Worksheetsધો-6 એકમ - ૧૪ વિવિધતામાં એકતા
Total questions: 38
Worksheet time: 19mins
કોના કારણે ભારત એક ઉપખડ બની ગયો છે ?
વિચિત્રતાઓના
વિષમતાઓના
વિવિધતાઓના
વિશિષ્ટતાઓના
કોના કારણે ભારત એક ઉપખડ બની ગયો છે ?
વિચિત્રતાઓના
વિષમતાઓના
વિવિધતાઓના
વિશિષ્ટતાઓના
કોના કારણે ભારત એક ઉપખડ બની ગયો છે ?
વિચિત્રતાઓના
વિષમતાઓના
વિવિધતાઓના
વિશિષ્ટતાઓના
પંજાબના લોકો કયો ધર્મ પાળે છે ?
બૌદ્ધ
જરથોસ્તી (પારસી)
યહુદી
શીખ
આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં લોકો કઈ ભાષા બોલે છે ?
તેલુગુ
કન્નડ
તમિલ
મલયાલમ
કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે ?
મલયાલમ
તમિલ
કન્નડ
તેલુગુ
કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે ?
મલયાલમ
તમિલ
કન્નડ
તેલુગુ
કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે ?
મલયાલમ
તમિલ
કન્નડ
તેલુગુ
તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે ?
કન્નડ
તમિલ
મલયાલમ
તેલુગુ
કેરલમાં લોકો કઈ ભાષા બોલે છે ?
તમિલ
મલયાલમ
કન્નડ
તેલુગુ
ઉત્તરપ્રદેશનું જાણીતું નૃત્ય ક્યું છે ?
કૂચીપૂડી
ભરતનાટ્યમ
કથક
કથકલી
કેરલનું જાણીતું નૃત્ય કયું છે ?
કથકલી
કથક
કુચીપુડી
ભરતનાટયમ
તમિલનાડુનું જાણીતું નૃત્ય ક્યું છે ?
ભરતનાટ્યમ
કૂચીપૂડી
કથક
કથકલી
અસમનું જાણીતું નૃત્ય ક્યું છે ?
ઓડિસી
બિહુ
કથકલી
ધુમ્મર
અસમનું જાણીતું નૃત્ય ક્યું છે ?
ઓડિસી
બિહુ
કથકલી
ધુમ્મર
અસમનું જાણીતું નૃત્ય ક્યું છે ?
ઓડિસી
બિહુ
કથકલી
ધુમ્મર
ધુમ્મર ક્યા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે ?
ગુજરાત
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
કેરલ
જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવીત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ વિધાન કોણે કહ્યું છે ?
જવાહરલાલ નહેરુએ
રાજેન્દ્રપ્રસાદે
ડૉ. રાધાકૃષ્ણને
ડૉ. ભીમરાવ આંબેડકરે
સ્વતંત્ર ભારતના બંધારણમાં ક્યા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?
બંધારણીય ઇલાજના
સ્વતંત્રતાના
ધાર્મિક સ્વાતંત્ર્યતાના
સમાનતાના
ઓડિશાના લોકો કઈ ભાષા બોલે છે ?
ઉડિયા
ગુજરાતી
તેલુગુ
કન્નડ
પારસી લોકો કયો તહેવાર ઉજવે છે ?
પતેતી
હોળી
દિવાળી
ઉત્તરાયણ
વૈશાખીનો તહેવાર ક્યા રાજ્યના લોકો ઉજવે છે ?
પંજાબ
રાજસ્થાન
ગુજરાત
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય ક્યું છે ?
લાવણી
ધુમ્મર
ભરતનાટ્યમ
કથકલી
મહારાષ્ટ્રમાં ક્યો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ?
હોળી
જન્માષ્ટમી
ગણેશ ચતુર્થી
ઉત્તરાયણ
મહારાષ્ટ્રમાં ક્યો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ?
હોળી
જન્માષ્ટમી
ગણેશ ચતુર્થી
ઉત્તરાયણ
ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે ?
છ
સાત
આઠ
નવ
ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ ના રચયિતા કોણ છે ?
ઓમકારનાથ ઠાકુર
રવિન્દ્રનાથ ટાગોર
સુભાષચંદ્ર બોઝ
બંકિમ ચંદ્ર ચટોપાધ્યાય
સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે ?
વિવિધતા
ભેદભાવ
અસમાનતા
જરૂરિયાતો
સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે ?
વિવિધતા
ભેદભાવ
અસમાનતા
જરૂરિયાતો
સામાન્ય રીતે જોવા મળે છે કે ગ્રામીણ લોકો ...
ગંદા , અજ્ઞાની અને અંધશ્રધ્ધાળુ હોય છે.
ગંદા , અજ્ઞાની અને ચાલાક હોય છે .
ગંદા , અજ્ઞાની અને સ્વાર્થી હોય છે .
ગંદા , અજ્ઞાની અને આળસુ હોય છે.
તેઓ મોટાભાગે કુરિવાજોનો ભોગ બને છે. આ વિધાન સામાન્ય રીતે કોની સાથે સંકળવામાં આવે છે .
છોકરાઓ સાથે
છોકરીઓ સાથે
પરણિત મહિલાઓ સાથે
પુરુષો સાથે
જ્ઞાતિપ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત અસ્પૃશ્યોને ક્યુ કામ કરવાની છૂટ ન હતી ?
ઊંચી જ્ઞાતિના લોકના ઘરમાં પ્રવેશ કરવાની
ગામના કૂવેથી પાણી ભરવાની
ગામના મંદિરમાં જવાની
આપેલ તમામ
કબીરસિંહ ગુરૂદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીર સિંહ ક્યો ધર્મ પાળતા હશે ?
હિન્દુ
મુસ્લિમ
શીખ
જૈન
હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઇ છું ?
રસગુલ્લા
જલેબી
પેંડા
મોહન થાળ
ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે ?
દિવાળીના દિવસે
હોળીના દિવસે
અષાઢી બીજના દિવસે
અખાત્રીજના દિવસે
જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો ક્યું નૃત્ય કરતા હશે ?
રાસ ગરબા
ફૂચીપૂડી
ભરત નાટ્યમ
ધુમ્મર
તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે ?
ગુજરાતી
કન્નડ
હિન્દી
અંગ્રેજી
તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે ?
ગુજરાતી
કન્નડ
હિન્દી
અંગ્રેજી
