WorksheetsIndian constitution
Total questions: 31
Worksheet time: 10mins
બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ છે?
10
12
8
6
બંધારણ સભાના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતાં?
ડૉ. બાબા સાહેબ આંબેડકર
સચિદાનંદ સિન્હા
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. સર્વપલ્લી રાધા કૃષ્ણન
બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
26 ડિસેમ્બર 1949
26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950
26 નવેમ્બર 1950
આમુખ કેટલા શબ્દોનું બનેલું છે?
83
85
88
81
ઉદ્દેશ્ય પ્રસ્તાવ (આમુખ) કોણે કઈ તારીખે રજૂ કર્યું?
13 ડિસેમ્બર 1946 બાબાસાહેબ આંબેડકર
9 ડિસેમ્બર 1946 સચ્ચિદાનંદ સિંહા
13 ડિસેમ્બર 1946 જવાલાલ નહેરુ
11 ડિસેમ્બર 1946 બી એન રાવ
આમુખ બંધારણનો આત્મા છે આવું કોણે કહ્યું?
કનૈયાલાલ માણેકલાલ મુનશી
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
ઠાકુર દાસ ભાર્ગવ
સરદાર વલ્લભભાઈ પટેલ
બંધારણ રચનાનું કામ કેટલો સમય ચાલેલું?
2 વર્ષ 18 માસ ૧૧ દિવસ
બે વર્ષ 11 માસ 18 દિવસ
બે વર્ષ છ માસ 12 દિવસ
બે વર્ષ 11 માસ 12 દિવસ
નીચેનામાંથી મૂળભૂત અધિકારનો કયો આર્ટિકલ વિદેશી નાગરિકને પ્રાપ્ત થતો નથી
આર્ટિકલ 20
આર્ટીકલ 19
આર્ટિકલ 18
આર્ટિકલ 21
1930 માં ભરાયેલ લાહોર અધિવેશનમાં સ્વાતંત્ર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો?
15 મી ઓગસ્ટ
26 જાન્યુઆરી
26 નવેમ્બર
14 મી ઓગસ્ટ
હાલ આપણને કેટલા મૂળભૂત અધિકાર પ્રાપ્ત છે?
8
6
7
5
બાળમજૂરીની વાત બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
22
23
24
25
અસપૃષ્યતા નિવારણ ની વાત બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
18
19
17
16
બંધારણીય રીટ સુપ્રીમ કોર્ટમાં કયા અનુચ્છેદ થી કરવામાં આવે છે?
30
31
32
33
હાઇકોર્ટમાં બંધારણીય રીટ કયા અનુચ્છેદ થી કરવામાં આવે છે?
224
226
225
2232
સૌ માટે સમાન કાયદો અને સૌને સમાન કાયદાનું રક્ષણ આર્ટીકલ 14 આ વિભાવના કયા દેશમાંથી લેવામાં આવી છે?
અમેરિકા
રશિયા
બ્રિટન
આયર્લેન્ડ
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ થી ખિતાબો અને ઇલકાબોની નાબૂદી કરવામાં આવી છે?
28
18
22
24
RTI- 2005 માહિતી અધિકાર અધિનિયમ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ થી બનાવવામાં આવ્યો છે?
19-A
19-B
19-C
19-F
શિક્ષણને મૂળભૂત અધિકાર કયા બંધારણીય સુધારાથી બનાવવામાં આવ્યો?
84 મો બંધારણીય સુધારો 2001
86 મો બંધારણીય સુધારો 2002
44 મો બંધારણીય સુધારો 1978
42 મો બંધારણીય સુધારો 1976
ભારતીય બંધારણ અનુસાર 2002 પહેલા શિક્ષણ કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવતું હતું?
21
20
45
46
RTE-2009( શિક્ષણનો અધિકાર ) કાયદાનો અમલ ગુજરાતમાં ક્યારથી શરૂ થયો?
26 ઓગસ્ટ 2009
27 ઓગસ્ટ 2009
28મી નવેમ્બર 2002
1 એપ્રિલ 2010
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો DPSP(Directive ptinciples of state policy) આપણા બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યા છે?
અમેરિકા
બ્રિટન
રશિયા
આયર્લેન્ડ
ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
જવાહરલાલ નહેરુ સમિતિ
તેજબહાદુર સ્પ્રુ સમિતિ
સરદાર સવર્ણસિંહ સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ બંધારણના કયા આર્ટિકલ થી મધ્યાન ભોજન યોજના શરૂ કરવામાં આવેલ છે?
40
39
41
42
કયો બંધારણીય સુધારો લઘુ બંધારણ (મીની ફેડ્રેશન) તરીકે ઓળખવામાં આવે છે?
44 મો બંધારણીય સુધારો 1978
42 મો બંધારણીય સુધારો 1976
પ્રથમ બંધારણીય સુધારો 1951
86 મો બંધારણીય સુધારો 2002
આપણા ભારત દેશના સંસદીય વડા કોણ છે?
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભા અધ્યક્ષ
જેમ કેન્દ્રમાં આર્ટીકલ 76 મુજબ એટર્ની જનરલ હોય તેમ રાજ્યમાં કોણ હોય છે?
સોલિસિટર જનરલ
ચીફ જસ્ટિસ
પ્રોસીકયુટર
એડવોકેટ જનરલ
રાષ્ટ્રપતિ વટહુકમ કયા આર્ટિકલ થી બહાર પાડે છે?
132
123
226
213
રાષ્ટ્રપતિની વીટો પાવર કયા આર્ટીકલમાં આપવામાં આવેલ છે?
108
111
112
113
રીટ કેટલા પ્રકારની હોય છે?
ત્રણ
ચાર
પાંચ
બે
વીટો પાવરના પ્રકાર કેટલા?
બે
ત્રણ
પાંચ
ચાર
રાષ્ટ્રપતિનો સલાહ અધિકાર કયા આર્ટીકલ માં આપેલો છે?
143
144
145
146
