NEW
Font size
S
M
L
XL
WorksheetsGopalbapa
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
ગોપાળબાપા પાઠના લેખકનું નામ જણાવો?
a)
નરસિંહ મહેતા
b)
ગાંધીજી
c)
પ્રેમાનંદ
d)
મનુભાઈ પંચોળી
2.
શિંગોડો શું છે?
a)
ખાવાની વસ્તુ
b)
એક નદીનું નામ
c)
એક પર્વતનું નામ
d)
એક વૃક્ષનું નામ
3.
આ તમારી પડખે ના દીપડા ન રંજાડે જાડે તોય ઘણું છે.
a)
સયાજીરાવ ગાયકવાડ
b)
ગોપાળબાપા
c)
પેશ્વા સરકાર
d)
માંડણ ભગત
4.
મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી?
a)
જાનવરના પગ પારખવાની
b)
ખોટા રૂપિયા પારખવાની
c)
હીરા પારખવાની
d)
માણસને પારખવાની
5.
તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું?
a)
ગાયકવાડ સરકારે
b)
પેશ્વા સરકારે
c)
માંડણ ભગત
d)
ગોપાળબાપા
6.
મનુભાઈ પંચોળી નું ઉપનામ જણાવો?
a)
મહાત્મા
b)
દર્શક
c)
મહાકવિ
d)
માણભટ્ટ
7.
ગોપાળબાપા એ સયાજીરાવ ગાયકવાડ પાસે કોના માટે જમીન ની માગણી કરી હતી?
a)
તેમના પોતાના માટે
b)
ગામ લોકો માટે
c)
તેમના છોકરા માટે
d)
તેમના મિત્ર ના છોકરા માટે
Reset
