NEW
Font size
Worksheetsભારત વિકાસ પરિષદ જુનાગઢ માધ્યમિક 1
Total questions: 15
Worksheet time: 5mins
કલકત્તા એ કઈ નદીના કિનારે વસેલું છે ?
Calcutta is located on the banks of which river?
યમુના નદી
Yamuna River
બ્રહ્મપુત્રા નદી
Brahmaputra River
હુગલી નદી
Hooghly River
ગંગા નદી
Ganges River
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કેટલા રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં બદલવાની છૂટ આપવામાં આવી છે?
How many rupee notes have been allowed to be exchanged by the Reserve Bank of India till September 30?
100
500
1000
2000
What is the name of Ramayana written in Awadhi language?
અવધી ભાષામાં લખાયેલ રામાયણનું નામ શું છે?
રામચરિતમાનસ
Ramcharitmanas
રામાયણ
Ramayana
મહાભારત
Mahabharata
શ્રીમદ ભાગવત ગીતા
Bhagavad Gita
વર્ષ 2023માં કેટલી મહિલાઓને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે ?
How many women have been given Padma awards in the year 2023?
19
જમ્મુ કશ્મીરનું લોક નૃત્ય કયું છે ?
What is the folk dance of Jammu Kashmir ?
દમાલી
Damali
કુડ નુત્ય
Kud Dance
હફીઝા નુત્ય
Hafiza Dance
ભાંગડા
Bhangada
સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ શું છે ?
What is the name of Sardar Vallabhbhai Patel's father?
રવિભાઈ પટેલ
Ravibhai Patel
ધીરુભાઈ પટેલ
Dhirubhai Patel
જવેરભાઇ પટેલ
Jhaverbhai Patel
મોહનભાઈ પટેલ
Mohanbhai Patel
હીરબાઇ લોબીને કયા ક્ષેત્ર માટે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
Heerbai Lobi was honored with the Padma Shri award for which field?
સંગીત
MUSIC
ખેલ
SPORT
વિજ્ઞાન
SCINCE
સામાજિક ક્ષેત્રે
In the social sphere
હાલમાં ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે ?
How many Rajya Sabha seats are there in Gujarat at present?
દિલ્હી સ્થિત જંતરમંતર કોણે બંધાવ્યું હતું ?
Who built Jantarmantar in Delhi?
શારજહાં
Shah Jahan
મહારાજા સવાઈ જયસિંહ Maharaja SavaiJai Singh
અકબર
Akbar
ઔરંગઝેબ
Aurangzeb
માતા વૈષણોદેવીનું મંદિર કયા આવેલું છે?
Where is the temple of Mata Vaishnodevi located?
ઉતરાખંડ
Uttarakhand
હિમાચલ પ્રદેશ
Himachal Pradesh
રાજસ્થાન
Rajasthan
જમ્મુ અને કાશ્મીર
Jammu and Kashmir
લોગો ઓળખી બતાવો
Identify the logo
નાબાર્ડ
NABARD
જીવન વીમા નિગમ
Life Insurance Corporation
ભારતીય લઘુ ઉદ્યોગ નિગમ
Small Industries Corporation of India
પી.જી.વી.સી.એલ.
P.G.V.C.L.
વિશ્વમાં રબરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે ?
What is India's position in the production of rubber in the world?
જૂન 2023 માં ગુજરાતમાં આવેલ 'બિપોર જોય' વાવાઝોડાનું નામ કયા દેશે આપેલું હતું ?
Which country gave the name to the cyclone 'Bipor Joy' in Gujarat in June 2023?
ભારત
BHARAT
પાકિસ્તાન
Pakistan
નેપાળ
Nepal
બાંગ્લાદેશ
Bangladesh
Where is Gujarat's largest mineral oil refining complex located?
ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલું છે ?
અમદાવાદ
Ahmedabad
સુરત
Surat
વડોદરા
Vadodara
જામનગર
Jamnagar
FIFA વર્લ્ડ કપ 2022 કઈ ટીમે જીતી છે?
Which team has won the FIFA World Cup 2022?
આર્જેન્ટીના
Argentina
બ્રાઝીલ
Brazil
ફ્રાંસ
France
જર્મની
Germany
