NEW
Font size
WorksheetsRTE 2012 part 5
Total questions: 24
Worksheet time: 12mins
RTE 2012 નો નિયમ 11 શું છે?
પૂર્વ શાળા શિક્ષકોની તાલીમ અને મૂલ્યાંકન
બિન સહાયિત શાળાઓમાં નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોના પ્રવેશ બાબત
શિક્ષાત્મક કાર્યવાહી
શાળાઓની માન્યતા
આરટીઇ 2009 અને આરટીઇ 2012 મુજબ બિનસહાયિત શાળાઓમાં નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોના પ્રવેશ અંગે અનુક્રમે કઇ કલમ અને કયા નિયમમાં જોગવાઈ કરવામાં આવેલી છે?
૧૨,૧૧
૧૧,૧૨
૧૨,૧૨
૧૧,૧૧
બિનસહાયિત શાળાઓમાં નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોના પ્રવેશ બાબતે જ્યાં આવક મર્યાદા ની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાં ગ્રામ્ય કક્ષાએ આવક મર્યાદા કેટલી રાખવામાં આવેલી છે?
૬૮૦૦૦
૧૨૦૦૦૦
૧૫૦૦૦૦
કોઈપણ પ્રકારની આવક મર્યાદાની જોગવાઈ કરવામાં આવેલી નથી
બિનસહાયિત શાળાઓમાં નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોના પ્રવેશ બાબતે જ્યાં આવક મર્યાદા ની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાં શહેરી કક્ષાએ આવક મર્યાદા કેટલી રાખવામાં આવેલી છે?
૧૦૦૦૦૦
૧૨૦૦૦૦
૧૫૦૦૦૦
આવક મર્યાદાની આવી કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી નથી
આરટીઇ 2012 નું પ્રકરણ-૪ કયું છે?
રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળની ફરજો
શાળાઓ અને શિક્ષકોની જવાબદારીઓ
મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર
પ્રારંભિક શિક્ષણનો અભ્યાસક્રમ અને તેનું સમાપન
RTE 2012 નો નિયમ 12 કયો છે
શિક્ષાત્મક કાર્યવાહી
શાળાઓની માન્યતા
માન્યતા પાછી ખેંચી લેવા બાબત
શાળા વ્યવસ્થાપક સમિતિની રચના અને કાર્યો
આરટીઇ 2012 નિયમ 12 મુજબનો નિર્ણય અંગેનો હુકમ કેટલા દિવસની અંદર કરવો જોઈએ
60
90
30
45
આરટીઇ 2012 માં શાળાઓની માન્યતા અંગે નો નિયમ કયો છે?
૧૩
૧૪
૧૫
૧૬
આરટીઇ 2012 મુજબ વિદ્યમાન શાળાએ આ નિયમોના આરંભથી કેટલા મહિનાના મુદતની અંદર સ્વએકરાર જોઈશે
૩
૬
૯
૧૨
આરટીઇ 2012 મુજબ વર્ગખંડનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું કેટલા ચોરસ ફૂટ જેટલું હોવું જરૂરી છે
૩૦૦
૨૬૦
૩૪૦
૩૬૦
દર વર્ષે DISE ડીસ્ટ્રીક ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન કઈ સ્થિતિએ માહિતી ભરવાની હોય છે?
30 sep
31 aug
30 july
30 nov
બિનસહાયિત શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોના પ્રવેશ બાબતે માર્ગદર્શિકા વખત કોણ બહાર પાડશે?
વહીવટી અધિકારી
પ્રાથમિક શિક્ષણ નિયામક
સ્થાનિક સત્તામંડળ
રાજ્ય સરકાર
આરટીઇ 2012 મુજબની દરેક વિદ્યાર્થી માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા કાર્પેટ એરિયા તરીકે ભોયતળના ક્ષેત્રફળ તરીકે હોવી જોઈએ?
૧૦
૮
૧૨
૭
આરટીઇ 2012 મુજબ આ ચોરસ ફૂટ કારપેટ એરીયા શિક્ષકના અધ્યાપન માટે હોવું જરૂરી છે?
૮
૩૦૦
૧૨
૬૦
આરટીઇ 2012 મુજબ કોઈ એક વર્ગખંડનું ક્ષેત્રફળ 252 ચોરસ ફુટ જેટલું છે તો તેમાં મહત્તમ કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે?
22
24
30
28
આરટીઇ 2012 મુજબ વિદ્યમાન શાળાઓના સ્વ એકરાર મળ્યા ના કેટલા દિવસમાં નિયામકે આ સ્વએકરાર જાહેર અધિકાર ક્ષેત્રમાં મૂકવું જરૂરી છે
૩૦
૬૦
૧૫
૪૫
આરટીઇ 2012 મુજબ વિદ્યમાન શાળાઓની તપાસણી પછી કેટલા દિવસની અંદર નમુના બે માં માન્યતા આપવા અંગેનો નિર્ણય લેવો જરૂરી છે?
૩૦
૧૫
૪૫
૬૦
આરટીઇ 2012 મુજબ માપદંડો કે ધોરણોનું પરિપૂર્ણ ન કરતી શાળાઓને દ્વિતીય નિરીક્ષણ માટે કેટલા રૂપિયા ફી ભરીને અરજી કરવી પડશે?
5000
2000
3000
1000
માન્યતા ન પ્રાપ્ત કરેલ વિદ્યામાન શાળાએ દ્વિતીય નિરીક્ષણ માટે કેટલા દિવસમાં અરજી કરવાની રહેશે?
૧૦
૧૫
૨૦
૩૦
નવી ખોલવાની શાળાએ માન્યતા ન મળતા આવી શાળાનું સંચાલક મંડળ અપીલ માટે કોને અરજી કરી શકશે?
નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક
પ્રાથમિક શિક્ષણ નિયામક
જાહેર સત્તામંડળ
જિલ્લા શિક્ષણ અધિકારી
નવી ખોલવાની થતી શાળાના સંચાલક મંડળે માન્યતા માટેની અરજી મોડામાં મોડી ક્યાં સુધી કરવાની હોય છે?
31 jan
31 Dec
31 May
31 march
કામચલાઉ માન્યતા માટેનું પ્રમાણપત્ર મેળવેલી શાળાએ કેટલા વર્ષની અંદર ધોરણો અને માપદંડો પૂર્ણ કરવાના રહેશે
૧
૨
૩
૪
વિદ્યમાન ખાનગી શાળાએ સ્વ એકરાર માટે ભરવો પડતો નમૂનો કયા પરિશિષ્ટમાં દર્શાવવામાં આવેલો છે
૧
૨
૩
૪
આરટીઇ 2012 મુજબ શાળાને માન્યતા કયા નમૂનામાં આપવી જોઈશે
૨
૩
૧
૪
