wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ફોરેસ્ટ ગાર્ડ 4

Total questions: 100

Worksheet time: 1hrs 9mins

Name
Class
Date
1.

ભારત સરકાર દ્વારા જૈવ વિવિધતાના સંરક્ષણની જોગવાઈઓના અમલીકરણ માટે----------- સંસદમાંથી પસાર કરવામાં આવેલ છે

a)

જેવવિવિધતા અધિનિયમ 2002

b)

જૈવ વિવિધતા અધિનિયમ 2004

c)

જૈવ વિવિધતા અધિનિયમ 2006

d)

જેવો વિવિધ અધિનિયમ 2008

2.

જેવો વિવિધતા નું સંરક્ષણના મુખ્ય પ્રકાર કયા છે

a)

1સ્વસ્થાને સંરક્ષણ ( insitu conservation)

b)

2બાહ્ય સ્થાને સંરક્ષણ ( ex situ conservation)

c)

માત્ર એક

d)

એક અને બે બંને

3.

સ્વસ્થાને સંરક્ષણ બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

મહત્વપૂર્ણ પક્ષી વિસ્તાર

b)

સામુદાયિક આરક્ષિત ક્ષેત્ર

c)

વાઘ આરક્ષિત ક્ષેત્ર

d)

વનસ્પતિ ઉદ્યાન

4.

સ્વસ્થાને સંરક્ષણ બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

દરિયાઈ સંરક્ષિત વિસ્તાર

b)

પવિત્ર વનરાજી

c)

સંરક્ષિત વનો

d)

બીજ બેંક

5.

બાહ્ય સ્થાને સંરક્ષણ બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

ભ્રુણ સંગ્રહ

b)

ઘર બગીચો

c)

વનસ્પતિ ઉદ્યાન

d)

વન્યજીવ અભયારણ્ય

6.

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણો જાહેર કરવાની સત્તા કોને આપવામાં આવી છે

a)

કેન્દ્ર સરકાર

b)

રાજ્ય સરકાર

c)

રાષ્ટ્રપતિ

d)

પ્રધાનમંત્રી

7.

રાજ્ય સરકાર સૂચિત કરવામાં આવનાર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સમાવિષ્ટ જમીનમાં અથવા જમીન પર કોઈપણ વ્યક્તિના અસ્તિત્વ પ્રકાર અને હકની તપાસ કરવા અને તેના હકને નિર્ધારિત કરવા માટે અધિનિયમ અંતર્ગત એક અધિકારીને --------- તરીકે નિયુક્ત કરે છે

a)

કલેકટર

b)

રાજ્ય સરકાર

c)

રાષ્ટ્રપતિ

d)

પ્રધાનમંત્રી

8.

વનભૂમિને રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભ્યારણ ક્ષેત્ર જાહેર કરવા માટે ------------- ની પરવાનગી લેવી આવશ્યક છે

a)

રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ

b)

પ્રાણી બોર્ડ

c)

પશુ કેન્દ્ર બોર્ડ

d)

રાજ્યના મુખ્ય પશુ તેમજ વન પર્યાવરણ અધિકારી

9.

ભારતનું પ્રથમ કંઝર્વેશન રીઝર્વ કયું છે

a)

તિરુન વેલી તમિલનાડુ

b)

પહેરિયાર કેરળ

c)

ગીર

d)

માણાવદર બ્લેક બક

10.

ભારતની --------------જનજાતિ દ્વારા વૃક્ષના ફક્ત ખરેલા ભાગોને વપરાશમાં લેવામાં આવે છે

a)

ગોંડ

b)

ગામીત

c)

વસાવા

d)

બોડો

11.

માનવ અને જૈવમંડળ કાર્યક્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે

a)

યુનેસ્કો

b)

યુ નો

c)

હું

d)

રેડ ક્રોસ

12.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

પાક સંબંધીત પ્રજાતિઓના બીજો નું સંરક્ષણ-----નવી દિલ્હી

b)

પાલતુ પશુઓના આનુવંશિક પદાર્થોનું સંરક્ષણ ---- હરિયાણા કરનાલ

c)

માછલીઓના આનુવંશિક પદાર્થોનું સંરક્ષણ---- લખનઉ

d)

સીડ વોલ્ટ ---- ચાંગલા લદ્દાખ

e)

કંપાસ-- અમદાવાદ

13.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

આઈ યુ સી એન નું મુખ્ય મથક સીઝરલેન્ડના ગ્લેન્ડમાં આવેલું છે

b)

આઈ યુ સી એન દ્વારા રેડ ડેટા બુક 1966 માં જાહેર કરવામાં આવી

c)

આયુસીએન યુનોનું અંગ છે અને iucn ની સ્થાપના ૧૯૪૮માં થઈ હતી

d)

IUCN - નું પૂરું નામ - INTERNATTIONAL UNION FOR CONSERVATION OF NATURE

e)

વર્લ્ડ હેરિટેજ સાઇટ ને પસંદગી IUCN દ્વારા કરવામાં આવે છે

14.

પરંપરાગત માનવ જીવનની સાથે સમન્વય શાંતિને જૈવ વિવિધતાના સંરક્ષણની સૌથી મહત્વની વ્યુહ રચના કઈ છે

a)

જૈવ આરક્ષિત ક્ષેત્ર

b)

બોટનિકલ ગાર્ડન

c)

રાષ્ટ્રીય ઉદ્યાન

d)

અભયારણ્ય

15.

કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ અને અનન્ય તરતી ના જૈવ વિવિધતા ધરાવતી વનસ્પતિ સમૂહના ટાપુ વિસ્તાર જોવા મળે છે

a)

ભૃત કણીકા રાષ્ટ્રીય ઉદ્યાન

b)

કેબુલ લામજો રાષ્ટ્રીય ઉદ્યાન

c)

કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

d)

સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન

16.

નીચેના પૈકી ભારતના કયા સંરક્ષીત વિસ્તારોમાંથી સ્થાનિક લોકોને વન પેદાશોને ભેગી અને ઉપયોગ કરવાની મંજૂરી નથી

a)

જૈવ આરક્ષિત ક્ષેત્ર

b)

રાષ્ટ્રીય ઉદ્યાન

c)

અભયારણ્ય

d)

રામસર સંધિ અંતર્ગત જાહેર કરેલ જળ પ્લાવિત ક્ષેત્ર

17.

નીચેના પૈકી કઈ વનસ્પતિના મૂળ સ્થાનથી સંરક્ષણની રીત નથી

a)

જૈવ આરક્ષિત ક્ષેત્ર

b)

બોટનિકલ ગાર્ડન

c)

રાષ્ટ્રીય ઉદ્યાન

d)

વન્યજીવ અભયારણ્ય

18.

નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્રનો જૈવ વિવિધતાનો દસકો છે

a)

2011 થી 2020

b)

2013 થી 2023

c)

2016 થી 2025

d)

2020 થી 2030

19.

નીચેના પૈકી કયું સ્થળ મહત્તમ જૈવ વિવિધતા અને સ્થાનિક પ્રાણીઓ ધરાવે છે

a)

પૂર્વીય ઘાટ અને પશ્ચિમ બંગાળ

b)

પશ્ચિમ ઘાટ અને પૂર્વીય હિમાલય

c)

થાર નું રણ અને પંજાબ

d)

નિકોબાર અને કેરળ

20.

વનસ્પતિ જનીન બેંક---------- સંરક્ષિત કરે છે

a)

ફક્ત બીજ

b)

ભક્ત કલમ

c)

બીજ અને કલમ

d)

ફક્ત પરાગ

21.

સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે

a)

મહારાષ્ટ્ર

b)

કેરલ

c)

છત્તીસગઢ

d)

આંધ્ર પ્રદેશ

22.

ભારતમાં સંરક્ષિત ક્ષેત્રોની શ્રેણીમાંના નીચેના પૈકી કઈ શ્રેણીમાંના સ્થાનિક લોકો ખાનગી જમીન ધરાવવા માટે પરવાનગી નથી

a)

રાષ્ટ્રીય ઉદ્યાન

b)

જીવાવરણ અનામત

c)

વન્યજીવ અભયારણ્ય

d)

યુનેસ્કોના વિશ્વ હેરિટેજ સ્થળો

23.

ભારતના -------------રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો

a)

કુનો

b)

વાયનાડ

c)

કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

d)

પેરામ બુદુર

24.

ગુજરાતમાં મુખ્ય ચાર પ્રકારના ગીધ જોવા મળે છે જેમાંથી કયો વિકલ્પ ખોટો છે

a)

સફેદ પીઠ ગીધ

b)

ગિરનારી ગીધ

c)

ખેરોગીધ

d)

રાજગીધ

e)

ડાકુ ગીધ અને પહાડી ગીધ

25.

બિલાડી પરિવારનો એકમાત્ર સભ્ય જે સ્પષ્ટ લૈંગિક દ્વિવિરૂપતા દર્શાવે છે

a)

સિંહ

b)

વાઘ

c)

દિપડો

d)

0 ચિત્તો

26.

કયા દિવસને ગંગા રિવર ડોલ્ફિન ડે ઉજવાય છે

a)

પાંચ ઓક્ટોબર

b)

29 જુલાઈ

c)

26 નવેમ્બર

d)

29 ઓગસ્ટ

27.

સમાચારમાં ઘણીવાર જોવા મળતો શબ્દ M- STRIPES શાને લખતો છે

a)

વાઘ આરક્ષિત ક્ષેત્રોની દેખભાળ

b)

જંગલી પ્રાણીઓના નિયંત્રિત પ્રજનન

c)

રાષ્ટ્રીય ધોરીમાર્ગની સુરક્ષા

d)

સિંહોની દેખભાળ

28.

જો તમે ઘડિયાળને તેના પ્રાકૃતિક નિવાસ્થાનમાં જોવા માંગતા હોવ તો નીચેના પૈકી કયું સ્થળ શ્રેષ્ઠ રહેશે

a)

પુલીકટ સરોવર

b)

વિશ્વામિત્રી નદી

c)

ચંબલ નદી

d)

નર્મદા નદી

29.

નીચેના પૈકી કોને" વન એન્જિનિયર્સ અને વન કિસાન "તરીકે ઓળખાય છે

a)

ગ્રેટ ઇન્ડિયન હોર્ન બિલ

b)

સમડી

c)

ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ

d)

તમામ વિકલ્પ સાચા છે

30.

તમામ જીવંત કાચબા માંથી સૌથી મોટો કાચબો કયો

a)

લેધર બેક કાચબો

b)

તારા કાચબો

c)

ઓલિવ રેડલી કાચબો

d)

ભારતનો કાચબો

31.

નીચેના પૈકી કયું સસ્તનધારી પ્રાણી નથી

a)

દરિયાઈ ગાય(ડુંગાંગ)

b)

દરિયાઈ સિંહ( સીલ)

c)

દરિયાઈ ઘોડો

d)

તમામ વિકલ્પ સાચા છે

32.

આપેલ પ્રજાતિ માંથી કઈ ભારતમાં કુદરતી રીતે જોવા મળતી નથી

a)

કાળી ડોક વાળો બંગલો

b)

ચિત્તો

c)

ઉડતી ખિસકોલી

d)

કલાઉડેડ લેપર્ડ

33.

વિશ્વમાં સૌથી ઊંચું ઉડતું પક્ષી કયું

a)

સારસ

b)

બગલો

c)

0 ઘુવડ

d)

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ

34.

વાઘની વસ્તી ધરાવતા રાજ્યને ઉતરતા ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે

a)

મધ્યપ્રદેશ કર્ણાટક ઉતરાખંડ

b)

કર્ણાટક મધ્ય પ્રદેશ ઓરિસ્સા

c)

મધ્યપ્રદેશ કર્ણાટક પશ્ચિમ બંગાળ

d)

ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત

35.

ગ્રીન હાઉસ ગેસ માં નીચેના પૈકી કયા ગેસનો સમાવેશ થતો નથી

a)

મિથેન

b)

નાઈટ્રસ ઓક્સાઇડ

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

નાઇટ્રોજન અને હાઇડ્રોજન

36.

1987 માં ------------ઉપર હસ્તાક્ષર કરવાના ઉપલક્ષીમાં વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર બનાવવાની ઘોષણા કરી

a)

મોન્ટ્રીયલ પ્રોટોકોલ

b)

કોપન હેગન પ્રોટોકોલ

c)

ઓસ્ટ્રેલિયા પ્રોટોકોલ

d)

અમેરિકા પ્રોટોકોલ

37.

નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચનું મુખ્યલય ક્યાં આવેલું છે ( NCCR)

a)

ચેન્નઈ

b)

ઉત્તરાખંડ

c)

દિલ્હી

38.

ઓઝોન સ્તરને નુકસાન કરતા વાયુઓ/ ઘટકોના ઉપયોગને નિયંત્રિત કરવા અથવા સંપૂર્ણ દૂર કરવા માટે નીચેનામાંથી કયો પ્રોટોકોલ સંકળાયેલો છે

a)

મોન્ટ્રીયલ પ્રોટોકોલ

b)

ક્યોટો પ્રોટોકોલ

c)

નાગોયા પ્રોટોકોલ

d)

એથેન્સ પ્રોટોકોલ

39.

(Dobson) ડોપ્શન એ--------- ના માપવા માટે વપરાતો એકમ છે

a)

ઓઝોન સ્તરની જાડાઈ

b)

ઉડતા વિમાન ની ઊંચાઈ

c)

સમુદ્રની ઊંડાઈ

d)

તમામ વિકલ્પ સાચા છે

40.

વનસ્પતિ શાસ્ત્ર ના પિતા તરીકે કોણ ઓળખાય છે

a)

કેરોલસ લીનીયસ

b)

એરિસ્ટોટલ

c)

પ્લેટો

d)

અરણેસ્ટ હેકલ

41.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

પરોપજીવી પોષણ-------- ફૂગ અમરવેલ પટ્ટીકૃમિ કરમિયા

b)

મૃતોપજીવી પોષણ------- ફૂગ બેક્ટેરિયા

c)

પ્રાણીસમ પોષણ---- દેડકો માણસ અમીબા

d)

તમામ વિકલ્પ સાચા છે

42.

પર્યાવરણ વિભાગ ની સ્થાપના ક્યારે કરવામાં આવી

a)

1 નવેમ્બર 1980

b)

એક નવેમ્બર 1986

c)

એક નવેમ્બર 1972

d)

એક નવેમ્બર 1975

43.

ભારતીય બંધારણ ભાગ-3 જેમાં કયા અનુચ્છેદમાં સ્વાસ્થ્યનો અધિકાર ,સ્વચ્છ પર્યાવરણ પ્રાપ્ત કરવાનું અધિકાર, અવાજ પ્રદૂષણ વિરુદ્ધનો અધિકાર આપણને પ્રાપ્ત થયેલ છે

a)

અનુચ્છેદ 21

b)

અનુચ્છેદ 24

c)

અનુચ્છેદ 51

d)

અનુચ્છેદ 25

44.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ભાગ-4 માં કયા અનુચ્છેદમાં ખેતી અને પશુપાલનની વ્યવસ્થાની જોગવાઈ છે જેથી ભારતના કેટલાક રાજ્યમાં ગાય વાછરડા અને બળદની કતલ પર પ્રતિબંધ છે

a)

48

b)

21

c)

48a

d)

51

45.

પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓની રક્ષા બાબત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

48A

b)

48

c)

51

d)

39

46.

48-A ભારતના બંધારણના કયા સુધારાની અંતર્ગત ઉમેરવામાં આવ્યું છે

a)

42 મો બંધારણીય સુધારો 1976

b)

44 મો બંધારણીય સુધારો 1978

c)

86 મો બંધારણીય સુધારો 2002

47.

ભારતીય બંધારણ ભાગ ૪ (A) મૂળભૂત ફરજોનો કયો અનુચ્છેદ જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની વાત કરે છે

a)

51 (A) (9)

b)

51 (a) (2)

c)

51 (a) (૬)

d)

52 (a) (૩)

48.

વન પહેલા રાજ્ય યાદીનો વિષય હતો કયા બંધારણીય સુધારાથી તેને સંમવર્તી યાદી (સંયુક્ત યાદી) માં સમાવેશ કરવામાં આવ્યો

a)

42 મો બંધારણીય સુધારો 1976

b)

44 મો બંધારણીય સુધારો 1978

c)

86 મો બંધારણીય સુધારો 2002

49.

કયો વિકલ્પ ખોટો છે

(૧) વન્ય જેવું સંરક્ષણ અધિનિયમ 1972

(૨) વન સંરક્ષણ અધિનિયમ 1980

(૩) પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986

(૪) હવા પ્રદુષણ અટકાયત નિયંત્રણ અધિનિયમ 1981

(૫) જળ પ્રદૂષણ અટકાયત નિયંત્રણ અધિનિયમ 1974

(૬) ભારતીય વન અધિનિયમ 1927

(૭) જેવો વિવિધતા અધિનિયમ 2002

a)

1 3 4 5 6 સાચા છે

b)

બે ત્રણ ચાર પાંચ છ સાચા છે

c)

માત્ર એક બે અને ત્રણ સાચા છે

d)

તમામ સાચા છે

50.

કેન્દ્રીય પર્યાવરણ નિયંત્રણ બોર્ડ ની રચના ક્યારે કરવામાં આવી

a)

22 સપ્ટેમ્બર 1974

b)

22 ઓક્ટોબર 1974

c)

16 સપ્ટેમ્બર 1974

51.

વન્ય પ્રાણી દ્વારા માનવ પર થતા હુમલાના કિસ્સામાં માનવીના મૃત્યુના કિસ્સામાં કેટલી સહાય મળે છે

a)

પાંચ લાખ

b)

બે લાખ

c)

એક લાખ

d)

10000

52.

વાતાવરણ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

વાતાવરણ એ જલાવરણ મૃદાવરણ ખનીજો પર્વતો વગેરે અજૈવિક ઘટકો છે

b)

વાતાવરણમાં ઘન પ્રવાહી અને વાયુ તત્વો છે

c)

કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે વાયુ છે

d)

કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની સપાટીથી 20 કિમી ઊંચાઈ સુધી જોવા મળે છે

e)

તમામ વિકલ્પ સાચા છે

53.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ક્ષોભાવરણ પૃથ્વીની સપાટીથી 16 કિલોમીટર સુધી આવેલું છે

b)

વિષવવૃત થી ધ્રુવ પ્રદેશો તરફ જતા શોભાવરણ ની ઊંચાઈ ઘટે છ

c)

વિમાનના ઉડીયન માટે સમતાપ આવરણમાં ઉપયોગી છ

d)

જેટ વિમાન ના ઓનિયન માટે સમતાપ આવરણ ઉપયોગી છે

54.

શોભાવરણમાં તાપમાનના ઘટાડાને તાપમાનનો ------ છે

a)

હ્રાસદર

b)

તાપમાનમાં વધારો

c)

હ્રાસદર ઘટાડો

d)

તમામ વિકલ્પ સાચાં

55.

સમતાપ આવરણ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

સમતાપ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી વાદળ વંટોળ હિમ અનુભવાતા નથી

b)

જેટ વિમાનના ઉડ્ડયન માટે સમતાપ આવરણ ઉપયોગી આવરણ છે

c)

ઓઝોન નું સ્તર સમતાપ આવરણમાં આવેલું છે

d)

સૂર્યના પર જાંબલી કિરણોનું શોષણ ઓઝોન કરે છે

e)

તમામ વિકલ્પ સાચા છે

56.

ઉષ્માવરણ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ઉષ્માઆવરણ 80 કીમી થી 350 કિ.મી સુધી આવેલ છે

b)

સંદેશા વ્યવહાર માટે ઉષ્મા આવરણ ઉપયોગી આવરણ છે

c)

મેરુ જ્યોત આ આવરણમાં જોવા મળે છે

d)

આ આવરણને આયનાવરણ પણ કહે છે

e)

આ આવરણમાં ઓઝોનનું સ્તર આવેલ છે

57.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

બેક્ટેરિયા તેમજ ફૂગ મુખ્યત્વે વિઘટકો તરીકે કાર્યકર્તા હોય છે

b)

ફક્ત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ને પ્રાથમિક ઉપભોક્તા કહે છે

c)

તૃણાહારી નો શિકાર કરી ખોરાક મેળવે તેને દ્વિતીય ઉપભોક્તા કહે છે

d)

માંસાહારી અને મિશ્રાહારી તરીકે વાઘ સિંહ દીપડો છે

58.

DDT જે પાણીમાં દ્રાવ્ય નથી તે ડીડીટી નું પૂરું નામ આપો

a)

ડાયક્લોરો ડાઇફિનાઈલ ટ્રાઈક્લોરો ઇથેન

b)

ડાઈક્લોરો ડાય ફિનાઇલ ટ્રાયક્લોરો મીથેન

c)

ડાય ક્લોરો ડાય ફિનાઇલ ટ્રાયક્લોરો પ્રોપેન

d)

તમામ વિકલ્પ સાચા છે

59.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ચીન બાદ ભારત નાઇટ્રોજનયુક્ત ખાતર વપરાશમાં વિશ્વમાં બીજા સ્થાને છે

b)

વીજળી પડવાથી અને જ્વાળામુખી ફાટવાથી કુદરતી રીતે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે

c)

નાઇટ્રોજન કુત્રિમ રીતે ઢેબર પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે

d)

નાઇટ્રોજનયુક્ત પ્રખ્યાત ખાતર યુરિયા છે

e)

ઇફકો કંપની નું મુખ્ય મથક કલોલ છે

60.

ઉષ્ણકટિબંધીય સદાબહાર વનો જ્યાં 200 cm થી વધુ વરસાદ મળે છે તે ભારતમાં ક્યાં જોવા મળે છે

a)

અંદામાન નિકોબાર

b)

ગોવા

c)

કેરળ

d)

મુંબઈ

61.

નીચેનામાંથી કયા જંગલોને પ્રકૃતિના ફેફસાં કહેવાય છે

a)

ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો

b)

સમશીતોષ્ણ કટિબંધના જંગલો

c)

સમશીતોષ્ણ પાનખર જંગલો

d)

કાંટાળા રણપ્રદેશના જંગલો

62.

ગુજરાતના જંગલોના ચાર પ્રકારમાં કયું પ્રકાર ખોટો છે

a)

ભેજવાળા પાનખર જંગલો

b)

સૂકા પાનખર જંગલો

c)

શંકુદ્રુમ જંગલો

d)

સૂકા ઝાખરાવાળા જંગલો

e)

મેંનગ્રૂવ ના જંગલો

63.

ભેજવાળા પાનખર જંગલો કયા મહિનામાં પાંદડા ખેરવી નાખે છે

a)

માર્ચ એપ્રિલ

b)

જૂન જુલાઈ

c)

ઓગસ્ટ સપ્ટેમ્બર

d)

નવેમ્બર ડિસેમ્બર

64.

બુફૈલો અને લેન્ટેના શું છે

a)

બળદ અને સિંહ

b)

વાસ

c)

વૃક્ષ

d)

ઘાસ

65.

નીચેના જોડકા જોડો

(૧) અમેરિકા (a) પંપાસ

(૨) દક્ષિણ અમેરિકા (b) કૈડરબરી

(૩) ઓસ્ટ્રેલિયા (c) પુસ્ટીઝ

(૪) ન્યૂઝીલેન્ડ (d) પ્રેયરી

(૫) હંગેરી ( e) ડાઉનસ

a)

૧-d 2-a ૩-e 4-b 5-c

b)

૧-c 2-a ૩-e 4-b 5-d

c)

૧-d 2-e ૩-a 4-b 5-c

66.

નાના ઘાસના મેદાનો બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

યુક્રેન તથા દક્ષિણ પશ્ચિમ રશિયા ---- સ્ટેપ

b)

દક્ષિણ આફ્રિકા -- વેલ્ડ

c)

બ્રાઝિલ------ કેમ્પોસ

d)

અમેરિકા------ પ્રેયરી

67.

જ્યારે ઘાસ આવરણ પૂર્ણ રીતે વિકસિત થયું હોય અને સાથો સાથ નાના વૃક્ષો તથા જાળીમાં પણ વિકસ્યા હોય એવી સ્થિતિમાં ઘાસ ક્ષેત્રને ---------------- કહે છે

a)

સવાના

b)

ડાઉ જોન્સ

c)

કંપાસ

d)

બન્ની

68.

ભારતમાં કોરલરીફ મુખ્ય ચાર ક્ષેત્રોમાં જોવા મળે છે જેમાં નીચેના પૈકી કયું ખોટું છે

a)

અંદામાન નિકોબાર

b)

લક્ષ દ્રીપ

c)

મનનારની ખાડી

d)

કચ્છની ખાડી

e)

ગ્રેટ બેરિયર રીફ

69.

કોને સમુદ્રનું થર્મોમીટર અથવા સમુદ્રી વર્ષાવન કહે છે

a)

પ્રવાલ

b)

હવાલ

c)

રીપ ઝોન

d)

ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો

70.

કોને પ્રકૃતિની કિડની કહેવામાં આવે છે

a)

આદ્ર ભૂમિ

b)

વૃક્ષો

c)

કાંટાળા વન

d)

વન

71.

જન્મથી લઈને મૃત્યુ સુધી નીચેનામાંથી કોણ પાણી વગર રહેવાની ક્ષમતા ધરાવે છે

a)

બતક

b)

કાંગારું ઉંદર

c)

કાંગારુ

d)

કાચબો

72.

જંગલ વિસ્તાર પ્રમાણે નીચેના રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો

a)

મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્ર

b)

અરુણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્ર

c)

મહારાષ્ટ્ર ઓરિસ્સા છત્તીસગઢ મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ

73.

જૈવ વિવિધતા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

1992 બ્રાઝિલો ના રિયો ડી જેનેરો ની પૃથ્વી સંમેલનમાં જૈવ વિવિધતા પર ભાર મૂક્યો

b)

22 મે જૈવ વિવિધતા દિવસ છે

c)

ઉષ્ણકટિબંધીય વર્ષાવનોની જૈવ વિવિધતા પૃથ્વી પર વધુ છે

d)

જેવો વિવિધતા શબ્દનો પ્રથમ પ્રયોગ 1980 માં નોર્સ તથા મેકમેનસે કર્યો

e)

તમામ વિકલ્પ સાચા છે

74.

જૈવ વિવિધતાનું માપન ના ત્રણ પ્રકારમાં કયો વિકલ્પ ખોટો છે

a)

આલ્ફા બીટા ગામા

b)

થર્મોમીટર બેરોમીટર સ્પાયરોમીટર

c)

વિસ્તાર કદ આકાર

75.

સાબુદાણા શેમાંથી બને છે

a)

સાઇક્સના થડ માંથી

b)

ચોખામાંથી

c)

ઘઉંમાંથી

d)

ઘઉં બાજરી અને જુવારના મિશ્રણમાંથી

76.

કયો વિકલ્પ ખોટો છે

(A) સુત્ર કૃમિ-- કરમયુ, વાળો

(B) નુપુરક-- અળસિયું રેતીકીડો જડો

(C) સંધિપાદ-- ઝીંગા વીંછી કરોળિયા કરચલો માખી મચ્છર વંદો

(D) મૃદુકાય - ગોકળગાય ઝીંગા કરચલા ઓક્ટોપસ

(E) પ્રજીવ-- પ્લાઝમોડિયમ યુગલીના અમીબા

a)

A

b)

B

c)

C

d)

D

e)

E

77.

સૌથી ઊંચું સસ્તન પ્રાણી કયું છે

a)

હાથી

b)

હરણ

c)

જિરાફ

d)

હિપોપોટેમસ

78.

માછલીનું શ્વસન અંગ કયું છે

a)

ઝાલર

b)

ચૂઈ

c)

નાખ

d)

પૂછડી

79.

ઉભયજીવી પ્રાણી બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

જમીન પર રહે છે અને પાણીમાં પણ રહે છે

b)

ઉભયજીવી પ્રાણી શ્વસન ચામડી અને ફેફસા દ્વારા કરે છે

c)

દેડકો ટોડ ડ સેલામેન્ડર ઉભયજીવી છે

d)

ઉભયજીવી પ્રાણીના હૃદય ત્રિખંડી હોય છે

e)

તમામ વિકલ્પ સાચા છે

80.

IUCN બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

(A) IUCN-- ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંઝર્વેશન ઓફ નેચર

(B) રેડ ડેટા બુક બહાર પાડે છે

(C) તેનું વડુમથક સ્વીઝરલેન્ડ ના ગ્લેન્ડમાં છે

(D) રેડ ડેટા લિસ્ટની શરૂઆત 1964 થી થઈ

a)

A

b)

B

c)

C

d)

D

e)

તમામ વિકલ્પ સાચા છે

81.

જનીન બેંકો માં કેટલા તાપમાને સજીવોના જનીનોનો સંગ્રહ કરવામાં આવે છે

a)

196°C જેટલા નીચા તાપમાને

b)

100°Cનીચા તાપમાને

c)

98.6°C જેટલા નીચા તાપમાને

d)

તમામ વિકલ્પ સાચા છે

82.

In situ conservation (સ્વસ્થાને સંરક્ષણ) માં નીચેના પૈકી કોણ આવશે નહીં

a)

પ્રાણી સંગ્રહાલય

b)

રાષ્ટ્રીય ઉદ્યાન

c)

વન્યજીવ અભ્યારણ

d)

જૈવ આરક્ષિત ક્ષેત્ર

e)

પવિત્ર ઉપવન તથા તળાવ

83.

EX SITU CONSERVATION (બાહ્ય સ્થાને સંરક્ષણ) માં નીચેના પૈકી કોણ આવશે નહીં

a)

પ્રાણી સંગ્રહાલય

b)

વનસ્પતિ સંગ્રહાલય (બોટનિકલ ગાર્ડન)

c)

બીજ બેંક જનીન બેંક

d)

માછલીઘર પક્ષીઘર

e)

વન્યજીવ અભયારણ્ય

84.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યારે બન્યું

a)

1965

b)

1975

c)

1976

d)

1979

85.

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન જે બન્યા છે તેને ચઢતા ક્રમમાં ગોઠવો

a)

મરીન નેશનલ પાર્ક વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

b)

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટીઓ ધ્યાન મરીન નેશનલ પાર્ક

c)

વાંસદા નેશનલ પાર્ક મરીન નેશનલ પાર્ક ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન

86.

ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ નેશનલ પાર્ક આવેલા છે

a)

આપણું ગુજરાત

b)

મધ્યપ્રદેશ

c)

ઉતરાખંડ

d)

પશ્ચિમ બંગાળ

87.

ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું હતું

a)

નીલગીરી

b)

કાંચનજંગા

c)

નળ સરોવર

d)

હેલી નેશનલ પાર્ક

88.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

કચ્છની ખાડી રાષ્ટ્રીય સમુદ્રી ઉદ્યાન ---ગુજરાત

b)

ગહિર માથા સમુદ્રી વન્યજીવ અભયારણ્ય-- ઓરિસ્સા

c)

મનનારની ખાડી સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન-- હિંદ મહાસાગર તમિલનાડુ નજીક

d)

માલવન સમુદ્રી વન્યજીવ અભ્યારણ-- મહારાષ્ટ્ર

e)

તમામ વિકલ્પ સાચા છે

89.

કોરલ રીફ તથા કાચબાઓના પ્રજનન માટે જાણીતું અંદામાન ક્ષેત્રમાં આવેલું કયું રાષ્ટ્રીય ઉદ્યાન જાણીતું છે

a)

કચ્છની ખાડી રાષ્ટ્રીય ઉદ્યાન

b)

મહાત્મા ગાંધી સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન

c)

ગહિર માથા સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન

90.

ભારતનું પ્રથમ પક્ષી ICU હોસ્પિટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે

a)

જામનગર

b)

પશ્ચિમ બંગાળ

c)

કલકત્તા

d)

ભાવનગર

91.

ભારત દેશનું પ્રથમ પ્લાસ્ટિક બેગ ફ્રી અને ઓર્ગેનિક રાજ્ય કયું

a)

મેઘાલય

b)

સિક્કિમ

c)

અરુણાચલ પ્રદેશ

d)

ડાંગ

92.

ગુજરાતનું 90 ટકા મધનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે

a)

કચ્છ

b)

દાહોદ

c)

દેવભૂમિ દ્વારકા

d)

ગીર સોમનાથ

93.

પૃથ્વીની ફરતે આવેલા વાયુઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા સાચો વિકલ્પ પસંદ કરો

a)

નાઇટ્રોજન 78 %, ઓક્સિજન 21%, કાર્બન ડાયોક્સાઇડ 0.9 %, આર્ગોન 0.03 %

b)

નાઇટ્રોજન 78 %, ઓક્સિજન 21%, , આર્ગોન 0.9 %, કાર્બન ડાયોક્સાઇડ 0.03 ટકા

c)

નાઇટ્રોજન 78 %, ઓક્સિજન 21%, કાર્બન ડાયોક્સાઇડ 4 %, આર્ગોન 0.08 %

94.

Fly ash (ઉડતી રાખ) ઉત્સર્જનનો સૌ પ્રથમ સ્ત્રોત કયો છે

a)

કોલસા આધારિત તાપ વિદ્યુત મથકો

b)

પાણી આધારિત ડેમ

c)

કૃષિ આધારિત ખેતર

d)

યુરિયા ખાતર નો છંટકાવ

95.

ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ ફાળો કયા વાયુનો છે

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

મિથેન

c)

નાઈટ ડ્રેસ ઓક્સાઈડ

d)

ક્લોરોફ્લોરો કાર્બન

96.

પૃથ્વીના ફેફસાં કોને કહેવામાં આવે છે

a)

સાઉથ અમેરિકા એમેઝોન ના જંગલોને

b)

સાઉથ આફ્રિકા સવારના પ્રદેશ

c)

સુંદરવન ભારત

d)

પાકિસ્તાનના જંગલો

97.

ભુરસિંહ તથા ધ બારસીંગા કોનું સત્તાવાર મેસ્કોટ છે

a)

કાન્હા ટાઈગર રિઝર્વ

b)

જીમ કોર્બેટ નેશનલ પાર્ક

c)

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

d)

કાઝીરંગા નેશનલ પાર્ક

98.

ભારતના શહેરમાં ધુમ્મસમાં મુખ્યત્વે શું હોય છે

a)

નાઇટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરનો હાઇડ્રોકાર્બન

b)

સલ્ફર ડાયોક્સાઇડ

c)

રજકણીય પદાર્થો

d)

કાર્બન મોનોક્સાઈડ

99.

નીચેના પૈકી કયા દેશને કાર્બન નેગેટિવ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યું છે

a)

ભૂતાન

b)

મડા ઘાસકર

c)

આઇસલેન્ડ

d)

ગ્રીનલેન્ડ

100.

યોગ્ય જોડકા જોડો

(૧) લીલી વનસ્પતિ (A) તૃતીયક ઉપભોક્તા

(૨) શાકાહારી (B) દ્વિતીયક ઉપભોક્તા

(૩) માંસાહારી (C) પ્રાથમિક ઉપભોક્તા

(૪) શીર્ષ માસાહારી (D) સ્વપોષી

a)

1D 2C 3B 4A

b)

1C 2D 3A 4B

c)

1D 2B 3C 4A