NEW
Font size
Worksheetsbvp madhyamik 3
Total questions: 10
Worksheet time: 5mins
એક ફૂટ બરાબર કેટલા ઇંચ થાય ?
How many inches is one foot?
ભારતમાં રંગીન ટેલીવિઝનની શરૂઆત કયારે થઇ ?
When did color television start in India?
1950
1972
1984
1982
ભારતમાં હિન્દી દિવસ કયારે મનાવામાં આવે છે ?
When is Hindi Day celebrated in India?
14 સપ્ટેમ્બર
14th September
26 જાન્યુઆરી
26th January
2 ઓક્ટોબર
2nd October
15 ઓગસ્ટ
15th August
ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા કોણ ગણાય છે ?
Who is the father of Indian space program?
વિક્રમ સારાભાઇ
Vikram Sarabhai
એ.પી.જે.અબ્દુલ કલામ
A.P.J. Abdul Kalam
હોમી ભાભા
Homi Bhabha
સતીશ ધવન
Satish Dhawan
‘વૈશાખી’ નામનો તહેવાર કયાં ધર્મના લોકો મનાવે છે?
The festival called 'Vaisakhi' is celebrated by the people of which religion?
શીખ
Sikh
હિન્દુ
Hindu
બોદ્ધ
Buddhist
ખિસ્તી
Christian
ભારતમાં હરિતક્રાંતિના પ્રણેતા કોણ ગણાય છે ?
Who is the pioneer of Green Revolution in India?
મનમોહન સિંગ
manmohan singh
એમ.એસ.સ્વામીનાથન
m.s.swaminathan
જવાહરલાલ નહેરુ
javaharlal nehru
મોરારજી દેસાઈ
morarji deshai
આદિ કવિ તરીકે કોને માનવામાં આવે છે ?
Who is considered as the ancient poet?
તુલસીદાસ
Tulsidas
વાલ્મીકી
Valmiki
નરસિહ મહેતા
Narshin mehta
કાલિદાસ
Kalidasa
ભારતમાં મતદાનની વય મર્યાદા હાલમાં કેટલી છે ?
What is the current age limit for voting in India?
25 વર્ષ
25 years
16 વર્ષ
16 years
21 વર્ષ
21 years
18 વર્ષ
18 years
ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ ગણાય છે ?
Who is the pioneer of white revolution in India ?
ડો. વર્ગીસ કુરિયન
Dr. Varghese Kurian
એમ.એસ.સ્વામીનાથન
m.s.swaminathan
ડો.રાજેન્દ્ર પ્રસાદ
Dr. rajendra prasad
ડો.મનમોહનસિંહ
Dr. manmohan sing
દર વર્ષે "તાના રીરી" મોહત્સવ કય જગ્યાએ યોજાય છે ?
"Tana Riri" Mohatsav is held every year at which place?
વડોદરા
Vadodara
સુરત
surat
વડનગર
vadnagar
ભરૂચ
bharuch
