wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો - 8 એકમ - 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાશનની સ્થાપના

Total questions: 54

Worksheet time: 27mins

Name
Class
Date
1.

ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ?

a)

દમણ

b)

દીવ

c)

ગોવા

d)

દાદરા- નગરહવેલી

2.

ગોલકોંડાના શાશક પાસેથી ફરમાન મેળવી મછલપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી ?

a)

અંગ્રેજ

b)

ડચ

c)

ફ્રેન્ચ

3.

ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો ?

a)

ડેલહાઉસી

b)

વેલેસ્લી

c)

ક્લાઈવ

d)

વોરન હેસ્ટિંગ્સ

4.

ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ ક્યું છે ?

a)

ભારતનું સમૃદ્ધ સાહિત્ય

b)

ભારતની શાશન વ્યવસ્થા

c)

ભારતની આર્થિક સમૃધ્ધિ

d)

ભારતની વિદ્યાપીઠો

5.

ઇસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલાં નોંધપાત્ર સામાજિક અનેક પરિવર્તનો ક્યા નામે ઓળખાય છે ?

a)

નવજાગરણના નામે

b)

નવજાગૃતિના નામે

c)

નવનિર્માણના નામે

d)

નવરચનાના નામે

6.

તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ ક્યારે જીતી લીધું ?

a)

ઈ.સ. 1498માં

b)

ઈ.સ. 1492માં

c)

ઈ.સ. 1430માં

d)

ઈ.સ. 1453 માં

7.

ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક ક્યું હતું ?

a)

કોન્સ્ટન્ટિનોપલ

b)

દમાસ્ક્સ

c)

જેરુસલેમ

d)

તહેરાન

8.

તુર્કોએ ક્યું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી ?

a)

કાબુલ

b)

કોન્સ્ટન્ટિનોપલ

c)

દમાસ્કસ

d)

જેરુસલેમ

9.

નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી ?

a)

મરી મસાલાની

b)

રેશમી કાપડની

c)

અફીણની

d)

ઇમારતી લાકડાની

10.

નીચેના પૈકી ક્યા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો ન હતો ?

a)

પોર્ટુગલે

b)

સ્પેઈને

c)

હોલેન્ડે

d)

ફ્રાન્સે

11.

ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ?

a)

કોલંબસે

b)

બાર્થોલોમ્યુ ડાયઝે

c)

વાસ્કો-દ-ગામાએ

d)

કેપ્ટન કૂકે

12.

વાસ્કો-દ-ગામા ક્યા દેશનો વતની હતો ?

a)

ઈટલીનો

b)

સ્પેઇનનો

c)

હોલેન્ડનો

d)

પોર્ટુગલનો

13.

ઈ.સ. 1498માં વાસ્કો દ ગામા ભારતના ક્યા બંદરે આવ્યો હતો ?

a)

સુરત

b)

કાલિકટ

c)

કોચીન

d)

મછલીપટ્ટનમ

14.

ઈ.સ. 1498માં કાલિકટમાં ક્યો રાજા રાજ્ય કરતો હતો ?

a)

આલ્બુકર્ક

b)

ઝામોરિન

c)

અલ્મેડા

d)

ફરુખશિયર

15.

ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?

a)

ફાન્સિસ ડી ડિસોઝાએ

b)

ટોમસ ડી હેનિબાલે

c)

ફ્રાન્સિસ્કો ડી અલ્મોડાએ

d)

આલ્ફાન્ઝો ડી આલ્બુકર્કે

16.

પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની કયારે બનાવી ?

a)

ઈ.સ. 1503 માં

b)

ઈ.સ. 1505 માં

c)

ઈ.સ. 1530 માં

d)

ઈ.સ. 1535 માં

17.

પોર્ટુગીઝોએ નીચેના પૈકી ક્યા સ્થળના સુલતાનને હરાવ્યો ન હતો ?

a)

ગોલકોંડાના

b)

અહેમદનગરના

c)

કાલિકટના

d)

બીજાપુરના

18.

નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી ?

a)

અંગ્રેજ

b)

ડેનિશ

c)

ડચ

d)

પોર્ટુગીઝ

19.

ડચ પ્રજા ક્યાંની વતની હતી ?

a)

ડેનમાર્કની

b)

હોલેન્ડની

c)

ગ્રેટ બ્રિટનની

d)

ફ્રાન્સની

20.

ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતુ ?

a)

કોલકતામાં

b)

ઢાકામાં

c)

સીરામપુરમાં

d)

હુગલી નદીના કિનારે

21.

ઇગ્લેન્ડમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

a)

ઈ.સ. 1600 માં

b)

ઈ.સ. 1605 માં

c)

ઈ.સ. 1618 માં

d)

ઈ.સ. 1651 માં

22.

અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી ?

a)

હગલી નદીના કિનારે ઈ.સ. 1605માં

b)

સુરતમાં ઈ.સ 1613માં

c)

સીરામપુરમાં ઈ.સ. 1610 માં

d)

મદ્રાસમાં ઈ.સ. 1612 માં

23.

ક્યા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી ?

a)

ઔરંગઝેબે

b)

જહાંગીરે

c)

શાહજહાંએ

d)

અકબરે

24.

અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે ક્યા નામે ઓળખાય છે ?

a)

ગોવિંદપુર

b)

કોલકતા

c)

સીરામપુર

d)

ઢાકા

25.

ક્યા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈને કોઠી સ્થાપી ?

a)

ટોમસ રોએ

b)

ક્લાઈવે

c)

સેન્ટ જ્યોર્જ

d)

ફ્રેન્કો માર્ટિને

26.

ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા ક્યારે સ્થપાઈ હતી ?

a)

ઈ.સ. 1639 માં

b)

ઈ.સ. 1664 માં

c)

ઈ.સ. 1672 માં

d)

ઈ.સ. 1678 માં

27.

ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક ક્યું હતુ ?

a)

મછલીપટ્ટનમ

b)

મદ્રાસ

c)

કારીકલ

d)

કલકતા

28.

અંગ્રેજોએ ઈ.સ. 1651માં ક્યા સ્થળે પોતાની પ્રથમ કોઠી સ્થાપી ?

a)

મદ્રાસમાં

b)

સુરતમાં

c)

બંગાળમાં

d)

પોંડીચેરીમાં

29.

ક્લાઈવે સીરાજ ઉદ દૈલાના ક્યા મુખ્ય સેનાપતિને નવાળ બનવાનું વચન આપ્યું ?

a)

મીર કાસીમને

b)

મીરનાસીમને

c)

ફરુખ શિયરને

d)

મીર જાફરને

30.

પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?

a)

ઈ.સ. 1752માં

b)

ઈ.સ. 1757મા

c)

ઈ.સ. 1761માં

d)

ઈ.સ. 1772માં

31.

ક્યા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ ?

a)

પ્લાસીના

b)

કર્ણાટકના

c)

બક્સરના

d)

મદ્રાસના

32.

ક્યા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દિવાની અધિકારો મળ્યા ?

a)

મદ્રાસના

b)

બક્સરના

c)

તાંજોરના

d)

પ્લાસીના

33.

અંગ્રેજોને દિવાની અધિકારો મળતાં બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી ?

a)

એકચક્રી શાશન પદ્ધતિ

b)

દીવાની શાશન પદ્ધતિ

c)

દ્વિમુખી શાશન પદ્ધતિ

d)

દિવાની સહાય પદ્ધતિ

34.

દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો ?

a)

ઈ.સ. 1751 માં

b)

ઈ.સ. 1771 માં

c)

ઈ.સ. 1761માં

d)

ઈ.સ. 1781 માં

35.

કોના નેતૃત્વમાં મૈસુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું ?

a)

બાલાજી વિશ્વનાથના

b)

ટીપુ સુલતાનના

c)

રધુનાથ રાવના

d)

હૈદરઅલીના

36.

પ્રથમ બે મૈસુર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા હતા ?

a)

હૈદરઅલી સાથે

b)

રણજીતસિંહ સાથે

c)

ટીપુ સુલતાન સાથે

d)

બાજીરાવ બીજા સાથે

37.

તૃતીય અને ચતુર્થ મૈસુર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા હતા ?

a)

નાના ફડનવીસ સાથે

b)

ટીપુ સુલતાન સાથે

c)

હૈદર અલી સાથે

d)

મહમદ અલી સાથે

38.

ક્યા મૈસુર વિગ્રહ દરમિયાન હૈદરઅલીનું અવસાન થયું ?

a)

પ્રથમ

b)

દ્રિતિય

c)

તૃતીય

d)

ચતુર્થ

39.

ક્યા મૈસુર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો ?

a)

પ્રથમ

b)

દ્રિતિય

c)

તૃતીય

d)

ચતુર્થ

40.

પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ ?

a)

સાલબાઇની

b)

વસઈની

c)

બડગાંવની

d)

પુણેની

41.

દ્રિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધમાં ક્યા ગવર્નર જનરલે મરાઠાઓ પર આણ વર્તાવી ?

a)

લોર્ડ હેસ્ટિંગ્સે

b)

લોર્ડ કોર્ન વોલિસે

c)

લોર્ડ ડેલહાઉસીએ

d)

લોર્ડ વેલેસ્લીએ

42.

પેશ્વાનું મુખ્ય મથક ક્યા શહેરમાં હતું ?

a)

કોલ્હાપુરમાં

b)

નાગપુરમાં

c)

પુણેમાં

d)

સતારામાં

43.

ઈ.સ. 1773 માં ક્યો ધારો અમલમાં આવ્યો ?

a)

સનદી ધારો

b)

પીટનો ધારો

c)

નિયામક ધારો

d)

ખાલસા ધારો

44.

ક્યા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી ?

a)

પીટના ધારા અન્વયે

b)

નિયામક ધારા અન્વયે

c)

ખાલસા ધારા અન્વયે

d)

સનદી ધારા અન્વયે

45.

ક્યા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી ?

a)

નિયામક ધારા અન્વયે

b)

પીટના ધારા અન્વયે

c)

સનદી ધારા અન્વયે

d)

ખાલસા ધારા અન્વયે

46.

ક્યા ધારાથી ગવર્નર જનરલને ભારતના વહીવટીતંત્રનો વડો બનાવવામાં આવ્યો ?

a)

નિયામક ધારાથી

b)

ખાલસા ધારાથી

c)

પીટના ધારાથી

d)

સનદી ધારાથી

47.

ક્યા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી ?

a)

લોર્ડ વેલેસ્લીએ

b)

લોર્ડ ડેલહાઉસીએ

c)

લોર્ડ કોર્નવોલિસે

d)

લોર્ડ હેસ્ટિંગ્સે

48.

બ્રિટીશ સંસદે ક્યા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી ?

a)

ઈ.સ 1757ના ધારા અન્વયે

b)

ઈ.સ. 1762ના ધારા અન્વયે

c)

ઈ.સ. 1858ના ધારા અન્વયે

d)

ઈ.સ. 1853 ના ધારા અન્વયે

49.

ક્યા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી ?

a)

લોર્ડ કોર્નવોલિસે

b)

લોર્ડ વેલેસ્લીએ

c)

વોરન હેસ્ટિંગ્સે

d)

લોર્ડ હેસ્ટિંગ્સે

50.

ક્યા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી ?

a)

લોર્ડ હેસ્ટિંગ્સે

b)

લોર્ડ વેલેસ્લીએ

c)

લોર્ડ ડેલહાઉસીએ

d)

વોરન હેસ્ટિંગ્સે

51.

ક્યા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મુકવાની શરૂઆત કરી ?

a)

લોર્ડ વેલેસ્લીએ

b)

લોર્ડ ડેલહાઉસીએ

c)

રિપને

d)

લોર્ડ વિલિયમ બેન્ટિંકે

52.

ક્યા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી ?

a)

લોર્ડ રિપને

b)

લોર્ડ વિલિયમ બેન્ટિંકે

c)

લોર્ડ ક્રેનિંગે

d)

લોર્ડ ડેલહાઉસીએ

53.

ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે ?

a)

પોર્ટુગીઝો , ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ

b)

ડચ, પોર્ટુગીઝો, અંગ્રેજ, ફ્રેન્ચ

c)

ફ્રેન્ચ, ડચ, અંગ્રેજ, પોર્ટુગીઝો

d)

અંગ્રેજ , પોર્ટુગીઝો , ડચ, ફ્રેન્ચ

54.

ક્યા ગવર્નર જનરલે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા અમલમાં મુક્યા ?

a)

લોર્ડ કોર્નવોલિસે

b)

લોર્ડ વેલેસ્લીએ

c)

લોર્ડ ડેલહાઉસીએ

d)

લોર્ડ વિલિયમ બેન્ટિંકે