wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ss 8 unit 3

Total questions: 25

Worksheet time: 24mins

Name
Class
Date
1.

ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહિ?

a)

બાલાજી વિશ્વનાથનો

b)

રાણી લક્ષ્મીબાઈનો

c)

નાનાસાહેબ પેશ્વાનો

d)

તાત્યા ટોપેનો

2.

ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું મુખ્ય કારણ કયુ હતું ?

a)

અંગ્રેજોની ખર્ચાળ ન્યાયપદ્ધતિ

b)

અંગ્રેજોની અન્યાયી જકાતનીતિ

c)

ઇંગ્લેન્ડની ઓદ્યોગિક ક્રાંતિ

d)

ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના

3.

કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી?

a)

ઈ. સ. 1764 સુધીમાં

b)

ઈ. સ. 1800 સુધીમાં

c)

ઈ. સ. 1818 સુધીમાં

d)

ઈ. સ. 1810 સુધીમાં

4.
5. સહાયકારી યોજનાનો જનક કોણ હતો?
a)
A. લૉર્ડ ડેલહાઉસી
b)
B. લૉર્ડ વિલિયમ બેન્ટેિક
c)
C. લૉર્ડ વેલેસ્લી
d)
D. વૉરન હેસ્ટિંગ્સ
5.
6. લૉર્ડ ડેલહાઉસીએ ક્યા પેશ્વાનું પેન્શન બંધ કરી દીધું હતું?
a)
A. નાના ફડણવીસનું
b)
B. નાનાસાહેબનું
c)
C. બાલાજી બાજીરાવનું
d)
D. બાલાજી વિશ્વનાથનું
6.
8. અંગ્રેજોની જકાતનીતિથી સમાજનો કયો વર્ગ બરબાદ થઈ ગયો?
a)
A. ખેડૂત વર્ગ
b)
B. શિક્ષિતોનો વર્ગ
c)
C. કારીગર વર્ગ
d)
D. દેશી રાજાઓનો વર્ગ
7.
9. નીચેના પૈકી કયા પાકોનું ઉત્પાદન ભા૨તના ખેડૂતોએ ફરજિયાત કરવું પડતું હતું?
a)
A. કપાસ, ચણા, ગળી
b)
B. કપાસ, ગળી, ડાંગર
c)
C. કપાસ, ગળી, ચા
d)
D. કપાસ, ગળી, રેશમ
8.
10. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં કોણે ભાગ લીધો નહોતો?
a)
A. દેશી રાજાઓએ
b)
B. જમીનદારોએ
c)
C. શિક્ષિતોએ
d)
D. ખેડૂતોએ
9.
12. અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું?
a)
A. ઍન્ફિલ્ડ
b)
B. સુપરફિલ્ડ
c)
C. બ્રાઉન બેઝ
d)
D. યુરોફિલ્ડ
10.
13. સૌપ્રથમ કયા પ્રાંતના સિપાઈઓએ ઍન્ફિલ્ડ રાઇફલના કારતૂસો વાપરવાનો ઈન્કાર કર્યો?
a)
A. મુંબઈના
b)
B. બંગાળના
c)
C. ચેન્નઈના
d)
D. દિલ્લીના
11.
14. 29 માર્ચ, 1857ના રોજ બંગાળની કઈ છાવણીના સિપાઈઓએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇન્કાર કર્યો ?
a)
A. સિરહાનપુરની
b)
B. બરહાનપુરની
c)
C. બરાકપુરની
d)
D. જગદીશપુરની
12.
15. મંગલ પાંડેએ સૌપ્રથમ ક્યા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ?
a)
A. મેજર હ્યુરોઝની
b)
B. મેજર શ્રમજની
c)
C. મેજર હસ્ટનની
d)
D. મેજર હ્યુસનની
13.
17. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા?
a)
A. મંગલ પાંડે
b)
B. તાત્યા ટોપે
c)
C. નાનાસાહેબ પેશ્વા
d)
D. બહાદુરશાહ ઝફર
14.
18. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ખરી શરૂઆત ક્યારેથઈ હતી ?
a)
A. 29 માર્ચ, 1857ના રોજ
b)
B. 10 એપ્રિલ, 1857ના રોજ
c)
C. 1 મે, 1857ના રોજ
d)
D. 10 મે, 1857ના રોજ
15.
20. મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ કયા સ્થળ ઉપ૨ કૂચ કરી ?
a)
A. દિલ્લી ઉપર
b)
B. કાનપુર ઉપર
c)
C. લખનઉ ઉપ૨
d)
D. પટના ઉપર
16.
21. ભારતીય સૈનિકોએ ક્યા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું.
a)
A. મેરઠને
b)
B. દિલ્લીને
c)
C. ગ્વાલિયરને
d)
D. ઝાંસીને
17.
22. ઉત્તર ભારતનાં સંગ્રામનાં મુખ્ય કેન્દ્રોમાં કયા કેન્દ્રનો સમાવેશ થતો નથી?
a)
A. ગ્વાલિયરનો
b)
B. કાનપુરનો
c)
C. પટનાનો
d)
D. લખનઉનો
18.
24. કાલપી, ગ્વાલિયર જેવાં સ્થળોનું નેતૃત્વ કોણે ક્યું ?
a)
A. નાનાસાહેબ પેશ્વાએ
b)
B. તાત્યા ટોપેએ
c)
C. રાણી લક્ષ્મીબાઈએ
d)
D. કુંવરસિંહે
19.
25. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા?
a)
A. કુંવરસિંહ
b)
B. ગરબડદાસ મુખી
c)
C. તાત્યા ટોપે
d)
D. નાનાસાહેબ પેશ્વા
20.
28. ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?
a)
A.લાજી જોષીએ
b)
B. જીવાભાઈ ઠાકોરેસ દવેએ
c)
D. ગરબડદાસ મુખીએ
d)
C. કૃષ્ણદાસ દવેએ
21.
29. મહિસાગર જિલ્લાના ક્યા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી ?
a)
A. પાંડરવાડાના
b)
B. ધાનપુરના
c)
C. ઉમરવાડાના
d)
D. ડેડિયાપાડાના
22.
30. ઈ. સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયુ કારણ ખરું નથી?
a)
A. સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.
b)
B સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજયો મેળવ્યા નહોતા.
c)
C. સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ.
d)
D. મોટા ભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા.
23.
31. ઈ. સ. 1857ના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનમાં મુખ્ય શું પરિવર્તન આવ્યું?
a)
A. બ્રિટિશ પાર્લમેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું.
b)
B. અંગ્રેજોએ લશ્કરની પુનઃરચના કરી.
c)
C. દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પરિવર્તન કર્યું.
d)
D. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ.
24.
32. ઈ. સ. 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું ન હતું?
a)
A. કેટલાક દેશી રાજાઓએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો.
b)
B. શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા હતા.
c)
C. સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો નહોતો..
d)
D. સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.
25.
33. ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે?
a)
A. જ્યૉર્જ નેલ્સને
b)
B. સર થોમસ રોએ
c)
C. ડિઝરાયલીએ
d)
D. સર વિલિયન્સ