કાજીવાવ હિંમતનગરમાં આવેલ છે

d)

હિંમતનગર બહાદુર શાહ ઝફર એ વસાવેલું છે

8.

સાબરમતી નદી વિશે નીચેના વિધાનો વિચારી ખોટું વિધાન જણાવો

a)

સાબરમતી નું પ્રાચીન નામ સ્વાભ્રમતી છે

b)

સાબરમતી ના અન્ય નામ ગુજરાતની અંબા અને ગુજરાતની નાઇલ છે

c)

સાબરમતી નું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશની મહીકલ પર્વતમાળા છે

d)

ધરોઈ ડેમ, સંત સરોવર ડેમ ,અને વાસણા બેરેજ ડેમ સાબરમતી નદી પર સાબરમતી નદી પર બાંધવામાં આવેલ છે

e)

મહુડી ગાંધીનગર અમદાવાદ સાબરમતી નદી કાંઠે વસેલ છે

9.

પૈકી કયું વિધાન ખોટું છે

a)

ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે જેની લંબાઈ 321 km છે

b)

બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ એમ 7 જિલ્લામાંથી સાબરમતી નદી વહે છે

c)

વૌઠા ખાતે સાત નદીના સંગમ સ્થાન થાય છે

d)

વૌઠાના મેળામાં ઊંટ ની લે વેચ થાય છે

10.

વૌઠા ખાતે સાત નદીઓના સંગમ સ્થાન બાબતે કયો વિકલ્પ સાચો છે

a)

સાબરમતી હાથમતી મેશ્વો માઝમ વાત્રક શેઢી ખારી

b)

સાબરમતી હાથમતી મેશ્વો માઝમ વાત્રક મહી ખારી

c)

સાબરમતી હાથમતી ઢાઢર માઝમ વાત્રક શેઢી ખારી

d)

સાબરમતી હાથમતી મેશ્વો માઝમ હિરણ શેઢી ખારી

11.

ના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

મેશ્વો ડેમ (શામળાજી) મેશ્વો નદી પર બાંધવામાં આવેલો છે

b)

ક્ષત્રપકાળ બૌદ્ધ સ્તૂપ દેવની મોરી છે

c)

મહેમદાવાદ વાત્રક નદી કિનારે વસેલું છે

d)

તમામ વિકલ્પો સાચા છે

12.

સૌરાષ્ટ્રની એકમાત્ર નદી કઈ છે જે સરસ્વતી નદીને મળે છે

a)

લીમડી ભોગાવો નદી

b)

કપિલા નદી

c)

વઢવાણ ભોગાવો નદી

d)

તમામવિકલ્પ સાચા છે

13.

વણઝારી વાવ અને હીર વાવ ક્યાં આવેલી છે

a)

મોડાસા

b)

વાત્રક

c)

નવસારી

d)

અમદાવાદ

14.

ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન 2004માં કયું છે

a)

પુનિતવન

b)

શહીદ વન

c)

નળ સરોવર વંન

d)

તમામ વિકલ્પ સાચા છે

15.

મહી નદી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

મહી નદીનું ઉદગમસ્થાન મધ્ય પ્રદેશના વિંધ્ય પર્વતની પશ્ચિમે આવેલા મેહદ સરોવરમાંથી અજેરા નજીકથી

b)

મહી નદીનો અંત વહોળા ની ખાડી ( ખંભાત નો અખાત) છે

c)

વણાકબોરી ડેમ અને કડાણા ડેમ મહી નદી પર બાંધવામાં આવેલા છે

d)

મહી નદી ભારતની એકમાત્ર નદી છે જે કર્કવૃતને બે વખત ઓળંગે છે

e)

મહી નદીને ટોલેમી મહેન્દ્રી અને અલબરુની મોફીસ તરીકે ઓળખાવતા હતા

16.

મહીસાગર વન કયા જિલ્લામાં આવેલું છે

a)

મહીસાગર જિલ્લામાં

b)

આણંદ જિલ્લામાં

c)

ખેડા જિલ્લામાં

d)

તમામ વિકલ્પ સાચા છે

17.

સોલંકી યુગ નું ગલતેશ્વર શિવાલય કઈ નદી કિનારે આવેલું છે

a)

ગલતી નદી પાસે

b)

મહી નદી પાસે

c)

સરસ્વતી નદી પાસે

d)

બિંદુ સરોવર પાસે

18.

રાસ્કાવીયર પરિયોજના કઈ નદી સાથે જોડાયેલ છ

a)

મહી નદી

b)

સાબરમતી નદી

c)

નર્મદા નદી

d)

તમામ વિકલ્પ સાચા છે

19.

નીચેના પૈકી નો ખોટો વિકલ્પ શોધો

a)

ઢાઢળ અને વિશ્વામિત્રી નદી પાવાગઢના ડુંગર માંથી નીકળે છે

b)

વિશ્વામિત્રી નદી ઢાઢળ નદીની સહાયક નદી છે

c)

આજવા ડેમ વિશ્વામિત્રી નદી પર બનાવેલો છે

d)

વિશ્વામિત્રી એ મગરોની નદી છે

e)

વિશ્વામિત્રી નદી પંચમહાલ જિલ્લાની મધ્યમાંથી પસાર થાય છે

20.

નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધો

a)

કર્કવૃતને બે વાર ઓળંગતી નદી મહી નદી છે

b)

વિસવ વૃતને બે વાર ઓળંગતી નદી કોંગો નદી છે

c)

મકરવૃતને બે વાર ઓળંગતી નદી લિમ્પોપો છે

d)

કર્કવૃત અને મકરવૃત બંનેને ઓળંગતી નદી નીલ નદી છે

e)

તમામ વિકલ્પ સાચા છે

21.

નીચેનામાંથી કયું નર્મદા નદીનું અન્ય નામ નથી

a)

ગુજરાતની જીવાદોરી-------- મૈકલ કન્યા

b)

રેવા -----------શિવ સુતા

c)

રુદ્ર કન્યા -------અમરકોશકાર

d)

કીરાત કન્યા અને અર્જુન

22.

નર્મદા નદી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

પૂર્વથી પશ્ચિમ બાજુએ વહેતી નર્મદા ભારતની સૌથી મોટી નદી છે

b)

ગુજરાતી ભાષાના સૌ પ્રથમ સંગ્રહ "ભણકાર"માં નર્મદા નદીનો ઉલ્લેખ છે

c)

પરિક્રમા નર્મદા મૈયાની- અમૃતલાલ વેગડે લખેલું છે

d)

પરશુરામ એ નર્મદા કાંઠે દીક્ષા ગ્રહણ કરી હતી

23.

"નમામી દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ." આ રચના કોની છે

a)

પરશુરામ

b)

આદિ શંકરાચાર્ય

c)

વશિષ્ઠ

d)

સાંદિપની

24.

કઈ માછલી માત્ર નર્મદા નદીમાં જોવા મળે છે

a)

હિલસા

b)

સ્પાઈની હિલ

c)

કટલો

d)

પંકજ

25.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

છત્તીસગઢના બિલાસપુર જિલ્લાની વિંધ્ય પર્વતમાળા ના અમરકંટક ડુંગર માંથી નીકળતી રેવા અને મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાળાના મૈકલ પર્વતમાંથી નીકળતી નર્મદા માંડલા નજીક મળે છે

b)

નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ મહિસાગર જિલ્લાના ક્વાટ તાલુકાના હાપેશ્વર ખાતેથી થાય છે

c)

નર્મદા નદીનો અંત ખભાતના અખાતમાં આલિયાબેટ નજીક થાય છે

d)

નર્મદા નદી છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ચાર રાજ્યોમાં વહે છે

26.

નીચેના પૈકી કયો ધોધ ગુજરાતમાં છે

a)

ધુઆધાર દોસ્ત

b)

કપિલ ધારા ધોધ

c)

દૂધધારા ધો ધ

d)

સુરપાણેશ્વર નો ધોધ (મોખડી ઘાટ)

27.

નર્મદા નદી પર બાંધવામાં આવેલું નીચેના પૈકી કયો બંધ ગુજરાતમાં નથી

a)

નર્મદા સાગર (ઇન્દિરા સાગર બંધ (

b)

સરદાર સરોવર બંધ

c)

ભાડભૂત પરિયોજના

d)

તમામ વિકલ્પ સાચા છે

28.

સરદાર સરોવર બંધ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

સરદાર સરોવર બંધના સ્વપ્ન દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલ છે

b)

સરદાર સરોવર ડેમની આધારશીલા 5 એપ્રિલ 1961 ના રોજ જવાહરલાલ નહેરુના હસ્તે થઈ

c)

સરદાર સરોવર નિગમ ની રચના 1988 માં મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના સમયમાં થઈ

d)

નર્મદા બોન્ડ 1991 માં ચીમનભાઈ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યા

e)

તમામ વિકલ્પ સાચા છે

29.

નર્મદા ઘાટ કોની સમાધિ છે

a)

અમરસિંહ ચૌધરી

b)

ચીમનભાઈ પટેલ

c)

બળવંતરાય મહેતા

d)

ઇન્દ્ર દેસાઈ

30.

અરુધતી રોયનું નર્મદા યોજના ઉપર ટીકા કરતું પુસ્તક કયું છે

a)

ધ ગ્રેટર કોમન ગુડ

b)

મીડ નાઈટ ચિલ્ડ્રન

c)

ધ ગોડ ઓફ સ્મોલ થિંગ

d)

તમામ વિકલ્પ સાચા છે

31.

સરદાર સરોવરથી ઉત્પન્ન થતી વીજળી બાબતે નીચે પૈકી ખોટું વિધાન શોધો

a)

સરદાર સરોવરથી ઉત્પન્ન થતી કુલ વીજળી 1450 મેગા વોટ છે

b)

57 ટકા વીજળી મધ્યપ્રદેશને મળે છ

c)

27% વીજળી મહારાષ્ટ્રનેને મળે છે

d)

16 ટકા વીજળી ગુજરાતને મળે છે

e)

24% વીજળી રાજસ્થાન ને મળે છે

32.

નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધો

a)

નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર તરફ લઈ જવા સૌની યોજના છે

b)

નર્મદા નદીનું પાણી ઉત્તર ગુજરાત તરફ લઈ જવા સુજલામ સુફલામ યોજના બનાવવામાં આવી છે

c)

તમામ વિકલ્પ સાચા છે

d)

માત્ર એક જ વિકલ્પ સાચો છે

33.

નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધો

a)

નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર તરફ લઈ જવા સૌની યોજના છે

b)

નર્મદા નદીનું પાણી ઉત્તર ગુજરાત તરફ લઈ જવા સુજલામ સુફલામ યોજના બનાવવામાં આવી છે

c)

વિકલ્પ સાચા છે

d)

માત્ર એક જ વિકલ્પ સાચો છે

34.

પિતૃ શ્રાદ્ધનું કેન્દ્ર અને દક્ષિણના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે

a)

પાટણ

b)

હિંદુ સરોવર

c)

ચાંદોદ

35.

વિશ્વામિત્રી નો અંત ક્યાં આવે છે

a)

ઢાઢળનદીમાં

b)

નર્મદા નદી

c)

તાપી નદીમાં

d)

મ હીંનદી

36.

તાપી નદીને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે જેમાં અન્ય નામોમાં કયું નામ ખોટું છે

a)

સૂર્યપુત્રી

b)

નર્મદાની જુડવા

c)

નર્મદાની ભાગીને

d)

તાપ્તી

e)

ગુજરાતની ગંગા

37.

ભારતની એકમાત્ર નદી જેનો જન્મદિવસ ઉજવાય છે તે કઈ

a)

નર્મદા

b)

ગંગા

c)

તાપી

d)

બ્રહ્મપુત્ર

38.

તાપી નદી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

તાપી નદીનું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાની મહાદેવની ટેકરીઓમાંથી નીકળે છે

b)

તાપી નદી પર ઉકાઈ ડેમ ( સોનગઢ તાલુકો) અને કાકરાપાર ડેમ (માંડવી તાલુકો) બાંધવામાં આવેલો છે

c)

તાપી નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થળ નિઝર તાલુકાનું હાફેશ્વર છે

d)

ઉકાઈ ડેમથી રચાતું સરોવર વલ્લભ સાગર સરોવર છે

39.

રાજપીપળા ના ડુંગર માંથી નીકળીને નર્મદા અને તાપી વચ્ચે વહેતી નદીનું નામ જણાવો

a)

કીમ

b)

પુર્ણા

c)

અંબિકા

d)

Paar

40.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

(a)અંબિકા નદી પર મધર ઇન્ડિયા ડેમ બનાવેલો છે

b)

(b)ગીરાધોધ અંબિકા નદી પર આવેલો છે

c)

એ અને બી બંને વિકલ્પ સાચા છે

d)

માત્ર એ વિકલ્પ સાચો છે

41.

જેના પૈકી કોલક નદી બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

ઉદવાડા કોલક નદી કિનારે નું સ્થળ છે

b)

કોલક નદીમાંથી કાલુ નામની માછલી મળે છે જે મોતી આપે છે

c)

કોલક નદી રેતીના ઢગમાં ફેરવાઈ જાય છે

d)

તમામ વિકલ્પ સાચા છે

42.

ગુલાબી લાલ અને ઘોડા પૂરી તરીકે કઈ નદી જાણીતી છે

a)

દમણ ગંગા

b)

તાપી

c)

નર્મદા

d)

કીમ

43.

મધુબન પરિયોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે

a)

તાપી

b)

દમણ ગંગા

c)

અંબિકા

d)

કીમ

44.

સત્યાગ્રહની ભૂમિ બારડોલી કઈ નદી કિનારે છે

a)

મીંઢોણા નદી

b)

તાપી નદી

c)

નર્મદા નદી

d)

સાબરમતી નદી

45.

ગુજરાતની સૌથી દક્ષિણે આવેલી નદી કઈ છે

a)

દમણ ગંગા

b)

કોલક

c)

પાર

d)

વાલ્મિકી નદી

46.

સૌરાષ્ટ્રની નદીઓ મોટાભાગે કેવો જળ પરિવાર ધરાવે છે

a)

ત્રિજ્યા કાર

b)

નળાકાર

c)

ચોરસ આકાર

d)

સંભવિત આકાર

47.

મચ્છુ નદી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

મચ્છુ નદીને માલધારીઓની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે

b)

બાબુભાઈ જશભાઈ પટેલના સમયગાળા દરમિયાન ઓગસ્ટ 1979 માં મચ્છુ 2 ડેમ તૂટ્યો હતો

c)

મચ્છુ નદી કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે માટે તે કુવારીકા નદી તરીકે પણ જાણીતી છે

d)

તમામ વિકલ્પ સાચા છે

48.

આજી નદી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

રાજકોટ આજી નદી કિનારે વસેલું છે

b)

આજી કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે

c)

રાજકોટ શહેરને પીવાનું પાણી આજી નદી દ્વારા પાડવામાં આવે છે

d)

આજી નદીનો અંત ખંભાતનો અખાત છે

49.

રણજીત સાગર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે

a)

નાગમતી

b)

આજી

c)

ગંગા

d)

સાબરમતી

50.

વેલિંગ્ટન ડેમ બાબતે નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

વેલિંગ્ટન ડેમ રાજકોટમાં આવેલ છે

b)

વેલિંગ્ટન ડેમ કાળવો નદી પર છે

c)

વેલ્ડીંગ ટન ડેમ મહોબ્બત ખાન ત્રીજાએ બનાવ્યો હતો

d)

તમામ વિકલ્પ સાચા છે

51.

ભાદર નદી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ભાદર નદીએ સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાય છે

b)

અરબ સાગરને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર છે

c)

ભાદર નદીનું ઉદગમ સ્થાન મદાવાનો ડુંગર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં

d)

ભાદર નદી નો અંત અરબ સાગરમાં થાય છે

e)

તમામ વિકલ્પ સાચા છે

52.

કપિલા હિરણ સરસ્વતી નદી ક્યાંથી નીકળે છે

a)

ગીર ની ટેકરી

b)

સાપુતારા ના ડુંગરો

c)

મહેસાણાના ડુંગરો

d)

સહ્યાદ્રીની પર્વતમાળા

53.

ખંભાતના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે

a)

શેત્રુંજી

b)

ભાદર

c)

આજી

d)

નર્મદા

54.

કમલેશ્વર ડેમ અને ઉમરેઠી ડેમ કઈ નદી પર છે

a)

હિરણ નદી

b)

કપિલા નદી

c)

સરસ્વતી નદી

d)

શેત્રુંજી નદી

55.

શેત્રુંજી નદી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ખોડીયાર બંધ અને રાજસ્થળી બંધ શેત્રુંજી નદી પર છે

b)

શેત્રુંજી સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે

c)

ખંભાતના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી શેત્રુંજી છે

d)

તમામ વિકલ્પ સાચા છે

56.

ઘેલો નદીનું ઉદગમ સ્થાન કયું છે

a)

ફુલઝર નો ઉચ્ચપ્રદેશ

b)

સમઢીયાળા ના ડુંગર માંથી

c)

ગીરની ટેકરીઓ

d)

અમરેલી જિલ્લાના ઠુઠી ટેકરીઓમાંથી

57.

મીનળદેવીની સમાધિ ક્યાં આવેલી છે

a)

ઘેલા સોમનાથ

b)

પાટણ

c)

જુનાગઢ

d)

ઉમેદવારકા

58.

પ્રાચીન સમયમાં મૈત્રક વંશ ની રાજધાની વલભી કઈ નદી કિનારે આવેલ છે

a)

ઘેલોનદી કાંઠે

b)

સરસ્વતી નદી કાંઠે

c)

સુખ ભાદર નદી કાંઠે

d)

ભાદર નદી કાંઠે

59.

સંસ્કૃતિનું નગર "રંગપૂર "કઈ નદી કાંઠે આવેલ છે

a)

સુખભાદર

b)

કપિલા

c)

કિરણ

d)

સાબરમતી

60.

નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધો

a)

નાયકા ડેમ અને ધોળીધજા ડેમ વઢવાણ ભોગાવો નદી પર આવેલ છે

b)

થોરીયાળી ડેમ લીમડી ભોગાવો નદી પર આવેલો છે

c)

સાબરમતી નદીમાં અંત પામતી સૌરાષ્ટ્રની એક માત્ર નદી લીંબડી ભોગાવો નદી છે

d)

તમામ વિકલ્પ સાચા છે

61.

ઉમરાળા ની લોકમાતા કઈ નદી કહેવાય છે

a)

રંઘોળી નદી

b)

માલેશ્રી નદી

c)

બગડ નદી

d)

માલણ નદી

62.

કચ્છની સૌથી મોટી અને લાબી નદી કઈ છે

a)

ખારી નથી

b)

રૂકમાંવતી નદી

c)

નાગમતી નદી

d)

કાળી નદી

63.

કચ્છની નો સૌથી મોટો ડેમ રુદ્રમાતા ડેમ કઈ નદી પર છે?

a)

ખારી નદી

b)

રુક્માવતી નદી

c)

નાગમતી નદી

d)

ભાદર નદી

64.

વિજય સાગર ડેમ કઈ નદી પર બનાવેલો છે

a)

રુક્માવતી નદી

b)

ખારી નદી

c)

ભૂખી નદી

d)

સરસ્વતી નદી

65.

ધોળાવીરા કઈ નદી કાંઠે આવેલું છે

a)

લુણી નદી

b)

ખારી નદી

c)

રુક્માવતી નદી

d)

લીમડી ભોગાવો નદી

66.

કયો વિકલ્પ ખોટો છે

a)

ગુજરાતમાં સૌથી વધુ કુવા જુનાગઢ જિલ્લામાં છે

b)

ગુજરાતમાં કુવા દ્વારા સૌથી વધુ સિંચાઈ મહેસાણા જિલ્લો કરે છે

c)

ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કુવા સુરેન્દ્રનગર જિલ્લામાં છે

d)

સૌપ્રથમ પાતાળ કુવો મહેસાણામાં

e)

તળાવો દ્વારા સૌથી વધુ સિંચાઈ ખેડા અને આણંદ જિલ્લામાં થાય છે

67.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ સુરત જિલ્લામાં થાય છે

b)

સૌથી વધુ પિયત હેઠળ નો વિસ્તાર મહેસાણા જિલ્લો છે

c)

પિયત હેઠળ નો સૌથી ઓછો વિસ્તાર કચ્છ જિલ્લો છે

d)

સૌથી વધુ સિંચાઈ કપાસના પાકને મળે છે

68.

જોડકા જોડો

a)

વઢવાણ ભોગવો નદી

1.

ધોળી ધજા ડેમ

b)

લીમડી ભોગાવો નદી

2.

થોરીયાળી ડેમ

c)

રૂકમાવતી નદી

3.

વિજય સાગર ડેમ

d)

ખારી નદી

4.

રુદ્રમાતા ડેમ

e)

ઘી નદી

5.

દેવભૂમિ દ્વારકા

69.

નીચેના જોડકા જોડો

a)

શેત્રુંજી નદી

1.

ખોડીયાર બંધ

b)

હિરણ નદી

2.

કમલેશ્વર ડેમ

c)

નાગમતી નદી

3.

રણજીત સાગર સરોવર ડેમ

d)

તાપી નદી

4.

કાકરાપાર ડેમ

e)

વિશ્વામિત્રી નદી

5.

આજવા ડેમ

70.

Match the following

a)

મહી નદી

1.

વણાકબોરી ડેમ

b)

નર્મદા નદી

2.

કપિલ ધારા ધોધ

c)

મેશ્વો નદી

3.

શ્યામ સરોવર

d)

સાબરમતી નદી

4.

ધરોઈ ડેમ

e)

સરસ્વતી નદી

5.

મુક્તેશ્વર ડેમ

71.

Match the following

a)

સરસ્વતી નદી

1.

મુક્તેશ્વર ડેમ

b)

બનાસ નદી

2.

દાંતીવાડા ડેમ

c)

સીપુ નદી

3.

સીપુ ડેમ

d)

વિશ્વામિત્રી નદી

4.

આજવા ડેમ

e)

તાપી નદી

5.

ઉકાઈ ડેમ