wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આશાબેન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સગર્ભા ની પ્રથમ તપાસ કેટલા અઠવાડિયા થાય છે

a)

12

b)

13

c)

11

d)

15

2.

આશાના કેટલા કાર્યો

a)

પાંચ

b)

c)

ત્રણ

d)

આઠ

3.

ગઈકાલે પોલીસને કેટલા રૂપિયા દંડ થયો હતો

a)

10

b)

20

c)

90

d)

70

4.

આશા હોવું એટલે શું

a)

સેવા આપનાર

b)

સેવા અપાવનાર

c)

ચળવળ કાર

d)

ઉપરોક્ત તમામ

5.

આશા ઇન્ડક્શન તાલીમ કેટલા દિવસની હોય

a)

આઠ

b)

પાંચ

c)

એક

d)

ત્રણ

6.

આશા ની પસંદગી કોણ કરે

a)

ગ્રામ પંચાયત

b)

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

c)

તાલુકા હેલ્થ કચેરી

d)

જિલ્લા પંચાયત

7.

એક આશા દીઠ વસ્તી

a)

500

b)

200

c)

1000

d)

1500

8.

આશા ને કેટલા રજીસ્ટર નિભાવવાના હોય

a)

પાંચ

b)

બે

c)

ત્રણ

d)

એક

9.

સગર્ભાને ક્યારે રિફર કરશો

a)

ચામડી માં ખસ કે ખંજવાળ

b)

માથાનો દુખાવો

c)

યોની માંથી રક્તસ્ત્રાવ

d)

સામાન્ય તાવ

10.

વંચિતો સુધી પહોંચવાના પગલાની સંખ્યા

a)

સાત

b)

પાંચ

c)

ત્રણ

d)

10